GSTV

Tag : Water Problem

જળ સંકટ / પીવાના પાણી માટે જીવને જોખમમાં મૂકી રહી છે મહિલાઓ, જુઓ આ વાયરલ વીડિયો

Zainul Ansari
મહારાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીને લઈને હોબાળો મચી ગયો છે. રાજ્યના અનેક જિલ્લાના ગામડાઓમાં લોકોને પીવાનું પાણી યોગ્ય રીતે મળતું નથી. નાશિકના ઘણા ગામોમાંથી...

ચોંકાવનારુ/ વિશ્વમાં હજુ પણ આટલા કરોડ લોકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત, લાખો લોકો આવે છે ટાઇફોઇડની ચપેટમાં

Bansari Gohel
આપણે સૌ જાણીએ છીએ કે ધરતી પર ૭૫ ટકા પાણી છે. આમ છતાં વિશ્વના અનેક દેશો પાણીની અછતનો સામનો કરી રહ્યાં છે. વિશ્વના અનેક દેશો...

આ જિલ્લામાં પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે લોકો, ગેરકાયદેસર ખનનને કારણે સુકાવા લાગ્યા તળાવો

Zainul Ansari
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ભૂગર્ભ જળ વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર જળ સ્ત્રોત તૂટવાને કારણે પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. રેતી ખનન માફિયાઓ અહીં મોટા પ્રમાણમાં...

જળવાયુ પરિવર્તન / વિશ્વના 80થી વધારે દેશો કરી રહ્યાં છે જળસંકટનો સામનો, જાણો બાળકો પર તેની કેવી છે અસર

Dhruv Brahmbhatt
જળવાયુ પરિવર્તનના કારણે આજે દુનિયા હેરાન છે. ત્યારે માનવજાત માટે સૌથી મહત્વના સ્ત્રોત પાણીની અછત પણ સર્જાઈ છે. દુનિયામાં 9 કરોડ બાળકો એવા છે જેઓ...

રૂપાણી સરકારમાં અહીં લોકો પાણી વિનાના : 100 ઈંચ પડતો વરસાદ પણ અહીં લોકો હાલમાં ઉતરી રહ્યાં છે 50 ફૂટ કૂવામાં

Damini Patel
વલસાડના કપરાડા તાલુકામાં દર વર્ષે ૧૦૦ ઇંચ વરસાદ પડે છે, તેમ છતાં અહીં એપ્રિલ માસની શરૃઆત સાથે જ પાણીની તંગી શરૃ થઇ જાય છે. જેના...

પાણીનો બગાડ કરશો તો ખેર નહીં, દરરોજના 500 રૂપિયા ગણીને ફટાકારાશે દંડ

Mansi Patel
જો હવે તમે પાણીનો બગાડ કરશો તો ખેર નહીં. કારણ કે, રાજધાની દિલ્હીમાં પીવાના પાણીનો બગાડ કરવા બદલ બે હજાર રૂપિયા દંડ ભરવો પડી શકે...

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

GSTV Web News Desk
છોટાઉદેપુર જિલ્લામાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં ઉનાળામાં પીવાના પાણી માટે લોકોને વલખાં મારવા પડે છે. નસવાડી તાલુકાના સાઢિયા ગામમાં પાણી મેળવવા લોકોને રજળપાટ...

નેતાઓ અને અધિકારીઓ વાયદા કરીને જતા રહ્યા, કચ્છના આ વિસ્તારના લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા

GSTV Web News Desk
કાળઝાળ ગરમીમાં કચ્છમાં પાણીની સમસ્યા શરૂ થઈ છે. ભૂજ તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા બન્ની પચ્છમમાં પાણીની વિકટ સમસ્યા ઉઠી છે. અહીં માનવવસ્તી કરતા પશુધનની વસ્તી...

નીતિનભાઈના મહેસાણામાં પાણીની રામાયણ, 3 દિવસ લાખો લોકોને નહીં મળે પાણી

Mayur
મહેસાણા-૧માં આગામી તા.૨૩, ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ નર્મદાનુ પાણી નહી આવે તેવી જાહેરાત નગરપાલિકાએ કરી છે. શહેરના જુના બસસ્ટેન્ડ સામે આવેલી વોટર વર્ક્સ કમ્પાઉન્ડમાં...

ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા વકરી, 31 સપ્ટેમ્બર સુધી જ પાણી મળે તેવી સ્થિતિ

Arohi
મહેસાણા જિલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા વકરી  છે. આગામી દિવસોમાં જળસંકટની ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં વર્તાઇ રહ્યા છે. મહેસાણા બનાસકાંઠા...

જૂન મહિનામાં ચોમાસુ નિષ્ફળ જતાં અર્ધા ભારતમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાશે

Mayur
જૂન મહિનાના અંત સુધીમાં દેશમાં માત્ર 17.35 ટકા જ વરસાદ પડતાં અર્ધા દેશમાં દુકાળ જેવી સ્થિતિ ઊભી થવાનો જોખમ  દેખાય છે, એમ પુણે સ્થિતિ હવામાન...

મોટાભાગના ડેમોના તળિયાઝાટક થઈ ગયા હોવાથી વરસાદ પડવો જરૂરી પડી ગયો છે

Mayur
રાજ્યભરમાં કાળાઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રમાં જળસંકટ વધુ ઘેરુ બન્યુ છે. કારણ કે સૌરાષ્ટ્રમાં મોટાભાગના ડેમો ખાલીખમ છે.. રાજકોટ જિલ્લા સિંચાઈ વર્તુળ હેઠળ આવતા 78 ડેમોમાંથી...

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે મુસીબત, ડેમમાં હવે 13 ટકા જ પાણી

Mayur
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં નાના મોટા થઈને 14 જેટલા જળાશયો આવેલા છે. અને તમામ ડેમમાં સરેરાશ 13 ટકા જેટલું જ પાણી છે. તો જળાશયોમાંથી સિંચાઈ...

પાણીની સમસ્યાને પહોંચી વળવા રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ચાંદોદમાં આનંદની લાગણી

Arohi
પાણીની સમસ્યાને પહોંચી વળવા નર્મદાની કેનાલો ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર સરોવર ડેમમાંથી 1 હજાર 500 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યુ છે. નર્મદા...

અમદાવાદ કોર્પોરેશને શહેરમાં પાણીની સમસ્યા હલ કરવા બનાવ્યો આ એક્સન પ્લાન

GSTV Web News Desk
અમદાવાદ શહેરમા તળાવો ખાલી પડ્યા છે ત્યારે તેમા પાણી ભરાય તે રીતનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ શહેરના તળાવની મુલાકાત લીધી હતી...

પાટણના આ ગામમાં બાળકીઓ જીવના જોખમે મેળવે છે પીવાનું પાણી

GSTV Web News Desk
આજે ગુજરાતનો વિકાસ આકાશની ઉંચાઇને આંબતો જાય છે તેવી વાતો વચ્ચે એક એવા ગામની વાત કરવી છે.જે ગામના લોકોને આકાશની ઉંચાઇ તો શું પરંતુ જમીનના...

ગુજરાતમાં જળસંકટ : પાણીની ગંભીર સ્થિતીને લઇને સરકાર સક્રિય, કેન્દ્રીય અને મુખ્ય સચિવ કરશે બેઠક

Bansari Gohel
ગુજરાતમાં જળસંકટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સક્રિય બની છે. ત્યારે આજે કેન્દ્રીય સચિવ અને મુખ્ય સચિવ સાથે બેઠક કરીને પાણીની સ્થિતિની સમિક્ષા કરશે. ગુજરાતમાં...

બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં પાણીના પોકારો, મીઠા પાણીની શોધમાં ભટકતા લોકો

Mayur
બનાસકાંઠાનાં સુઇગામ તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણીનો પોકાર યથાવત જોવા મળી રહ્યો છે. સુઇગામ તાલુકાના અને પાટણ જિલ્લાની સરહદે આવેલ દુદોસણ અને બોરું ગામમાં મીઠા...

આ ગામમાં એક બેડું પાણી ભરવું હોય તો લાઈનમાં કલાક સુધી ઉભવાનું

Mayur
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ભદ્રાલી ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. ગામમાં માત્ર બેજ હેડ પંપ ચાલે છે. પીવાના પાણી માટેની બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા...

મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરવા તૈયાર તો થઈ હિંદૂ યુવતી, પરંતુ સાથે મૂકી 2 શરતો!

GSTV Web News Desk
ગુજરાતના સૂરતમાં રહેતી એક 18 વર્ષની યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં એક સોગંદનામું આપ્યું છે. તેમાં તેણે જણાવ્યું છે કે, તે એક મુસ્લિમ યુવાન સાથે લગ્ન...

વિકાસથી ધબકતા ગુજરાતમાં પાણીની મોકાણ, છેવાડાનાં ગામોમાં દુષ્કાળ જેવી સ્થિતી

pratikshah
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ ,ગામડાઓમાં પાણીનું સંકટ વધી રહ્યું છે. ત્યારે પાટણના છેવાડાના ગામમાં પાણીની પારાયણથી લોકો ત્રસ્ત...

વન્ય પ્રાણીઓ માટે વન વિભાગે લીધો એવો નિર્ણય કે જેને જાણીને તમે પણ કરશો સલામ

GSTV Web News Desk
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આ ઉનાળામાં પીવાના પાણીની તકલીફ નહી પડે તેવો દાવો પાણી પુરવઠા વિભાગ દ્વારા કરાયો છે. બન્ને જિલ્લાઓમાં પીવાના પાણી માટે...

રાજકોટમાં માલધારીઓએ લીધો એવો નિર્ણય કે તંત્ર થયું દોડતું

GSTV Web News Desk
રંગીલા રાજકોટ શહેરને પણ કાળઝાળ ગરમીની દાઝ લાગી છે. રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 43 ડીગ્રીને સ્પર્શી ગયો છે. રાજકોટમાં સતત બીજા દિવસે ઓરેન્જ...

બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે લોકો મારે છે વલખા, આવી સ્થિતિ છતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

GSTV Web News Desk
દરવર્ષે ઉનાળો આવે અને પાણીનો કકળાટ જોવા મળે છે. શહેરોમાં તો પાણીની સમસ્યા ઓછી છે પરંતુ ગામડાઓમાં મહિલાઓને પાણી માટે રીતસરના વલખા મારવા પડે છે....

એવું તે શું થયું કે મહિલાઓએ કુંવરજી બાવળિયાને આડેહાથ લઈ લીધા

Yugal Shrivastava
ચૂંટણી પ્રચાર અર્થે ગામે ગામ ફરતા રૂપાણી સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પાણી પ્રશ્નો લોકોના રોષનું ભોગ બનવુ પડ્યું છે. જસદણના કનેસરા ગામનો એક વીડિયો...

ગુજરાતમાં જળસંકટ ઘેરું બનવાના એંધાણ : 204 જળાશયોમાં સરેરાશ માત્ર 34.90% જળસ્તર

Mayur
ગુજરાતમાં હજુ ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાં જ જળસંકટ વધુને વધુ ઘેરું બનવા લાગ્યું છે. હાલ ગુજરાતના 204 જળાશયોમાં સરેરાશ 34.90% જળસ્તર છે. રાજ્યની જીવાદોરી...

પાણીની અછતની વિપરીત અસર એશિયાના 1.65 અબજ લોકોને થશે, આ છે મોટું કારણ

Yugal Shrivastava
દુનિયાભરમાં જાણીતા માઉન્ટ એવરેસ્ટ 80 વર્ષ બાદ બરફવિહન થવાનો દાવો અમેરિકાના મેસેચ્યુશેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ કર્યો છે. એમઆઈટીએ તૈયાર કરેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે...

VIDEO : આઠ દિવસ સુધી પાણી ન મળતા મહિલાઓએ કોન્ટ્રાક્ટરની ચપ્પલથી ધોલાઈ કરી નાખી

Mayur
કચ્છના મુન્દ્રાના બારોઇ ગામે પાણી માટે મહિલાઓ રણચંડી બની અને પંચાયતના કોન્ટ્રાક્ટરની ચપ્પલથી ધોલાઇ કરી નાખી. આઠ-આઠ દિવસ સુધી પાણી ન મળતા મહિલાઓ કોન્ટ્રાક્ટરને ઘેરી...

રાજકોટ માટે આવ્યા મોટા સમાચાર : રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય

Karan
રૂપાણીએ પોતાના મત વિસ્તાર એવા રાજકોટને પાણીની કોઈ સમસ્યા ન નડે માટે પૂરતી કાળજી રાખી છે. આ વર્ષે 73 ટકા વરસાદ વચ્ચે ડેમના તળિયા દેખાઈ...

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો મુકાયા મુસીબતમાં પાકનું વાવેતર થઇ ગયું પણ પાણી ?

Mayur
સાબરકાંઠા જીલ્લાના ખેડુતોએ શિયાળુ પાકનું વાવેતર તો કરી દીધુ. પરંતુ વરસાદના અભાવે પાણી ન મળવાનો ભય ખેડુતોને સતાવી રહ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા કેનાલમાં પાણી...
GSTV