ફિલ્મી છે શોએબ-સાનિયાની લવસ્ટોરી, ટેનિસ સ્ટારે જણાવ્યું પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવાનું કારણ
ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ 2010માં પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકને પોતાનો જીવનસાથી પસંદ કર્યો હતો. આમ બંનેની શાદીને દસ વર્ષ પૂરા થયા છે. ઘણા ફેન્સને...