હવે Whatsapp થશે વધુ સુરક્ષિત, આ 6 ડિજિટના પિન વગર યુઝર્સ નહિ કરી શકે લોગ-ઈનDamini PatelJanuary 26, 2022January 26, 2022વોટ્સએપ એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે હવે તેમાં વધુ એક ફીચર ઉમેરવા જઈ રહ્યું છે. હવે WhatsAppમાં પણ ટુ સ્ટેપ વેરિફિકેશનની સુવિધા ઉપલબ્ધ થશે. આ...