વિદેશી મુદ્રા ભંડોળ પર પણ Coronaની અસર, 2008 બાદ સૌથી મોટો કડાકોArohiMarch 28, 2020March 28, 2020કોરોના (Corona) વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરની ઈકોનોમી ખાડે ગઈ છે. આ વાયરસે ભારતીય વિદેશ મુદ્દા ભંડોળને પ્રભાવિત કરી છે. રિઝર્વ બેન્કના તાજા આંકડા અનુસાર...