મોટાભાગના લોકો માટે જાન્યુઆરી નવો સંકલ્પ બનાવવા માટે આદર્શ સમય છે. સારા સ્વાસ્થ્ય માટે તમારે તમારી કિડનીને હેલ્ધી રાખવાના ઉપાયને લઇને પણ સંકલ્પ લેવો જોઇએ....
ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં પરિવારોને સ્વચ્છ અને પીવાલાયક પાણી તેમના ઘરના નળમાંથી મળી રહે તે માટેની મહત્વકાંક્ષી યોજન જળ જીવન મિશને લોન્ચ થયે 16 મહિનાથી વધુનો...
બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાનની શરૂઆત કરવામા આવી છે. બનાસડેરી તેમજ ખેડૂતોના સહિયારા પ્રયાસથી જિલ્લાના તાલુકા મથકે બનાસડેરીના ડિરેક્ટર દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો...
ચાલુ વર્ષે ગુજરાતમાં સર્વાધિક વરસાદ કચ્છમાં નોંધાયો છે તેમ છતાં પાટનગર ભુજમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ટેન્કર રાજ...
અમદાવાદની ખારીકટ કેનાલમાં ગંદુ પાણી છોડવામાં આવ્યું હતુ. ફેક્ટરીના માલિકો દ્વારા કેનાલમાં ગંદુ પાણી છોડવામાં આવ્યું હતુ. ચોમાસા દરમિયાન પાણી છોડવામાં આવતા લોકો પરેશાન થઇ...
ગુરકિરપાલસિંહ, એક લેક્ચરરની નોકરી કરતાં હતા. તેમણે કોમ્યુટર એન્જીનિયરિંગની ડીગ્રી લીધી છે. પરંતુ બાદમાં નોકરી છોડીને પોતાની જાતને ખેતી પ્રત્યે સમર્પિત કરી દીધા હતા. આજે...
અમદાવાદના પોસ વિસ્તારમાં પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ભર ચોમાસે ઉનાળા જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદના ગુરુકુળ વિસ્તારની પાણીની સમસ્યા તીવ્ર બની છે....
મહીસાગર નદીનું પાણી શહેરા તાલુકાના નદી કિનારે આવેલા કેટલાક ગામોમાં ફરી વળતાં ખેડૂતો પાકને મોટાપાયે નુકશાન.કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ લાખો ક્યુસેક પાણીએ પંચમહાલ જિલ્લાના શહેરા...
રાજય સરકાર બાદ અમદાવાદ મ્યુનિ.એ પણ માત્ર પાંચસો રૂપિયામાં ગેરકાયદે પાણીના જોડાણ ધરાવનારાઓને 31 ડીસેમ્બર સુધીમાં અરજી કરવાથી પાણીના જોડાણ કાયદેસર કરી આપવાની જાહેરાત કરી...
રાજ્યમાં ગાંધીનગર જિલ્લાના સૌ પ્રથમ સો ટકા નળ કનેશન ધરાવતો જિલ્લા બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ચારેય તાલુકાના ગામતળના...
અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ થતા કોટેજ હોસ્પિટલમાં પાણી ભરાયા. જેના લીધે દર્દીઓ અને સ્ટાફને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હોસ્પિટલની સાથે શહેરના અનેક નિચાણવાળા...
તાંબાના વાસણમાં પાણી પીવું, ભોજન કરવું, ભોજન બનાવવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. તાંબાના ગ્લાસમાં આખી રાત પાણી ભરીને સવારે પીવાથી પણ કેટલાય લાભ...
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને અત્યાર સુધી મોસમનો 86.72% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના નર્મદા સહિત 206...
સુરતમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ ખાડીપુરની સ્થિતિ યથાવત છે. સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં ખાડીનું લેવલ વધતા નીચાણવાળા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે. મોડલ...
સાણંદ તાલુકાના ચાચરવાડી વાસણા ગામમાં પાણી ભરાવાની સમસ્યા આજકાલની નથી. ગ્રામજનોના કહેવા મુજબ છેલ્લા 10 વર્ષથી વર્ષથી અહીં પાણી ભરાય છે. આ પાણીનો નિકાલ ન...
સંશોધન અધ્યયનમાં કોરોના (Corona) વાયરસની નબળાઇ જાહેર થઈ છે. રશિયન વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની નબળાઇ શોધવા માટે સફળતા મેળવી છે. રશિયાના વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ...
અમદાવાદ મહાનગરપાલિકાએ લોકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરે છે. પરંતુ નવાઇની વાત એ છેકે દર વર્ષે સેમ્પલ લેવાની સંખ્યામાં...
વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મણિપુર પાણી પુરવઠા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોના યુગમાં દેશ અટક્યો નથી. જ્યાં સુધી કોરોના રસી...
ઓસ્ટ્રેલિયા સાથે સતત તનાવ વચ્ચે ચીને હવે ઓસ્ટ્રેલિયાના પાણી પર વધુને વધુ કબજો કર્યો છે. દેશના નબળા કાયદાનો લાભ ઉઠાવતા, ચીનની એક સરકારી કંપનીએ ઓસ્ટ્રેલિયામાં...
ઉનાળામાં કાકડી ભરપૂર પ્રમાણમાં મળે છે. કાકડીનું સેવન નિયમિત કરવું જોઈએ તેવું નિષ્ણાંતો પણ માને છે. ઉનાળામાં કાકડી ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. કાકડીનું સલાડ,...