યુક્રેનના રાષ્ટ્રપતિને આ દેશે પરિવાર સહિત રહેવાની કરી ઓફર, લાખો લોકોનું પલાયન
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનું કહેવું છે કે તેમણે યુક્રેનમાં રશિયાના વિશેષ સૈન્ય અભિયાનની વચ્ચે વોલોદિમીર જેલેંસ્કી અને તેમના પરિવારને બ્રિટનમાં શરણ આપવાની રજૂઆત કરી હતી....