પ્લોટ વેચશો તો પણ જીએસટી આપવો પડશે, એક તો મંદી અને પડતા પર પાટું આને કહેવાયDilip PatelJune 24, 2020June 24, 2020પાણીની પાઈપલાઈન, વીજળી અને પાણીના ગટરની સુવિધાવાળા પ્લોટોના વેચાણ પર જીએસટી લાગૂ કરવામાં આવશે. એડવાન્સ ડિસીઝન ઓથોરિટીએ કહ્યું છે કે જો કોઈ સ્થાવર મિલકત વિકાસકર્તા...