દહેશત/ ગ્રીસના જંગલોમાં લાગેલી આગ પાંચમા દિવસે પણ યથાવત, આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલDamini PatelAugust 9, 2021August 9, 2021યુરોપીય દેશ ગ્રીસના જંગલોમાં લાગેલી આગ પર પાંચમા દિવસે પણ કાબૂ મેળવી શકાયો નથી. આગના કારણે આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ છે તો કેટલાક લોકો ડરીને...