પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પુરી થવા છતા પણ રાજકીય જંગ પુરો નથી થયો. મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, ત્યારે હવે તેમણે નંદીગ્રામ સીટની...