ચોંકાવનારો ખુલાસો/ રાષ્ટ્રપતિ પુતિન વિશે આવી ચોંકાવનારી માહિતી, આક્રમકતા પાછળ હોઈ શકે છે આ કારણ
રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સવાસ્થ્ય ને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. પેટાગન અને યુક્રેનના એક છુપી અહેવાલ દ્વારા...