Archive

Tag: WhatsApp message

Whatsapp પર કૉઈન્સ દ્વારા થશે મની ટ્રાન્સફર, ફેસબુક કરી રહ્યું છે ડેવલપ

ફેસબુકની માલિકીવાળી મેસેજિંગ એપ વ્હોટ્સએપ પર હવે યૂઝર્સ કૉઈન્સ દ્વારા મની-ટ્રાન્સફર મોકલી શકશે. ઘણી બધી મોટી સોશિયલ મીડિયા અને મેસેજિંગ કંપનીઓ ક્રિપ્ટોકરન્સી લાવવા માટે કામ કરી રહી છે અને ફેસબુકનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. મેનસ્ટ્રીમ કંપનીઓ આગામી સમયમાં…

WhatsApp ગ્રુપમાં એડ કરવા માટે હવે લેવી પડશે પરવાનગી, આવી રહ્યું છે આ ફીચર

WhatsApp યૂઝર્સને એક મોટી રાહત મળવાની છે. કંપની ટૂંક સમયમાં એક એવુ ફીચર લૉન્ચ કરવાની છે, જેમાં યૂઝરને કોઈ પણ WhatsApp ગ્રુપમાં જોડતા પહેલા તેની પરવાનગી લેવી પડશે. આ ફીચરનુ નામ ‘ગ્રુપ ઈન્વિટેશન’ હશે. જોકે, હાલમાં કોઈ પણ WhatsApp યૂઝરને…

WhatsAppમાં જોડાશે આ નવા ફીચર્સ, બદલાઈ જશે ચેટ કરવાની પદ્ધતિ

લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp પોતાની એપમાં અમૂક નવા ફીચર્સ જોડવાની છે. ટૂંક સમયમાં WhatApp આ નવા ફીચર્સનું અપડેટ રોલ આઉટ કરી દેશે. આ ફીચર્સમાં ફિંગરપ્રિન્ટ લૉક, ઑડિયો પિકર, પ્રાઈવેટ રિપ્લાઈ, પિક્ચર ઈન પિક્ચર અને થર્ડ પાર્ટી કીબોર્ડ સ્ટિકર્સનું ઈન્ટિગ્રેશન સામેલ…

જો તમે પણ Whatsapp પર કરતાં હોય આ કામ તો ચેતી જજો, નહી તો…

જો તમે પણ વૉટ્સએપ યુઝર હોવ તો આ ખબર તમને નિરાશ કરી શકે છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ અને ભારત સરકાર વચ્ચે ગત વર્ષથી તણાવ ચાલી રહ્યો છે પરંતુ સરકાર અને ફેસબુકની માલિકી ધરાવતાં વૉટ્સએપની લડાઇનો ટૂંક સમયમાં અંત આવશે…

WhatsApp ખોલ્યા વગર આ રીતે પોતાના મેસેજ મોકલો, આ છે પદ્ધતિ

WhatsAppનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આપણે દરેક ફોટો, મેસેજ અને ડોક્યુમેન્ટ મોકલવા માટે WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. WhatsApp પણ યૂઝર્સની સુવિધાનુસાર નવા-નવા ફીચર લાવી રહ્યું છે. આ દરમ્યાન WhatsApp તમારા માટે એક ખાસ ટ્રિક લાવ્યું છે, જેમાં તમારે મેસેજ…

ભારતીય યુઝર્સ પર મુકાઇ હતી પાબંદી, હવે દુનિયાભરના લોકો Whatsapp પર નહી કરી શકે આ કામ

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપે ભારત બાદ પૂરી દુનિયાના ગ્રાહકો માટે એક મેસેજ પાંચ લોકોને મોકલવાની સીમા નક્કી કરી લીધી છે. મેસેન્જર એપએ જુલાઇમાં ભારતીય ગ્રાહકો માટે આ સીમા નિર્ધારિત કરી હતી કારણ કે અફવાઓ અને ખોટા સમાચારના પ્રસાર પર અંકુશ…

Whatsapp પર પર્સનલ વાતો કરતાં હોય તો બંધ કરી દેજો, કોઇ બીજી વ્યક્તિ વાંચી રહી છે તમારી Chat

ફેસબુકથી લઇને ફેક એપ્સથી ડેટા હેકિંગની ખબરો વચ્ચે હવે તમારુ વૉટ્સએપ પણ સેફ નથી. એમેઝોનના એક કર્મચારી એબી ફ્યુલરના ટ્વિટ અનુસાર મેસેજિંગ સર્વિસ વૉટ્સએપમાં એક બગ મળી આવ્યું છે જેનાથી યુઝર્સની સમગ્ર ચૅટ અન્ય લોકોના ફોનમાં ખુલી રહી છે. એબી…

મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે Whatsapp પર આવેલો આ મેસેજ, જલ્દી ચેક કરી લો નહી તો ભરાશો

દુનિયાની સૌથી મોટી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ વૉટ્સએપ પર ઢગલાબંધ મેસેજીસ આવતા રહે છે. ખાસ વાત એ છે કે આ મેસેજ તમારા પોતીકા જ મોકલતા હોય છે પરંતુ હાલ તમારે સાવચેત રહેવાની જરૂર છે નહી તો તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો….

આ સ્માર્ટફોન્સમાં આવતી કાલથી ઠપ્પ થઇ જશે Whatsapp, જોઇ લો ક્યાંક તમારો તો નથી ને!

વૉટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે. પ્લે સ્ટોર હોય કે એપ્પલ સ્ટોર બંને પ્લેટફોર્મ પર તેને કરોડો લોકોએ ડાઉનલોડ કરી છે. પરંતુ વર્ષોથી આ એપનો ઉપયોગ કરી રહેલા કેટલાંક યુઝર્સ માટે Whatsapp માઠા સમાચાર લઇને આવ્યું છે….

Whatsapp યુઝર્સ માટે આવ્યા માઠા સમાચાર, 2019થી લાખો લોકો યુઝ નહી કરી શકે આ App

વૉટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે. પ્લે સ્ટોર હોય કે એપ્પલ સ્ટોર બંને પ્લેટફોર્મ પર તેને કરોડો લોકોએ ડાઉનલોડ કરી છે. પરંતુ વર્ષોથી આ એપનો ઉપયોગ કરી રહેલા કેટલાંક યુઝર્સ માટે Whatsapp માઠા સમાચાર લઇને આવ્યું છે….

આચાર્યે શિક્ષકોના ગ્રૂપમાં મૂક્યો અશ્લિલ વીડિયો, થઈ ગઈ બબાલ

ક્યારેક શિક્ષકો જ પોતાના હીન કૃત્યોને કારણે આખા સમાજને શરમમાં મૂકતા હોય છે. કચ્છના રાપરમાં એક બનાવ સામે આવ્યો છે, જેમાં અતિ સભ્ય કહેવાતા શિક્ષકોના ગ્રુપમાં એક શિક્ષકે બીભત્સ વીડિયો મૂકી દેતા ખળભળાટ મચી ગયો હતો. શિક્ષકના આવા કૃત્યને કારણે…

મંગેતરને મેસેજ કર્યો કે તું બેવકુફ છે, ભરવો પડ્યો 4 લાખનો દંડ અને….

ક્યારેક ક્યારેક ગમે તેવા મેસેજ કરવા ભારે પડી જતા હોય છે. એવી જ રીતે ભારે પડ્યું છે આ યુવકને. દુબઈમાં એક શખ્સે એની મંગેતરને ખાલી એટલો જ મેસેજ કર્યો હતો કે તું બેવકુફ છે. અને જેલની સજા ફટકારવામાં આવી અને…

Whatsapp પર મોકલો છો આવા વીડિયો તો આજે જ બંધ કરી દેજો, નહીંતર…

વ્હોટ્સએપે શુક્રવારે કહ્યું કે તેના મેસેજિંગ એપ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું કોઇ સ્થાન નથી અને તેઓ આવી સામગ્રીઓના પ્રચાર સામે કડક પગલા ઉઠાવતા રહે છે. જેમાં ઉપયોગકારોની ફરિયાદના આધારે ખાતા બંધ કરવાનું પણ સામેલ છે. વ્હોટ્સએપે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને “ધિનૌના” જાહેર કરીને…

Whatsapp મેસેજની દેખરેખ માટે કાયદો લાવી રહ્યો છે આ દેશ

ઓસ્ટ્રેલિયા એક એવો કડક નિયમ લાવવા પર વિચાર કરી રહી છે જે સરકારી તપાસ એજન્સીઓને વ્હોટ્સએપ અને ટેલીગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મેસેજ પર દેખરેખ રાખવાનો અધિકાર આપશે. આ સિવાય આ કાયદા હેઠળ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને જરૂરિયાત સમયે યૂઝર્સે તેનો…

મોબાઈલમાં Whatsapp છે તો બેન્ક જવાની નહીં પડે જરૂર : યૂઝર્સને થશે મોટો ફાયદો

Whatsapp ભારતમાં 20 મિલિયન વપરાશકર્તાઓને પેમેન્ટ સર્વિસ આપવા માંગે છે, અને આ માટે વૉટ્સપ ચીફે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) પાસેથી પરવાનગી માંગી છે. પ્લેટફોર્મ પરના ખોટા સમાચારના ફેલાવા પર સરકારની ફટકાર સાંભળનાર કંપની પેમેન્ટ સર્વિસ શરૂ કરવા રેગ્યુલેટરી ક્લિયરન્સની રાહ…

Whatsapp ધારકો માટે આવી ખુશખબર, નોટિફિકેશન પેનલમાં જ વિડીયો જોઇ શકશે

જો તમે કોઈ વ્હોટ્સએપ વપરાશકર્તા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્વરિત મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપની ઘણી સુવિધાઓ તમારા માટે ફાયદાકારક છે, અને ઘણી સુવિધાઓ તમારી સમસ્યા વધારે તેવી બની શકે છે. હકીકતે એક નવી સુવિધા…

Whatsapp યુઝર્સ ચેતજો, જો આવી માહિતી ભૂલથી પણ શેર કરી તો ભરાશો

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ મેસેજિંગ એપ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે તેના યૂઝર્સે તે બાબત જો ધ્યાનમાં ન રાખી તો મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે. વોટ્સએપએ ફેક ન્યૂઝને પહોંચી વળવા અને તેનો વ્યાપ અટકાવવા માટે વિશ્વભરમાં 20 રિસર્ચ…

whatsappમાં ઉમેરાઈ રહ્યું છે નવું ફિચર, ગ્રૂપમાં મળશે ખાનગી ચેટનો વિકલ્પ

whatsapp પોતાના એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે અક નવું ફીચર ઉમેરવા જઈ રહ્યું છે. નવા અપડેટ સાથે આ ફીચર દ્રારા ગ્રુપ ચેટમાં યુઝરને પ્રાઈવેટ રિપ્લાયનો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. પ્રાઈવેટ રિપ્લાય ફીચરથી વ્હોટ્સઅપ યુઝર્સ ગ્રુપ ચેટ દરમિયાન કોઈ એક વ્યક્તિને…

Whatsapp પર ગમે તેમ મેસેજ ફોર્વર્ડ ન કરતા, ખાવી પડશે જેલની હવા

ભારતમાં વૉટ્સએપ યુઝર્સની ઓળખને લઇનેસરકારે એકવાર ફરીથી સખત વલણ અપનાવ્યું છે. સરકારે ફરીથી વૉટ્સએપ પર ગમે તેમ મેસેજ ફોરવર્ડકરનારાઓની ઓળખ જણાવવા કહ્યું છે. સરકારે વૉટ્સએપને કહ્યું છે કે તે મેસેજ વિશેજાણકારી ન આપે પરંતુ મેસેજ મોકલનારનું લોકેશન અને તેની ઓળખ…

હવે ચેતન ભગત પર જાતીય સતામણીનો આરોપ, સ્ક્રીનશૉટ વાયરલ થતાં જ માગવી પડી માફી

બોલીવુડમાં તનુશ્રી દત્તાના #MeToo બાદ હવે દરેક ક્ષેત્રની મહિલાઓ પોતાની સાથે થયેલી સતામણી સામે અવાજ ઉઠાવી રહી છે. આ વચ્ચે એક મહિલાએ જાણીતા લેખક ચેતન ભગત સાથે કરેલી ચૅટના સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તે પછીથી ચેતન ભગત…

Whatsapp પર કોઇ બ્લોક કરી દે તો શું થયું, આ ટ્રિકથી કરો મેસેજ

વૉટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વૉટ્સએપ ફક્ત ભારતમાં જ 20 કરોડથી વધુ લોકો યુઝ કરે છે. વૉટ્સએપ પર આપણે ઘણાં સેમેજીસ ફોરવર્ડ કરતાં હોઇએ છે પરંતુ તેવામાં જો કોઇ ખોટો મેસેજ ફોરવર્ડ થઇ જાય તો સંબંધો…

Whatsapp મેસેજીસથી થઇ ગયા છો પરેશાન, આ ફિચરની મદદથી કરો ઇગ્નોર

આ ફીચરનો ઉપયોગ કરો અને વોટ્સઅપ પર બચાવો તમારો સમય સોશિયલ મીડિયા એપ વોટ્સએપમાં પીંગ ફીચરનો ઉપયોગ કરીને તમે તમારો સમય બચાવી શકો છો અને અગત્યનાં મેસેજ અંગે તમારુ ધ્યાન કેંદ્રીત કરી શકો છો. વોટસએપ તેનાંયુઝર્સની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ…

Whatsapp બન્યુ વધુ અસુરક્ષિત, તમારા પર્સનલ મેસેજને આ રીતે કરી શકાય છે એડિટ

લોકપ્રિય મેસેજિંગ એપ વૉટ્સએપ સિક્યોરિટીને લઇને ભલેન મોટા-મોટા દાવા કરે છે પરંતુ હકીકત એ છે કે તમારા પર્સનલ વૉટ્સએપ મેસેજને કોઇ અન્ય યુઝર વાંચી શકે છે અને તેમાં કેટલાંક ફેરફાર કરીને અન્ય શખ્સને તમારા જ નામથી મોકલી શકે છે. ઇઝરાયલની…

લ્યો બોલો ! Whatsapp પર મેસેજ મોકલવા માટે ચુકવવો પડશે ચાર્જ, આપવા પડશે આટલા રૂપિયા!

ફેસબુકની માલિકી ધરાવતી લોકપ્રિય મેસેજિંગ એપ વૉટ્સએપ ટૂંક સમયમાં મેસેજ માટે ચાર્જીસ લેવાનું શરૂ કરી દેશે અને મેસેજ મોકલવાનો ચાર્જ એક ટેક્સ્ટ મેસેજ કરતાં પણ વધારે હશે. જો કે તમે સામાન્ય યુઝર છો તો તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી….

મોબાઈલમાં નંબર સેવ ન હોય તો પણ WhatsApp મેસેજ કરાશે, જાણો કઈ રીતે

સ્માર્ટફોન યૂઝ કરનાર અંદાજે દરેક વ્યક્તિ જાણે છે કે WhatsApp ક્યાં ઉદેશથી કામ કરે છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ  WhatsAppનુ  કામ તમારા કોન્ટેક્સ કિસ્ટમાં રહેલ નંબર પર મેસેજ મોકલવાનુ છે.  પરંતુ ઘણા લોકોને એવુ લાગે છે કે કોઈને WhatsApp મેસેજ મોકલવો…

સાવધાન ! : Whatsappના આ મેસેજ પર ભૂલથી પણ ક્લિક ન કરતાં

શું તમને યાદ છે જ્યારકે તમને લાંબા અને સ્પેમી મેસેજ મળતા હતા અને આ કારણે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ ફ્રિઝ થઇ જતી હતી અથવા તો કામ કરવાનું બંધ કરી દેતી હતી. પરંતુ તમે કદાચ જ વિચાર્યુ હશે કે હજુ પણ કોઇ…

Whatsappના મેસેજ ડીલીટ ઓપ્શનમાં કરાયો વધુ એક ફેરફાર

લોકપ્રિય મેસેજિંગ એપ Whatsappએ થોડા મહિના પહેલા ‘Delete for everyone ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચરથી યુઝર્સે ભૂલથી મોકલાયેલ મેસેજને ડીલીટ કરી શકે છે. શરૂઆતમાં વપરાશકર્તા પાસે કોઈ મોકલેલા મેસેજને ડિલીટ કરવા માટે માત્ર સાત મિનિટનો જ સમય હતો. જો…