પતંગબાજો આનંદો: ઉત્તરાયણ પર નહિ બગડે તમારી મજા, ગમતો પવન ફૂંકાવાની આગાહીPritesh MehtaJanuary 13, 2021January 13, 2021પતંગરસિયાઓ ખુશીના સમાચાર આવ્યા છે. ઉત્તરાયણમાં ભલે કોરોના મહામારીએ ગ્રહણ લગાવ્યું હોય પરંતુ ઉત્તરાયણના દિવસે પવન ચોક્કસ સાથ આપશે. પતંગ રસિયાઓએ ભલે કોરોના મહામારીમાં નિયમો...