GSTV

Tag : warns

વૈજ્ઞાનિકોની ચેતવણી/ આ સદીના અંતમાં આવશે ‘પ્રલય’, કારણ જાણી તમે ચોકી જશો

Damini Patel
આ સદીના અંત સુધી ધરતી ભયાનક મુશ્કેલીમાં આવી જશે. દુનિયાભરના સાયન્ટિસ્ટ આ વાતને લઇ પરેશાન છે. વિજ્ઞાનની રિપોર્ટ પબ્લિશ કરવા વાળી દુનિયાની સૌથી મોટી મેગેઝીને...

બલિયા ગોળીબાર કાંડમાં ભાજપના ધારાસભ્યને દખલ ન કરવા પક્ષ પ્રમુખ નડ્ડાએ આપી ચેતવણી, આપશે શો કોઝ નોટિસ

Dilip Patel
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રેવતી દુર્જનપુર ગામમાં ગયા અઠવાડિયે ભાજપના નેતા ધર્મેન્દ્રએ કરેલાં ભયાનક ગોળિબાર પછી તેને બચાવવા ખુલ્લો પક્ષ લઈને મેદાને પડેલા ભાજપના ધારાસભ્ય...

અમેરિકન સાંસદોએ પાકિસ્તાનને આપી સલાહ, ભારત સામે બદલાની કાર્યવાહીથી બચે

Mansi Patel
અમેરિકાના બે વરિષ્ઠ નેતાએ પાકિસ્તાનને આતંકવાદ સામે ઢીલાશ રાખવા બદલ ચેતવણી આપી છે. આ બંને નેતાઓએ કહ્યું છે કે કલમ-370 હટાવવાના મામલે તે ભારતની વિરૂદ્ધ...

ઈસરોનાં ઉપગ્રહોની ચેતવણીએ બચાવ્યા લાખો લોકોના જીવ

Mansi Patel
ઓડિશામાં આવેલા ફાની તોફાન પર ઈસરોના પાંચ ઉપગ્રહે બાજ નજર રાખી હતી. તોફાન અંગેની તમામ માહિતી ઉપગ્રહ દ્વારા આપવામાં આવતી હતી. ઉપગ્રહની સચોટ જાણકારીને કારણે ...

આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર સામે આરક્ષણના મુદ્દે ગુર્જરોએ કર્યું આરપારની લડાઈનું એલાન

Yugal Shrivastava
રાજસ્થાનમાં હવે કોંગ્રેસની સરકાર સામે ગુર્જરોએ આરક્ષણના મુદ્દે આરપારની લડાઈનું એલાન કર્યુ છે. આજે સવાઈ માધોપુરમાં અનામત માટે ગુર્જરોની મહાપંચાયત બોલાવવામાં આવી છે.ગુર્જરોએ સરકારને અનામત...

નવા વર્ષમાં કિમ જોંગ ઉનની ડોનાલ્ડ ટ્રમ્પને ધમકી : ધીરજની પરીક્ષા ન લે

Yugal Shrivastava
ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા એટલે કે નોર્થ કોરિયાના શીર્ષસ્થ નેતા કિમ જોંગ ઉને નવા વર્ષે પોતાના સંબોધનમાં કહ્યુ છેક તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને...

પશ્વિમ બંગાળમાં ITIના વિદ્યાર્થીની હત્યા બાદ ભાજપે પશ્વિમ બંગાળમાં બંધનું એલાન આપ્યું

Yugal Shrivastava
પશ્વિમ બંગાળમાં ભાજપે બંધનું એલાન આપ્યું છે. દિનાપુર જિલ્લાના ઈસ્લામાપુરમાં ITIના વિદ્યાર્થીની હત્યા બાદ ભાજપે પશ્વિમ બંગાળમાં બંધનું એલાન કર્યુ છે. બંધના કારણે પશ્વિમ બંગાળમાં...

દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, પીએમઓ અને લાલકિલ્લાને ઉડાવવાનું ષડયંત્ર

Yugal Shrivastava
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબાના 12 જેટલા આતંકવાદીઓ દિલ્હીમાં ઘૂસી ચુક્યા હોવાનું એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના પાંચ અને લશ્કરે તૈયબાના...

મહબૂબા મુફ્તિની ધમકી, પીડીપી તૂટશે તો બીજા સલાઉદ્દીન જેવા આતંકીવાદી પેદા થશે

Yugal Shrivastava
પીડીપીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિ પોતાની પાર્ટીમાં પરિવારવાદને તેમના દ્વારા અપાતા પ્રોત્સાહનના નામે ઉઠી રહેલા અવાજથી પરેશાન છે. પીડીપીના 14 ધારાસભ્યો પાર્ટી...

સંબિત પાત્રા : થરુરના નિવેદન પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ

Yugal Shrivastava
કોંગ્રેસના સાંસદ શશી થરુરના નિવેદન પર ભાજપ તરફથી પલટવાર કરવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ છે કે થરુરના હિંદુસ્તાનને હિંદુ પાકિસ્તાન બનવાની ભીતિ...

સીરિયામાં કેમિકલ અટેક બાદ અમેરિકા લાલઘુમ, કિંમત ચૂકવવા આપી ચેતાવણી

Yugal Shrivastava
સીરિયામાં કેમિકલ અટેક બાદ અમેરિકા લાલઘુમ થયું છે. અમેરિકાએ રશિયા અને ઈરાકને કેમિકલ હુમલાની કિંમત ચૂકવવા ચેતાવણી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે...
Do NOT follow this link or you will be banned from the site!