Whatsapp Privecy Policy : જાણો પ્રાઈવેસી પોલિસીમાં 15 મે બાદ થશે શું ફેરફાર, આ છે 5 સ્ટેપ્સ
પોતાની વિવાદસ્પદ પ્રાઈવેસી પોલિસી અપડેટ સાથે આગળ વધવાના નિર્ણયની જાહેરાતની થોડી કલાકો બાદ Whatsappએ ભારત સરકારને સૂચિત કર્યા છે કે તે દેશભરમાં યૂઝર્સની પર્સનલ ચેટને...