નોટિસ/ વોટ્સએપને સુપ્રીમ કોર્ટની ફિટકાર, પ્રાઇવેસીને લઇ આપ્યું મોટું નિવેદન
વોટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, “લોકોની ગોપનીયતા (પ્રાઇવેસી) પૈસાથી વધારે મહત્વપૂર્ણ છે. લોકોને એ...