વરસાદના પાણીનો વ્યય અટકાવવા AMCનો પ્રયાસ: સોસાયટીમાં પરકોલેટીંગ વેલ બનાવવા પ્રોત્સાહન આપવા તંત્ર સજ્જ: 80 ટકા રકમ કોર્પોરેશન ભોગવશે
અમદાવાદમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રીચાર્જ કરવા શહેરમાં આવેલી સોસાયટીઓ જો પરકોલેટીંગ વેલ બનાવવા માંગતી હોય તો મ્યુનિ.કુલ ખર્ચની ૮૦ ટકા રકમ ભોગવશે. વીસ ટકા રકમ...