Archive

Tag: WhatsApp

WhatsApp Tip: આવી ચેટ સૌથી વધુ સ્ટોરેજનો ઉપયોગ કરે છે, ફોન સ્લો થઈ જવા પાછળનું છે કારણ

એક સમય હતો જ્યારે લાકો ડિજીટલ કન્વર્સેશન માટે ફક્ત ટેક્સ્ટ મેસેજનો સહારો લેતા હતા. ત્યારે લોકો મેસેજ પેક્સ લઈને વાત કરતા હતા. સ્માઈલી મોકલવા માટે પણ કી-પેડ જ કામ આવતું હતું. પરંતુ ત્યાર બાદ વોટ્સએપ જેવા ચેટ એપ્સ આવ્યા અને…

Tech Tips: Whatsapp પર કોઇ નહી જોઇ શકે તમારો ફોન નંબર, બસ ફૉલો કરો આ સરળ સ્ટેપ્સ

Whatsapp નો ઉપયોગ કરતાં તમામ યૂઝર્સ એ વાત જાણે છે કે આ સર્વિસનો ઉપયોગ કરવા માટે ફોન નંબર આપવાની જરૂર પડે છે. પરંતુ એક ખાસ ટ્રીકની મદદથી તમે તમારો ફોન નંબર સરળતાથી છુપાવી શકો છો. વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ફોન…

Whatsapp પર આવા Photos શૅર કરતાં હોય તો મર્યા સમજો કારણ કે….

ફેસબુકની માલિકી હેઠળની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ એક નવું ફિચર લાવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખતા વોટ્સએપ એક એવા ફિચરનું ટેસ્ટીંગ કરી રહ્યું છે, જેનાથી યૂઝર્સને આ ખબર પડી જશે કે ચેટ બોક્સમાં આવેલા ફોટોની પ્રમાણિકતા શું છે….

દુનિયાભરમાં 8 કલાક સુધી ઠપ્પ થયા Facebook-Instagram, યુઝર્સ થઇ ગયા પરેશાન

બુધવારની રાત્રે અચાનકથી ભારત, અમેરિકા અને યુરોપ સહિત દુનિયાના અનેક દેશોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સર્વિસીસ ડાઉન થઇ ગઇ. આ કારણે યુઝર્સને આશરે 8 કલાક સુધી આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરવામાં પરેશાની થઇ. આ નિરાશા અને ગુસ્સાને યૂઝર્સે બીજી…

લોકસભા ચૂંટણી વચ્ચે Whatsappએ કહ્યું, વાયરલ કન્ટેન્ટ પર લાગશે રોક

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન 11 એપ્રિલે છે. 23મે ના રોજ મતગણતરી થશે. એવામાં સોશિયલ મીડિયા દ્વારા ફેક ન્યૂઝને ફેલાવા પર રોક લગાવવા કવાયત ચાલુ છે. ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપને કહેવામાં આવ્યું છે કે તેઓ…

આ કારણે વ્હોટ્સએપે આપી સીરીયસ વૉર્નિગ, ઘણાં યૂઝર્સને કર્યા બેન

ફેસબુકની ઑનરશિપવાળું ઈન્સ્ટન્ટ મેસેન્જર વ્હોટ્સએપ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવેલા કોમ્યુનિકેશન મીડિયમમાંથી એક બની ગયુ છે. ફક્ત ભારતમાં 20 કરોડથી વધારે એક્ટિવ યૂઝર્સવાળા આ એપના ઘણાં ફેક વર્ઝન પણ તૈયાર છે અને મોટી સંખ્યામાં યૂઝર્સ તેનો ઉપયોગ પણ કરી રહ્યાં…

જી-મેલ પર મેળવો વ્હોટ્સએપની જેમ ઈ-મેલ વાંચવાનો રીપોર્ટ

જેવીરીતે વ્હોટ્સએપ પર જાણી શકાય છે કે સામેવાળાએ તમારો મેસેજ વાંચ્યો છે કે નહીં, એવી જ રીતે એવુ પણ જાણી શકાય છે કે સામેવાળાએ તમારો ઈ-મેલ વાંચ્યો છે કે નહીં. મફ્તમાં ઉપલબ્ધ ઑનલાઈન ટૂલ મેલટ્રેક દ્વારા આ શક્ય છે. જેના…

અણગમતા મેસેજ રીડ કર્યા બાદ રીપ્લાય આપવાની ઝંઝટમાંથી આ રીતે મેળવો છુટકારો, ગાયબ કરો બ્લૂ ટીક

વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગમાં આવતી મેસેજિંગ એપ છે. દુનિયાભરમાં આ એપના 150 કરોડથી વધારે એક્ટિવ યૂઝર્સ છે. પરંતુ તેમાંથી મોટાભાગના યૂઝર્સ વોટ્સએપના કેટલાક ખાસ ફીચરનો ઉપયોગ કરતાં નથી. તેનું કારણ છે કે તેઓ આ ટ્રીકથી અજાણ હોય છે. વોટ્સએપમાં…

કોઇ અશ્લીલ કે ધમકીભર્યા મેસેજ કરે તો અહીં કરો ફરિયાદ, ચિંતા છોડો સરકાર જોઇ લેશે

કેન્દ્ર સરકારે વૉટ્સએપ પર વાંધાજનક મેસેજ અને ધમકી મેળવાની ફરિયાદ દૂરસંચાર વિભાગમાં કરવાની સુવિધા શરૂ કરી છે. પીડિતોએ ફરિયાદ કરવા માટે મોબાઇલ નંબર સાથે મેસેજનો સ્ક્રીનશૉટ લેવો પડશે. તેને દૂરસંચાર વિભાગની હેલ્પલાઇન પર જારી ઇ-મેલ પર મોકલવાનો રહેશે. તે બાદ…

WhatsAppમાં આવી ભૂલ, Face અને Touch ID વગર ખુલી રહી છે એપ

WhatsAppએ હાલમાં પોતાના iOS યૂઝર્સ માટે Face ID અને Touch ID બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચર જોડ્યુ છે. જેને લઇને હવે એક રીપોર્ટ આવ્યો છે કે બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન ફીચરમાં એક ભૂલ આવી ગઇ છે, જે કોઈ પણ વ્યક્તિને Face ID અને Touch…

Whatsapp ગ્રુપથી કંટાળ્યા હોય તો કરી દો આવી સેટિંગ, તમારી મરજી વિના કોઇ એડ નહી કરી શકે

વૉટ્સએપ ગ્રુપ પોતાનામાં જ એક માથાનો દુખાવો છે. દરેક ગ્રુપના નેચર અને પ્રોબલેમ્સ અલગ હોય છે. ક્યારેક તો આપણે ઇચ્છીએ તો પણ તેમાંથી બહાર નથી આવી શકતાં. પરંતુ ટૂંક સમયમાં વૉટ્સએપ તમને ગ્રુપ્સની આ પરેશાનીમાં થોડી રાહત આપી શકે છે….

Whatsappમાં આવ્યું નવી ફિચર, ફોન અનલોક હશે તો પણ પર્સનલ મેસેજ નહીં જોઈ શકાય

મોબાઈલ મેસેજિંગ એપ વોટ્સએપે નવો સિક્યોરિટી ફીચર શરૂ કર્યો છે. કંપનીએ ટચ આઈડી અને ફેસ આઈડી લોંચ કર્યો છે. જેનાથી અજાણ્યા લોકો ફોન અનલોક રહેતા પર્સનલ મેસેજ નહી જોઈ શકે. વોટ્સએપે આ ફીચર ગયા અઠવાડિયે લોંચ કર્યો હતો અને તેને…

WhatsApp ગ્રુપમાં એડ કરવા માટે હવે લેવી પડશે પરવાનગી, આવી રહ્યું છે આ ફીચર

WhatsApp યૂઝર્સને એક મોટી રાહત મળવાની છે. કંપની ટૂંક સમયમાં એક એવુ ફીચર લૉન્ચ કરવાની છે, જેમાં યૂઝરને કોઈ પણ WhatsApp ગ્રુપમાં જોડતા પહેલા તેની પરવાનગી લેવી પડશે. આ ફીચરનુ નામ ‘ગ્રુપ ઈન્વિટેશન’ હશે. જોકે, હાલમાં કોઈ પણ WhatsApp યૂઝરને…

WhatsAppમાં જોડાશે આ નવા ફીચર્સ, બદલાઈ જશે ચેટ કરવાની પદ્ધતિ

લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp પોતાની એપમાં અમૂક નવા ફીચર્સ જોડવાની છે. ટૂંક સમયમાં WhatApp આ નવા ફીચર્સનું અપડેટ રોલ આઉટ કરી દેશે. આ ફીચર્સમાં ફિંગરપ્રિન્ટ લૉક, ઑડિયો પિકર, પ્રાઈવેટ રિપ્લાઈ, પિક્ચર ઈન પિક્ચર અને થર્ડ પાર્ટી કીબોર્ડ સ્ટિકર્સનું ઈન્ટિગ્રેશન સામેલ…

ભારત સરકાર સોશિયલ મીડિયા માટે લાવશે નવા નિયમો, આ મેસેન્જર થશે બંધ

વૉટ્સએપ સાથે સંકળાયેલા એક ઊચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે ભારત સરકાર સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાવી રહી છે. આ નિયમો લાગુ થશે અને તેનું પાલન કરવા વૉટ્સએપ પર દબાણ કરવામાં આવશે તો કદાચ અમારે ભારતમાંથી આ સેવા સંકેલી લેવી…

જો તમે પણ Whatsapp પર કરતાં હોય આ કામ તો ચેતી જજો, નહી તો…

જો તમે પણ વૉટ્સએપ યુઝર હોવ તો આ ખબર તમને નિરાશ કરી શકે છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ અને ભારત સરકાર વચ્ચે ગત વર્ષથી તણાવ ચાલી રહ્યો છે પરંતુ સરકાર અને ફેસબુકની માલિકી ધરાવતાં વૉટ્સએપની લડાઇનો ટૂંક સમયમાં અંત આવશે…

Whatsapp બન્યું વધુ સિક્યોર : લૉન્ચ કર્યુ Lock ફિચર, આ રીતે કરો એક્ટિવેટ

ઘણાં સ્માર્ટફોન યુઝર્સ માટે એક પરેશાની છે કે તેમના ફોનમાં વૉટ્સએપ લૉક નથી થતું. જો કે પ્લે સ્ટોર પર આવી ઘણાં થર્ડ પાર્ટી એપ છે જેની મદદથી એપ્સ લૉક થાય છે. પરંતુ તે વિશ્વાસપાત્ર નથી. આ મુશ્કેલીને સર બનાવવા માટે…

આંગળીના ઇશારે આ રીતે ખોલો Whatsapp, આ ખાસ ફિચરના કારણે હવે સિક્યોર રહેશે તમારી ચૅટ

Whatsapp પોતાના યુઝર્સને વધુ સારી સર્વિસીઝ પૂરી પાડવા માટે સતત નવા નવા ફિચર્સ એડ કરતું રહે છે. તાજેતરમાં જ સિંગલ સ્ટીકર ડાઉનલોડ અપડેટ બાદ હવે કંપનીએ નવુ ફિચર લૉન્ચ કર્યું છે. Whatsapp દ્વારા એપમાં લેટેસ્ટ ઓથેન્ટિકેશન ફિચર રોલઆઉટ કરી દેવામાં…

WhatsApp ખોલ્યા વગર આ રીતે પોતાના મેસેજ મોકલો, આ છે પદ્ધતિ

WhatsAppનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આપણે દરેક ફોટો, મેસેજ અને ડોક્યુમેન્ટ મોકલવા માટે WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. WhatsApp પણ યૂઝર્સની સુવિધાનુસાર નવા-નવા ફીચર લાવી રહ્યું છે. આ દરમ્યાન WhatsApp તમારા માટે એક ખાસ ટ્રિક લાવ્યું છે, જેમાં તમારે મેસેજ…

હવે કોઈ જોઈ શકશે નહીં તમારી WhatsApp ચેટ, આવી રહ્યું છે આ ખાસ ફીચર

WhatsApp યૂઝર્સ માટે ખુશખબર છે. જો તમારી પર્સનલ ચેટ સંપૂર્ણ પ્રકારથી સિક્યૉર થવાની છે. વ્હોટ્સએપના નવા અપડેટમાં તમારી ચેટને સુરક્ષિત બનાવવા માટે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઑથેન્ટિકેશન જેવા ફીચર્સ સામેલ થવાના છે. જેની પ્રોસેસ બિલકુલ એવી જ હશે, જેવી હાલમાં સ્માર્ટફોનને…

ગજબ! Whatsapp યુઝર્સને મળશે 1.8 કરોડ રૂપિયા, આ રીતે મેળવો તકનો લાભ

ફેસબુકના સ્વામિત્વ વાળા વૉટ્સએપે ભારતમાં નાના વેપારીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ગ્રાન્ડ ચેલેન્જની ઘોષણા કરી છે. આ ચેલેન્જ હેઠળ ભારતના ટૉપ 5 સ્ટાર્ટઅપને કંપની 2,50,000 ડૉલર એટલે કે કુલ 1.8 કરોડ રૂપિયા આપશે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે,…

WhatsAppમાં હવે ટાઈપિંગ કરવાની ઝંઝટ નહીં રહે, તમે બોલશો એ તમારી ભાષામાં ટાઈપ થઈ જશે

મેસેજ મોકલવા અને ચેટિંગ કરવા માટે WhatsAppનો ઉપયોગ સતત વધી રહ્યો છે. WhatsAppમાં તમે ટાઇપ કર્યા વિના બોલીને પણ તમારી ભાષામાં મેસેજ મોકલી શકો છો. એટલે કે WhatsAppમાં તમારે કોઈ મેસેજ કરવા માટે ટાઇપ કરવાની જરૂર નથી, તમે માત્ર માઇકમાં…

FB મેસેન્જર, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં થશે આ મોટો બદલાવ, ચેટ બનશે વધુ મજેદાર

નવા વર્ષની શરૂઆતમાં જ ફેસબુક કંઇક નવુ કરવાની તૈયારીમાં છે. સોશિયલ મીડિયા ફર્મે જણાવ્યું કે આવનારા સમયમાં તે વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને એક સાથે લાવી શકે છે જેનો ઉપયોગ દરરોજ કરોડો યુઝર્સ કરી શકશે. એક અહેવાલ અનુસાર વૉટ્સએપ, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામને…

જો તમે વોટ્સઅપનું આ વર્જન વાપરી રહ્યા છો તો તમે સૌથી મોટી ભૂલ કરી દીધી

વોટ્સએપ દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. જેથી વોટ્સઅપમાં સ્પમ અને માલવેયર ખુબ આવતા હોય છે. ગુજરાત પોલીસે વોટ્સએપ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો તમે સ્માર્ટફોનમાં વોટ્સ અપ ગોલ્ડ રાખશો. તો તમારો ડેટા હેક થઇ જશે. વોટ્સઅપ ગોલ્ડએ ઓફિશીયલ…

ભારતીય યુઝર્સ પર મુકાઇ હતી પાબંદી, હવે દુનિયાભરના લોકો Whatsapp પર નહી કરી શકે આ કામ

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપે ભારત બાદ પૂરી દુનિયાના ગ્રાહકો માટે એક મેસેજ પાંચ લોકોને મોકલવાની સીમા નક્કી કરી લીધી છે. મેસેન્જર એપએ જુલાઇમાં ભારતીય ગ્રાહકો માટે આ સીમા નિર્ધારિત કરી હતી કારણ કે અફવાઓ અને ખોટા સમાચારના પ્રસાર પર અંકુશ…

‘જો તમારે એસડીએમ બનવું હોય તો ભાજપને જીતાડો’, અધિકારીઓની સોદાબાજી વાયરલ

આ દિવસોમાં સોશીયલ મીડિયા પર વોટ્સઅપ ચેટનો સ્કીન શોર્ટ ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ ચેટ મધ્યપ્રદેશના એક જિલ્લા કલેકટર અને ડેપ્યુટી જિલ્લા કલેકટર વચ્ચે થયેલી વાતચીતનો છે. તે અનુસાર શહડોલની કલેકટર અનુભા શ્રીવાસ્તવ ડેપ્યુટી કલેકટર પૂજા તિવારીને ભાજપને વિધાનસભા…

ફેસબૂક જોતું રહી ગયું: WhatsAppએ બાજી મારી, બધાને પછાડીને આવ્યું નંબર વન

છેલ્લા કેટલાક વર્ષોની વાત કરવામા આવે તો ફેસબુક એ એક એવી એપ્લિકેશન છે કે જે હંમેશાં દરેક એપની આગળ રહે છે, પરંતુ હવે ફેસબુક માલિકીની જ એપ WhatsAppએ તેને પાછળ છોડી દીધુ છે. માસિક સક્રિય વપરાશકર્તાઓના કિસ્સામાં WhatsApp ટોચ પર…