NZ VS ENG: ન્યુઝીલેન્ડને 119 રને હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે વર્ષ 1992 પછી પ્રથમ વખત સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ
વર્લ્ડ કપની 41મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી હતી.. જેમાં પ્રથમ બેટિંગ ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 306 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં...