ચીન સાથે વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ યુદ્ધ કરી તડામાર તૈયારીઓ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પણ સાથે જોડાયું
ચીન સાથે વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ પોતાની યુદ્ધની તૈયારીઓ વધારી દીધી છે. અમેરિકાના ફાઇટર જેટ, સ્ટ્રેટેજીક પરમાણુ બોમ્બ, ન્યૂક્લિયર સબમરીન અને એરક્રાફ્ટ કેરિયર હુમલાનો...