નવું શાનદાર ફીચર/ હવે Whatsapp પર ફાઇલ્સ શેર કરવી બની એકદમ સરળ! જાણો કેવી રીતે ઝટપટ થશે તમારુ કામ
WhatsApp વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપમાંની એક છે. સમય-સમય પર, વોટ્સએપ અપડેટ્સ જાહેર કરતું રહે છે જેથી યુઝર્સને નવા ફીચર્સ મળતા રહે. તમને જણાવી દઈએ...