રશિયાની પરમાણુનીતિ : પુતિનનું શક્તિપ્રદર્શન, કોલ્ડવોર જામશે
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારે પરમાણુ હથિયારોનો નવો ભંડાર દુનિયાની સામે લાવતું એક પ્રેઝન્ટેશન કર્યું છે. આ પ્રેઝન્ટેશનમાં એક વીડિયો ગ્રાફિક્સમાં અમેરિકાના ફ્લોરિડા પર મિસાઈલોનો...