લગ્ન માટે સાવ સસ્તામાં મળી રહેશે હેલિકોપ્ટર, બિહારના દિવાકરનો જુગાડ જોતાં તમે પણ પોકારી ઉઠશો વાહઃ જુઓ ફોટો
ભારતના લોકો તેમના જુગાડ માટે વિશ્વભરમાં જાણીતા છે. આવા જ એક માણસે પોતાના જુગાડુ દિમાગ દોડાવીને કારનું ઇનોવેશન કર્યું છે. કારને રીનોવેટ કરતાં એવો ફેરફાર...