GSTV

Tag : weather forecast

ભારતના આ વિસ્તારોમાં આજે વરસાદ પડવાની સંભાવના, હિમવર્ષાના કારણે વાદળછાયુ વાતાવરણ

Arohi
ઉત્તરાખંડ, જમ્મુકાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ગઈકાલે હિમ વર્ષા થઈ હતી. ગઈકાલે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિતના પહાડી વિસ્તારોમાં મોટા પ્રામાણમાં બરફ પડ્યો હતો. અને...

રાજ્યમાં ફરી એક વખત જોવા મળશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે જાહેર કરી તારીખ

Mayur
ગુજરાતમાં આ અઠવાડિયે શિયાળો ગાયબ થઈ ગયો અને ઉનાળો હોય તેવી સ્થિતિ સર્જાય છે. ટૂંકા ગાળામાં શિયાળાની અચાનક વિદાયથી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ...

આજે ભર શિયાળે માવઠાની એન્ટ્રીની આગાહી, આ વિસ્તારોમાં મેઘરાજા બનશે ‘મહા’વિલન

Mayur
સૌરાષ્ટ્રમાં હવામાનમાં ફરી એક વાર ગરબડ સર્જાઈ છે. પશ્ચિમી અવરોધના પગલે આજે રાજકોટ સહિતના સ્થળે આકાશ પાંખા અને ઉંચા લેવલે વાદળોથી છવાયું હતું. તો હવામાન...

શિયાળે વાદળો છવાયા : આવતીકાલે ગુજરાતના આ વિસ્તારોમાં મેેઘરાજા બનશે મૂશળધાર

Mayur
સૌરાષ્ટ્રમાં હવામાનમાં ફરી એક વાર ગરબડ સર્જાઈ છે. પશ્ચિમી અવરોધના પગલે આજે રાજકોટ સહિતના સ્થળે આકાશ પાંખા અને ઉંચા લેવલે વાદળોથી છવાયું હતું તો હવામાન...

હવામાન વિભાગે કરી આગાહી : આ બે દિવસ ગુજરાતમાં શિયાળાનું નહીં પણ ચોમાસાનું રાજ ચાલશે

Mayur
ખેડુતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવતા ફરી એક વાર માવઠાની શક્યતા છે. આગામી 27 અને 28 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં વરસાદની...

પતંગ રસિકો માટે સારા સમાચાર : આવતીકાલે વાતાવરણ ચોખ્ખુ, 20 કિલોમીટરની ઝડપથી ફૂંકાશે પવન

Mayur
પતંગ રસિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતી આવતીકાલથી વરસાદની કોઈ આગાહી નથી. અને 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. અને...

ઉતરાયણના દિવસે ‘ધાબા પર ધીંગામસ્તી’ કરનારાઓ માટે મેઘરાજા બનશે વિલન, પતંગ રસિયાઓના રંગમાં પડશે ભંગ

Mayur
ઉતરાયણ પર્વને લઈને પતંગ રસિકો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગની આગાહીનું માનીએ તો ઉતરાયણમાં વિઘ્ન બનીને વરસાદ ત્રાટકી શકે છે. ઉતરાયણ પહેલા વાતાવરણમાં પલ્ટો...

રાજ્યમાં જોરદાર ઠંડી વચ્ચે હવામાન વિભાગની આ 6 જિલ્લાઓમાં વરસાદની આગાહી

GSTV Web News Desk
રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તારીખ 12 અને 13 જાન્યુઆરીના રોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી...

રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી

Mayur
રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત છે. ઠંડીના કારણે નલિયા, ડીસા, અમદાવાદ સહિતના મહાનગરોમાં લોકો ઠંડીથી ઠુઠવાયા છે. રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ હોવાથી ઠંડીનું પ્રમાણ વધ્યુ...

ફરી રેઈનકોટ પહેરવા તૈયાર રહેજો, હવામાન વિભાગે આ તારીખે વરસાદની કરી છે આગાહી

GSTV Web News Desk
હવામાન વિભાગે વધુ એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના દર્શાવી છે. જમ્મુ-કાશ્મીર અને તેને સંલગ્ન વિસ્તારો પરથી એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહી છે....

ચૂંટણીના મોસમ વૈજ્ઞાનિક ગણાતા મોદી સરકારના મંત્રીએ બદલી પાટલી, કોંગ્રેસની ભાષા બોલી મોદીને આપ્યો ઝટકો

Mayur
બિહાર વિધાનસભાની તોળાઇ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના સાથી પક્ષ લોક જનશક્તિ પક્ષ (એલજેપી)ના નેતા રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે નાગરિકતા તો જવા...

હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખ પછી મળશે ઠંડીમાં રાહત

Arohi
ગત સપ્તાહે ભયાનક શીતલહેર બાદ ઉત્તર ભારતમાં આગામી પાંચ- છ દિવસ ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે ગત ત્રણ દિવસમાં ઉત્તર...

હવામાન વિભાગની બે આગાહી : એક ઠંડી વધશે નંબર બે વરસાદ પણ પડશે

Mayur
કેન્દ્રીય હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે હજુ તો ઠંડી વધવાની છે. સાથોસાથ કેટલાંક રાજ્યોમાં વરસાદ પણ પડી શકે છે. હવામાન ખાતાના પ્રવક્તાએ કહ્યું...

હવામાન વિભાગની આગાહી : રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીનો ચમકારો વધશે

GSTV Web News Desk
છેલ્લા બે દિવસોમાં પવનની બદલાયેલી દિશાને કારણે સમગ્ર ગુજરાત ઠંડુગાર બની ગયું છે. ઉત્તર પૂર્વના ઠંડા પવનોને કારણે ગુજરાતના અનેક શહેરો અને નગરોમાં તાપમાનનો પારો...

ઉ.ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળતા ભારતના આ વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો

Mayur
ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ સતત વાૃધી રહ્યું છે તો બીજી તરફ દિલ્હીમાં ભારે વરસાદ અને કરાં પડવાને કારણે તાપમાનમાં ાૃધરખમ ઘટાડો થયો છે. જમ્મુ-કાશ્મીર અને...

16 ડિસેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા, આ છે મોટું કારણ

Mayur
ભારતમાં ઠંડીમાં વધારો થયો છે અને સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરના દ્રાસમાં પારો ગગડીને શૂન્ય ડિગ્રીની નીચે પહોંચી ગયું છે....

ગુજરાત પર ફરી વરસાદનો ખતરો : અરબી સમુદ્રમાં ફરી એક સાથે સક્રિય થયા બે તોફાન, હવામાન વિભાગે કરી આ આગાહી

Mayur
અરબી સમુદ્રમાં બે લો પ્રેશર સક્રિય થઇ છે. જેમાંથી દક્ષિણ પશ્ચિમમાં સક્રિય લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આ કારણે તે 48 કલાકની અંદર વાવાઝોડામાં...

હવામાન ખાતાનો ચિંતાજનક વરતારો : અરબી સમુદ્રમાં ફરીથી એક સાથે બે તોફાન સર્જાઇ શકે છે

Mayur
અરબી સમુદ્રમાં ફરીથી એક સાથે બે તોફાન સર્જાઇ રહ્યાં છે.આવતા ૨૪ કલાક દરમિયાન અરબી સમુદ્રમાં પવન અને એમ્ફન નામનાં એક સાથે બે દરિયાઇ વાવાઝોડાં સર્જાય...

ગુજરાતમાં રવિ વાવેતર કરનારા ખેડૂતો માટે ખુશ ખબર, આ પાકને સૌથી વધુ ફાયદો થશે

Mayur
ગુજરાતમાં રવિ વાવેતરનો પિરિયડ આશરે ૨૫ દિવસ મોડો ચાલી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં વાવેતરમાં ખેડૂતોએ સારો એવો રસ દાખવતા રાજ્યમાં તા. ૨૫ નવેમ્બર  સુધીમાં ૩૦.૬૨...

આ અઠવાડિયા માટે છત્રી અને રેનકોટ કાઢી રાખો, મેઘરાજાની સવારી આવી રહી છે

Mayur
આ વખતે ગુજરાતમાં સરેરાશ 125થી એકસો પચાસ ટકા સુધીનો વરસાદ વરસી ગયો હતો. સામાન્ય રીતે ઓગસ્ટના એન્ડ પછી વરસાદ આવતો નથી પરંતુ આ વર્ષે બેસતા...

VIDEO : વાતાવરણમાં અચાનક પલ્ટો આવી જતા ગુજરાતના આ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસુ થઈ ગયું

Mayur
સાબરકાંઠાના તલોદ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે ઝરમર વરસાદ પડવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તલોદમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યુ છે....

‘મહા’ની વિદાય સાથે ‘બુલબુલ’નું આગમન, હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

Mayur
પશ્વિમ બંગાળમાં બુલબુલ વાવાઝોડાના કારણે બે લોકોના મોત થયા. રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. જ્યારે સતર્કતાના ભાગ રૂપે...

‘મહા’ વાવાઝોડાનાં કારણે દિવનો દરિયો ગાંડોતૂર, આજે બપોરે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે

Mayur
મહા વાવાઝોડાની અસરના પગલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહા વાવાઝોડુ આજે બપોરે દિવના દરિયામાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. મહા ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં ભારે...

‘મહા’ના કારણે શિયાળામાં મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન

Mayur
મહા વાવાઝોડાનું આફત તો પણ ટળ્યું છે, પણ વરસાદનો ખતરો મંડાઈ રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી અને આસપાસના 15 જેટલા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો....

અમદાવાદ અને રાજકોટમાં રદ કરી દેવાઈ રજાઓ, મહા વાવાઝોડાને નાથવા બન્યા એક્શન પ્લાન

Mayur
મહા વાવાઝોડાને લઈને રાજકોટ તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેકટર કચરીમાં ખાસ કોન્ટ્રોલરૂમ બનાવવામાં આવ્યો...

કેન્દ્રની બેઠક બાદ સીએમે બોલાવી કેબિનેટ બેઠક, ભારેથી અતિભારે વરસાદની છે આગાહી

Mayur
ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત મહા વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર અરબી...

સિવિયર સાયક્લોન ‘મહા’ને નાથવા રૂપાણી સરકારે કરી આવી તૈયારી, દિલ્હી અને હરિયાણાથી આવી ટીમો

Mayur
મહા વાવાઝોડાને લઈને રાજકોટ તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેકટર કચરીમાં ખાસ કોન્ટ્રોલરૂમ બનાવવામાં આવ્યો...

ગુજરાતના માછીમારોને સરકારે આપી ધમકી, જો દરિયામાં ગયા તો…

Mayur
મહા વાવાઝોડાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે ત્યારે વેરાવળ બંદરની જેટી પર હજારો બોટનો ખડકલો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ...

હવામાન વિભાગની આવી નવી આગાહી : ગુજરાતમાં આ 2 દિવસ જોરદાર પડશે વરસાદ, સિવિયર સાયક્લોન ટકરાશે

Mayur
ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત મહા વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર અરબી...

તકલીફમાં ગુજરાતનો તાત, ૩,૫૦૦ કરોડ રૂપિયાના નુક્સાન સામે સરકારની ૧૫૦ કરોડની સખાવત

Mayur
અત્યારે સૌથી વધારે તકલીફમાં ગુજરાતનો તાત હોવા છતાં પાક વીમા કંપનીઓને બચાવવા માટે સરકાર લીલા દુકાળની જાહેરાત ન કરી ખેડૂતોને ખોટના ખાડામાં ધકેલ્યા છે. ૧૦૩...
Do NOT follow this link or you will be banned from the site!