ગરમીનો પ્રકોપ/ માર્ચ પછી એપ્રિલમાં પણ ગરમી રેકોર્ડ તોડશે, આ વિસ્તારમાં હીટવેવની ચેતવણી
એપ્રિલના પ્રારંભમાં કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળ્યા પછી ફરી એક વખત ગરમીએ પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે. રાજધાની નવી દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં...