અમેઝોન-ફ્લિપકાર્ટ નિયમોનો ભંગ કરે છે તો કેન્દ્ર પાસે પ્રતિબંધ મુકવાની માંગ, સીબીઆઈ તપાસ કરવા અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા સ્વદેશી જાગરણ મંચ (એસજેએમ)એ કેન્દ્ર સરકારને ઈ-કોમર્સ કંપનીઓ અમેઝોન અને ફ્લિપકાર્ટને દેશમાં વેપાર કરવા અપાયેલી મંજૂરી તાત્કાલિક પાછી ખેંચવા વિનંતી...