મહા વાવાઝોડાનું સંકટ હવે ગુજરાત પરથી ટળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયા કિનારને ટકરાશે નહી. વાવાઝોડું સિવિયર સાયકલોન બન્યું છે. જે પોરબંદરથી...
મહા વાવાઝોડું બાદ 6 નવેમ્બરે ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. તેની અસર નવસારીમાં જોવા મળી રહી છે. નવસારીમાં ધીમીધારે વરસાદ...
ક્યાર વાવાઝોડાની અસર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે. ક્યાર વાવાઝોડાના પગલે જામનગરમાં મંગળવારે ચાર તાલુકાઓમાં અડધાથી એક ઇંચ કરતા પણ વધારે...
ક્યાર વાવાઝોડાની અસરના પગલે ગઈકાલે હવામાન વિભાગે પાંચ દિવસ વરસાદી ઝાપટાની આગાહી કરી હતી. આમ છતાં ગઈકાલે દિવાળીનાં માહોલમાં વરસાદ ન પડતા દિવાળીના રસિકજનોમાં આનંદની...
પૂર્વ મધ્ય અરેબિયન સમુદ્ર પર સર્જાયેલું ‘ક્યાર’ વાવાઝોડું હવે આવતીકાલે તીવ્ર ચક્રાવાતમાં ફેરવાશે. જેના પગલે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારામાં ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે...
વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો હોય પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તોફાની પવનોનો ખતરો વધ્યો છે. અરબસાગરમાં ઉત્તર-પશ્ચિમમાં આગળ વધી રહેલા ચક્રવાતને કારણે સૌરાષ્ટ્રના બંદરો દરિયાકાંઠા વિસ્તારોમાં...
વાયુ વાવાઝોડાના કારણે છેલ્લા 24 કલાકથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ બપોરે દોઢ વાગ્યે પોરબંદરમાં સૌથી...
અમેરિકા પર સૌથી મોટા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યુ છે. ફ્લોરન્સ નામનું વાવાઝોડું પુર્વના દરિયા કિનારે પહોંચ્યું છે. ગુરૂવારે વાવાઝોડાના કારણે કૈરોલિનામાં 150 કિમો મીટર પ્રતિ...
હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, પશ્ચિમી તટના દક્ષિણી હિસ્સા અને લક્ષદ્વીપના સમુદ્રીતટો પર શનિવારે તેજ પવન ફૂંકાવાની અને સમુદ્રના અશાંત રહેવાની ચેતવણી આપવામાં આવી છે....
ગુજરાત સરકાર જોતી રહી અને સોલાર વીજળી ઉત્પાદિત કરવામાં પાડોશી રાજ્ય રાજસ્થાન નંબર વન બની ગયું છે. સરકારી સત્તાવાર આંકડા પ્રમાણે સમગ્ર દેશમાં સૌથી વધુ...
ભારતીય હવામાન વિભાગે કેરળમાં રવિવારે અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આઈએમડીએ પોતાની ચેતવણીમાં જણાવ્યું છે કે કર્ણાટક, તટવર્તી આંધ્રપ્રદેશ,...