GSTV

Tag : weather forecast

સુરતના માંગરોળમાં આભ ફાટ્યું, ચાર કલાકમાં 11 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર

Mayur
સુરત જિલ્લાના માંગરોળમાં આભ ફાટ્યું છે. અહીં સવારના માત્ર ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. માંગરોળના રસ્તાઓ, ઘરો પાણીમાં ગરકાવ થઈ...

21 ઈંચ વરસાદ પડ્યા બાદ વડોદરાના પાણી ઓસર્યા, હવે રોગચાળાનો ખતરો…

Mayur
મેઘરાજાએ વડોદરાને ધમરોળ્યાં બાદ હવે ત્યાં પરિસ્થિતિ થાળે પડી છે અને શહેરમાં પાણી ઓસરવા લાગ્યાં છે. જો કે હવે વડોદરામાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે....

સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ…

Mayur
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી રહી છે. શનિવારે વહેલી સવારથી જ સુરતમાં સાર્વત્રિક વરસાદ વર્ષી રહ્યો છે. વરસાદને કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા...

વડોદરા નહીં પણ સૌથી વધુ વરસાદ આ જિલ્લાના તાલુકામાં નોંધાયો

Mayur
રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વર્ષી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લાં 24...

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજાની તોફાની બેટીંગ

Mayur
હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વર્ષી રહ્યાં છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતનો વારો લીધો હોય તેમ વરસાદ સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપી...

હવામાન વિભાગે ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, આ વિસ્તારોને મેઘરાજા ધમરોળશે

Mayur
મુંબઈમાં રાતે ભારે વરસાદ વરસ્યો છે. સવારે પણ વરસાદી માહોલ રહ્યો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ખાસ કરીને દહીંસર, શાંતાક્રુઝ, મલાડ લીંક...

વડાલી, ખેડબ્રહ્મા, ઇડરમાં મેઘો ઓળઘોળ, સાબરકાંઠામાં મેઘાની તોફાની બેટિંગ

Mayur
સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ લોકોને  લાંબી રાહ જોવડાવ્યા બાદ બુધવારે રાત્રે ધમાકેદાર રિ-એન્ટ્રી કરતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન...

ઘઉંવાવ નદીના પાણીમાં કાર તણાઇ, દંપતિ સહિત ત્રણનો આબાદ બચાવ

Mayur
ઈડર પંથકમાં બુધવારે રાત્રે ધોધમાર છ ઈંચ વરસાદ બાદ ગુરૂવારે સવારે ભૂતિયા ગામના એક પશુપાલક ઘઉંવાવ નદી પર બાંધેલા ડીપ પરથી કાર લઇને પસાર થઇ...

વડોદરા જળબંબાકાર, વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યાં

Mayur
વડોદરામાં ૧૮ ઇંચ ભારે વરસાદ ખાબક્યા બાદ સમગ્ર શહેર જળબંબાકાર બન્યું તે દરમિયાન આજવાના ઉપરવાસમાં એકરાતમાં ૧૪ ઇંચ વરસાદથી આજવા સરોવરની સપાટી ઝડપભેર વધતા આજવાના...

આવનારા 7થી 10 દિવસ સુધી મેઘરાજા રહેશે મહેરબાન, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Mayur
ગુજરાતમાં ચોમાસું જામ્યુ છે. ત્યારે હજુ પણ વધુ વરસાદ થવાનો વર્તારો છે. રાજ્ય પર અપર એર સાયકલોન સિસ્ટમ સક્રિય થઈ છે. આવનારા 7 થી 10...

વડોદરામાં ભારે વરસાદ બાદ બહાર નીકળવું મુશ્કેલ, કમર સુધી પાણી ભરાઈ ગયા

Mayur
વડોદરા શહેરમાં વરસેલા વીસ ઇંચ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના સિટી સયાજીગંજ કારેલીબાગ તુલસિવાડી સહિત મોટાભાગના વિસ્તારોમાં કેડ સુધી પાણી ભરાયાં છે. એનડીઆરએફની...

ગુજરાતમાં ભારે વરસાદ બાદ કઈ ટ્રેનો થઈ રદ્દ ક્લિક કરી જાણો

Mayur
રાજ્યમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવ્હારને અસર પડી. મુંબઈ જતી સૌરાષ્ટ્ર મેલ. દુરનતોને રદ્દ કરવામાં આવી. આ ઉપરાંત પોરબંદર-સૌરાષ્ટ્ર એક્સપ્રેસને પણ રદ્દ કરી દેવામાં આવી...

જૂનાગઢમાં ભારે વરસાદ બાદ પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી, ગિરનાર પર આહ્રલાદક દ્રશ્યો સર્જાયા

Mayur
જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. ત્યારે ગરવા ગઢ ગિરનાર પર પર વરસાદના કારણે આહ્લલાદક દ્રશ્યો સર્જાયા છે. પર્વત પર વરસાદથી નાના-મોટા...

20 ઈંચ વરસાદથી વડોદરાની વિશ્વામિત્રી નદી ગાંડીતૂર, 962 લોકોનું સ્થાળાંતરણ

Mayur
વડોદરામાં ગઈકાલે 16 કલાકમાં ખાબકેલા 20 ઈંચ વરસાદથી સમગ્ર શહેર તરબરોળ થઈ ગયુ છે. અને આજે પણ વડોદરાવાસીઓએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે ગત...

આગામી 24 કલાકમાં વરસાદ આ ચાર રાજ્યો પર મન મુકીને વરસશે

Mayur
દેશના 21થી વધારે રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શનિવારે દેશના 15 રાજ્યોમાં ભારે અને 6 જેટલા રાજ્યમાં અતિ ભારે વરસાદ પડ્યો. જેમા રાજસ્થાન, મધ્યપ્રદેશ,...

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની કરી આગાહી, નદીઓમાં આવશે ઘોડાપૂર

Mayur
આસામમાં ભીષણ પૂર બાદ હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૧૭ થયો જ્યારે આસામ સ્ટેટ ડિઝાસ્ટર...

દેશના આ 5 રાજ્યોમાં ભારે વરસાદ પડશે, હવામાન વિભાગની આવી નવી આગાહી

Mansi Patel
ભારતીય હવામાન વિભાગે તેના તાજા બુલેટિનમાં આગામી પાંચ દિવસમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ,જમ્મૂ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગ મુજબ,...

હવામાન વિભાગની આગાહી વચ્ચે મોટાભાગના જીલ્લાઓમાં મેઘમહેર,નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Mansi Patel
અમદાવાદમાં રાતે મેઘ મહેર થઈ હતી. રાતે વરસેલા વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. ખાડા-ખોબાચિયાઓ ભરાઈ ગયા હતા. રાતે વરસેલા વરસાદથી વાહન ચાલકો પરેશાન...

રથયાત્રામાં સૌથી વધુ પહિંદ વિધી કરવાનો પીએમ મોદીનો છે રેકોર્ડ, અચૂકપણે મોકલે છે પ્રસાદ

Mayur
મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત પહિંદ વિધી કરીને રેકોર્ડ બનાવનાર પીએમ મોદી હવે ભલે દિલ્હીમાં છે. પરંતુ જગતના નાથની રથયાત્રાના મહાપર્વમાં તે ભગવાનને અચૂકપણે યાદ...

હવામાન વિભાગની આગાહીઓ શા માટે ખોટી પડી રહી છે ? એક વખત તો થઈ ચૂક્યો છે પોલીસ કેસ પણ

Mayur
છેલ્લા કેટલાક સમયથી દેશમાં હવામાન વિભાગ દ્રારા કરવામાં આવતી આગાહીઓ ખોટી સાબિત થઈ રહી છે. જેના પરિણામે હવામાન વિભાગની લોકો આકરી ટીકા કરતા થયા છે....

રાહુલ ગાંધીના મુદ્દે કોંગ્રેસમાં ડ્રામા ચાલી રહ્યો છે : ભાજપ

Mayur
રાહુલ ગાંધીના રાજીનામાને ભાજપે ડ્રામા ગણાવ્યો છે. સાથે જ આ કોંગ્રેસની આંતરિક બાબત હોવાનું જણાવ્યું છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીના રાજીનામા મુદ્દે...

હવામાન વિભાગની આગાહી : આજે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

Mayur
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો. પરંતુ રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં...

ગરમીથી રાહત મળે તેવી કોઈ આશા નહીં, હજુ વરસાદ માટે જોવી પડશે આટલી રાહ

Arohi
પાછલા એક અઠવાડિયાથી ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં આકાશમાંથી અગ્નિવર્ષા થઇ રહી છે. બુધવારે પણ વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે આ બધા વચ્ચે...

હવામાન વિભાગની આવી નવી આગાહી, 48 કલાકમાં થશે અહીં વરસાદ

Arohi
રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પાછોતરો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરી...

દેશના 8 રાજ્યોમાં 25મી સુધી ભારે વરસાદનું હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Arohi
હવામાન વિભાગે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજધાની દિલ્હી સહિત હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગમી 24 કલાકમાં ભારે વરસાદ...

આગામી પાંચમાંથી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી, અા જિલ્લામાં અેલર્ટ

Karan
ગુજરાતમાં હવે વરસાદની સ્થિતિમાં થોડો ફેરફાર થયો છે. અાગામી દિવસોમાં વરસાદ થાય તેવી પૂરી સંભાવનાને પગલે ખેડૂતો માટે અા સૌથી મોટા રાહતના સમાચાર છે. ગુજરાતમાં...

આગાહી : આગામી 24 કલાક ગુજરાતના આ 15 જિલ્લાઓ માટે ભારે

Arohi
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 24 કલાક દરમ્યાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત...

ગુજરાતમાં અા તારીખે પડશે ભારેથી અતિ ભારે વરસાદ, લો પ્રેશર સર્જાયું

Karan
વરસાદે ગુજરાતમાં વિરામ લીધા બાદ હવે અગામી 17થી 19 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના...

ગુજરાત માટે ખુશખબર : બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય, અા તારીખથી પડશે વરસાદ

Karan
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની...

હવામાન વિભાગનું એલર્ટ, આ રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Bansari
ઉત્તરપ્રદેશના વિવિધ વિસ્તારોમાં ગુરુવારથી સતત થઈ રહેલા વરસાદને કારણે 60 લોકોના મોત નીપજ્યા છે. યુપીમાં સૌથી વધુ 11 લોકોએ સહારનપુરમાં જીવ ગુમાવ્યા છે. રાહત કમિશનર...
Do NOT follow this link or you will be banned from the site!