ગુજરાતના દરિયાકાંઠાને પિયર સમજી સેંકડો વ્હેલશાર્ક બચ્ચાં મૂકવા અાવી
હૂંફાળુ વાતાવરણ, પુરતો ખોરાક અને સલામતી મળતા વેરાવળ, ચોરવાડ, માધવપુર, પોરબંદરનો દરિયાઇ ૫ટ્ટો વ્હેલશાર્કનું પ્રિયસ્થળ : ભાવનગરથી જામનગર સુધીના દરિયા કિનારે બચ્ચાને જન્મ આપી ૮૦૦-૯૦૦ વ્હેલશાર્ક હવે...