બજારમાં તેજી/ રોકાણકારોની મૂડીમાં 13.16 લાખ કરોડનો ઉછાળો, ઇન્ડેક્સ 3,643.27 પોઇન્ટ ઉચકાયો
શેરબજારમાં સળંગ પાચમાં સત્રમાં તેજી ચાલતા રોકાણકારોની સંપત્તિમાં 13.16 લાખ કરોડનો ઉછાળો નોંધાયો છે. બીએસઇનો 30 શેરનો ઇન્ડેક્સ 935.72 પોઇન્ટ કે 1.68 ટકા વધીને 56.486.02...