આતંકી હુમલા પાકિસ્તાન જવાબદાર હોવાનું પૂરવાર થતાં ઇરાન પણ ભારતના સમર્થનમાં, સખ્ત શબ્દોમાં પાકની કાઢી ઝાટકણી
પુલવામામાં થયેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાન જવાબદાર હોવાનું પૂરવાર થયું છે. ત્યારે હવે દુનિયાના અનેક દેશોની જેમ ઇરાન પણ ભારતના સમર્થનમાં આગળ આવ્યું છે. ઇરાને...