GSTV
Home » West Bengal

Tag : West Bengal

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં બુલબુલનો હાહાકાર : 12ના મોત, ભારે તારાજી

Mayur
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રાવતી બુલબુલ વાવાઝોડું શનિવાર સાંજે બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તાર પર ત્રાટક્યું છે. 120થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સાથે બુલબુલ...

‘મહા’ની વિદાય સાથે ‘બુલબુલ’નું આગમન, હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

Mayur
પશ્વિમ બંગાળમાં બુલબુલ વાવાઝોડાના કારણે બે લોકોના મોત થયા. રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. જ્યારે સતર્કતાના ભાગ રૂપે...

કાશ્મીરમાં આતંકીઓએ 5 પરપ્રાંતિયોને મારી ગોળીઓ, સામાન્ય નાગરિકો પર હુમલાઓ યથાવત્ત

Mayur
જમ્મુ અને કાશ્મીરમાં 370ની કલમ હટ્યા બાદ છાશવારે આતંકીઓ સામાન્ય નાગરિકો પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે આતંકીઓએ કુલગામમાં હુમલો કરી પાંચ...

ભારતના આ રાજ્યના ગવર્નરે ધડાધડ ત્રણ મહિનામાં 1000 ચોપડીઓ વાંચી લીધી

Mayur
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે એક જાહેર કાર્યક્રમમાં દાવો કર્યો છે કે, પ્રદેશને સારી રીતે સમજવા માટે પદ ગ્રહણ કર્યાં બાદથી તેઓ અત્યાર સુધીમાં એક...

ઘરમાં પકવેલું માંસ પાલતુ કુતરો ખાઈ જતા માલકિને કેરોસીન છાંટી જીવતો સળગાવ્યો, કુતરો પાળતો રહ્યો ચીખો

Mayur
પશ્ચિમ બંગાળના મિદનાપૂર સિટીમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેનારી એક મહિલાએ પોતાના પાલતુ કુતરાને સળગાવીને મારી નાખ્યાની ઘટના સામે આવી છે. આ...

પશ્ચિમ બંગાળ સરહદે બાંગ્લાદેશના સૈન્યનો ગોળીબાર : જવાન શહિદ, એકને ઈજા

Mayur
પશ્ચિમ બંગાળમાં ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદે ‘ફ્લેગ મીટિંગ’ દરમિયાન બાંગ્લાદેશી સૈન્યના એક ગાર્ડે તેની એકે-47માંથી ગોળીબાર કર્યા બાદ સરહદ સલામતી દળ (બીએસએફ)ના એક જવાનનું...

પશ્ચિમ બંગાળ ટ્રીપલ મર્ડર કેસમાં આરોપી માત્ર પાંચ જ મિનિટમાં ત્રણની હત્યા કરી ભાગી ગયેલો, હત્યા પાછળ આ કારણ છે જવાબદાર

Mayur
મુર્શીદાબાદમાં પતિ, પત્ની અને તેમના આઠ વર્ષના પુત્રની હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની પોલીસે આજે ધરપકડ કરી હતી, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું. વ્યવસાયે...

પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં સંઘ કાર્યકર્તા, પત્ની અને પુત્રની ચકચારી હત્યા

Mayur
પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં એક શિક્ષક, તેની ગર્ભવતી પત્ની અને આઠ વર્ષના પુત્રની સનસનીખેજ હત્યા થઈ હતી. શિક્ષણ સંઘ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો....

હનુમાનજીએ કરી આત્મહત્યા, ભાજપને બંગાળમાં લાગશે સૌથી મોટો ઝટકો

Mayur
ભાજપના સ્ટાર પ્રચારક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ બંગાલના નિષ્ઠાવાન કાર્યકર નિભાસ સરકાર ‘હનુમાનજી’એ આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતા. ગુરૂવારે બપોરે એનઆરસીના ટેકામાં પવનપુ્ત્ર...

પશ્ચિમ બંગાળમાં એનઆરસીના વિરોધ વચ્ચે આજે અમિત શાહ કોલકાતાની મુલાકાતે

Nilesh Jethva
ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહ આજે પ્રથમ વખત પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. અમિત શાહ રાજધાની કોલકાત્તામાં એનઆરસી તેમજ નાગરિકતા સંશોધન બિલ-2019 પર આયોજીત સેમિનારને સંબોધિત...

મમતા બેનર્જીએ મોદીને આપ્યો ખુલ્લો પડકાર, ‘અમારા એક પણ વ્યક્તિને હાથ અડી બતાવો તો…’

Mayur
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે એનઆરસીના વિરોધમાં કોલકાતામાં રેલી યોજી હતી અને ભાજપને એનઆરસીના નામે આગ સાથે ન રમવા માટે ચેતવણી આપી હતી. પશ્ચિમ બંગાળના...

બંગાળનાં CM મમતા ઉપર તુષ્ટી કરણ અને આંતકવાદનું રાજકારણ કરવાનો આ નેતાએ લગાવ્યો આરોપ

Mansi Patel
પશ્વિમ બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે ટીએમસી અને મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, મમતા બેનર્જી તુષ્ટીકરણ અને આતંકવાદથી પ્રેરિત...

પશ્વિમ બંગાળના CMનાં PM મોદી પર આકરા પ્રહાર, NRCની યાદી જાહેર કર્યા બાદ મમતા આક્રમક મૂડમાં

Mansi Patel
પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ દેશમાં આર્થિક મંદી મામલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, આર્થિક મંદીથી ધ્યાન ભટકાવવા માટે...

પશ્ચિમ બંગાળમાં ભાજપના બંધ વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ, અનેક ઘવાયા

Arohi
પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભાજપ દ્વારા આરોપ લગાવાઇ રહ્યા છે કે અમારા નેતાઓ પર હુમલા થઇ રહ્યા છે. આ...

પશ્ચિમ બંગાળના લોકનાથ મંદિરમાં ભાગદોડ થતા 4નાં મોત, 33 ઘાયલ

Mansi Patel
પશ્વિમ બંગાળના ઉત્તર 24 પરગણાના કોચુઆ વિસ્તારમાં લોકનાથ મંદિરમાં જન્માષ્ટમી પહેલાં વધારે ભીડને કારણે ભાગદોડ થતા ચાર લોકોના મોત અને 33 જેટલા લોકો ઘાયલ થયા...

ઘાયલ થયેલાં દીપડાનો ફોટો લઈ રહ્યો હતો શખ્સ, બીજી જ ક્ષણે શું થયુ જાણવા માટે જુઓ VIDEO

Mansi Patel
દીપડાનો ભય દરેક માણસને હોય છે. પશ્વિમ બંગાળમાં એક એવો મામલો સામે આવ્યો છે. જેને જાણ્યા બાદ તમને નવાઈ લાગશે. અહીં એક ઘાયલ થયેલાં દીપડાને...

મમતા ફરી આડા ફાટ્યા, 370નો વિરોધ કરી મોદી સરકારને આપી આ સલાહ

Mansi Patel
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે, ટીએમસી મોદી સરકારના આ બિલનો વિરોધ કરી રહી છે. તેમણે...

બંગાળનાં હુગલીમાં BJP કાર્યકર્તાની થઈ હત્યા, TMC પર લાગ્યો આરોપ

Mansi Patel
પશ્વિમ બંગાળમાં વધુ એક બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી છે. રવિવારે સવારે હુગલીનાં ગોઘાટની નહેર પાસે બીજેપી કાર્યકર્તા કાશીનાથ ઘોષની લાશ મળી હતી. ઘોષ...

પશ્ચિમ બંગાળમાં મહિલાના પેટમાંથી 1.5 કિલો ઘરેણા, 90 જેટલા સિક્કા મળ્યા

Mayur
પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે માનસિકરૂપે બીમાર મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડોક્ટરના જણાવ્યા મુજબ આ ઓપરેશન સફળ રહ્યું હતું અને તેમણે...

બંગાળમાં BJP સાંસદના નિવાસ સ્થાન પર ફેંકવામાં આવ્યાં બોમ્બ, TMC પર લાગ્યો હુમલાનો આરોપ

Bansari
પશ્વિમ બંગાળમાં ફરીવાર હિંસાનો દોર શરૂ થયો છે. પશ્વિમ બંગાળના બેરકપુરથી ભાજપન સાંસદ  અર્જુનસિંહના નિવાસ સ્થાને બોમ્બ ફેંકવામાં આવ્યા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ...

ભાજપની પાર્ટી તો ચોરોની પાર્ટી છે : મમતા બેનર્જી

Mayur
પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભાજપની સરખામણી ચોર પાર્ટી સાથે કરી. તેમણે કોલકત્તામાં આયોજિત શહીદ સભામાં સંબોધન કરતા જણાવ્યુ કે, ભાજપ પાસે આટલા નાણાં ક્યાંથી...

હનુમાન ચાલીસાના પાઠમાં સામેલ થવા પર ઈશરત જહાંને મળી ઘર ખાલી કરવાની ધમકી

Mansi Patel
પશ્ચિમ બંગાળના ભાજપના નેતા ઇશરત જહાંનો આરોપ છે કે તેમને હનુમાન ચાલીસાના પાઠમાં સામેલ થવા પર તેનું ઘર ખાલી કરાવવામાં આવી રહ્યું છે.  ઇશરતે પોતાને...

પશ્ચિમ બંગાળમાં સભ્ય બનાવવાના બદલામાં ભાજપ નેતાઓ ‘કમિશન’ લેતા હોવાનો આરોપ

Mayur
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ નેતાઓ પછી હવે ભાજપ પણ ‘કમિશન’ના આરોપોનો સામનો કરી રહ્યો છે. ભાજપે હાલમાં સમગ્ર દેશમાં પક્ષમાં કાર્યકરોને જોડવા માટે અભિયાન હાથ ધર્યું...

‘જય શ્રી રામ’નો નારો બંગળી સંસ્કૃતિ સાથે નથી જોડાયેલો

Arohi
નોબેલ પુરસ્કારથી સમ્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને ‘જય શ્રી રામ’ના નારાને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળના જાદવપુર વિશ્વવિદ્યાલયમાં તેમણે કહ્યું કે, ‘જય શ્રી...

બંગાળ સરકારે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે કરી મોટી જાહેરાત, હવે નોકરીમાં…

Arohi
પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. જેથી બંગાળમાં સરકારી નોકરીમાં આર્થિક રીતે નબળા...

મમતા બેનર્જીનો યુ ટર્ન, હવે બંગાળમાં પણ ગરીબોને મળશે 10 ટકા અનામત

Mansi Patel
પશ્ચિમ બંગાળમાં આર્થિક રીતે નબળા લોકો માટે સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં દસ ટકા અનામતની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી. સંસદીય બાબતોના પ્રધાન પાર્થ ચેટરજીએ...

પશ્વિમ બંગાળમાં TMC અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારા-મારી, પાંચ લોકો ઘાયલ

Mansi Patel
પશ્વિમ બંગાળના વર્ધમાનમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કાર્યકર્તાઓની વચ્ચે થયેલી મારામારીમાં પાંચ લોકો ઘાયલ થયા છે. આ ઘટના શનિવારે ઘટી હતી....

પશ્ચિમ બંગાળમાં ભાજપને હરાવવા દીદીનું એડીચોટીનું જોર, ઘડાઈ રહી છે આ રણનીતિ

Arohi
તૃણમુલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું છે કે ભાજપને હરાવવા માટે હવે તૃણમુલ કોંગ્રેસ, ડાબેરી પક્ષ અને કોંગ્રેસે એક થવું...

બંગાળમાં ‘જયશ્રીરામ’ના નારાએ ફરીથી હિંસા ભડકાવી, પોલીસ ફાયરિંગમાં ત્રણ ઘાયલ

Mayur
પશ્ચિમ બંગાળની હાલત દિવસેને દિવસે બેકાબૂ થઈ રહી છે. બાંકુરા જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા ‘જયશ્રીરામ’ના નારા લગાવવામાં આવતા રાજ્યમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી હતી...

શું મમતાના ઈશારે પશ્ચિમ બંગાળમાં હિંસા ફેલાઈ રહી છે ?

Arohi
પશ્વિમ બંગાળના ભાટપારામાં ફરીવાર હિંસા ફેલાઈ છે. શનિવારે ભાજપના ત્રણ નેતાઓનું એક ડેલિગેશન ભાટપારાની મુલાકાતે ગયુ હતુ. જે  બાદ ભાટપારામાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે...
Do NOT follow this link or you will be banned from the site!