ચૂંટણી/ પ.બંગાળમાં આજે ભવાનીપુર બેઠકની પેટા ચૂંટણી, સીએમ મમતા સામે પ્રિયંકા ટીબરેવાલ
વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં કેન્દ્રીય દળોની ૧૫ કંપનીઓ તૈનાત કરીને ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ...