WHOનો ડરામણો દાવો / બાળકોમાં જોવા મળી આ રહસ્યમય બીમારી, આ મોટા દેશો ઝપેટમાં આવ્યા
વિશ્વભરમાં કોરોના મહામારી હાહાકાર મચાવ્યો છે ત્યાં બીજી બાજુ બાળકોમાં અજાણ્યા મૂળના હેપેટાઈટીસના કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બાળકોમાં...