સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો/ વારસાઈ દ્વારા સંપત્તિ પર દાવો કરનારાની ફરજ છે કે તે વારસાઈની સત્યતા સાબિત કરે
સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે વસિયત દ્વારા મિલકતનો દાવો કરનાર વ્યક્તિની ફરજ છે કે તે વસિયતની સત્યતા સાબિત કરે. માત્ર એટલા માટે કે...