‘તમારે કંઈ નાનું થયું?’‘તમારી વહુને હવે કેમ છે?’‘સારા સમાચાર ક્યારે આપો છો?’‘બેમાંથી ત્રણ કયારે થશો?’લગ્ન થાય અને એકાદ વર્ષ પસાર થાય એટલે દંપતીને કે તેમના...
બરાબર એક સદી પહેલાની વાત છે. 10મી માર્ચ 1922ના દિવસે ગાંધીજી સાબરમતી આશ્રમમાં રોજની જેમ સુવાની તૈયારીમાં હતા. ત્યાં આશ્રમના દરવાજે અમદાવાદના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ મિસ્ટર...
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે. રશિયા યુક્રેનની પૂર્વમાં આવેલો દેશ છે. યુક્રેનની ઉત્તરમાં બેલારુસ નામનો દેશ આવેલો છે. રશિયાન સૈન્યના અનેક થાણા અહીં આવેલા...
Lysosomal Storage Disordersને કારણે કેટલીક અતી દુર્લબ બિમારી સર્જાય છે, જેમાંની એક ગો-શાય (Gaucher) છે અને બાળકોને પોતાનો શિકાર બનાવે છે. આ બિમારી લાગુ પડે...
બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડના નિસહાય બાળકો માટે જામનગર મહારાજ દિગ્વિજયસિંહે બાલાચડીમાં એક કેમ્પ સ્થાપ્યો હતો. ગુજરાતનો એ વિશ્વયુદ્ધ સાથેનો ભુલાયેલો નાતો છે. બ્રિટિશ સરકાર તેમના...
ગુજરાતમાં છેલ્લા થોડા વખતથી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી (SMA -1)ના કેટલાક કિસ્સા સામે આવી રહ્યા છે. અગાઉ ધૈર્યરાજ નામના બાળકનો કિસ્સો પણ બન્યો હતો. એ બાળકને 16...
યુક્રેનની સ્થિતિ જોઈને ભારત સરકારની સર્વોચ્ચ સલામતી ઓથોરિટી કેબિનેટ કમીટિ ઓન સિક્યુરિટીની બેઠક મળી હતી. વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ...
રશિયા અને યુક્રેન (Russia-Ukraine) વચ્ચેનો સંઘર્ષ ધીમે ધીમે ઉગ્રતા ધારણ કરી રહ્યો છે. ભૂગોળની દૃષ્ટિએ જોવા જઈએ તો રશિયા યુક્રેન કરતાં 28ગણુ મોટું છે. રશિયાનો...
‘ઈલેસ્ટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઈંગ્લિશ લેંગ્વેજિસ’ એ ગુજરાતી ભાષામાં છપાયેલાં પહેલા પુસ્તકનું નામ છે! ૧૮૦૫માં પ્રગટ થયેલું આ પુસ્તક પ્રથમ...
ઈઝરાયેલની કંપની NSO દ્વારા બનાવાયેલું સોફ્ટવેર પિગાસસ આખા જગતમાં વિવાદનું કારણ બન્યું છે. કેમ કે આ સોફ્ટવેર વિવિધ દેશોની સરકાર ખરીદે છે અને પોતાની ઈચ્છા...
સતત નવા નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવી રહ્યા છે. એમાં પણ વળી આત્મનિર્ભર ભારત કે પછી સ્વદેશીકરણની હવા જોવા મળે છે. એટલે ભારતની માઈક્રો-બ્લોગિંગ સાઈટ...
યુક્રેનને પોતાના તરફ ખેંચવા માટે નાટો સંગઠન અને રશિયા (Russia) વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. યુક્રેન રશિયાનો પડોશી દેશ છે. 1991 પહેલા જ્યારે સોવિયેત યુનિયન...
એર ઈન્ડિયા હસ્તગત કર્યા પછી આજે ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી તરીકે તુર્કીના બિઝનેસમેન એલકેર આયજુ (İlker Aycı)ની નિમણૂંક કરી છે. એલકેર હણમાં...
આલેખન – દર્શન ત્રિવેદીપાનખરમાં પણ આગવો વનવૈભવ ધરાવતા જાંબુઘોડા અભયારણ્યના હ્રદયમાં આવેલું ધનપુરીનું જંગલ રાજ્યભરના, ખાસ કરીને વડોદરાના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પૂરવાર થયું છે. છેલ્લા...
94મા એકેડમી (ઓસ્કર) એવોર્ડ (Oscar Awards) માટે નોમિનેશન જાહેર થઈ ગયા છે. ભારતની ડોક્યુમેન્ટરી રાઈટિંગ વિથ ફાયરને અંતિમ પાંચ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. વિવિધ 23...
પ્લાન્ટ બેઝ્ડ ડાયેટ-Plant based diet એ નામમાં જ સ્પષ્ટ થાય છે કે છોડ-વેલા, કાચા શાકભાજી, ફળો વગેરે આરોગવાનું મહત્વ તેમાં દર્શાવાયુ છે. લોકપ્રિય ટીવી સિરિયલ...