હવે ગુલાબ ભુક્કા કાઢશે : બંગાળમાં ભારે વરસાદની આગાહી, આ 2 રાજ્યોમાં યલો એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગમાં ચક્રવાતનું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે....