આજે સમગ્ર ગુજરાતમાં દુંદાળા દેવનું વિસર્જન, અમદાવાદમાં 60 કુંડો તૈયાર કરવામાં આવ્યા
આજે અનંત ચતુદર્શી છે. ત્યારે ગણેશ ચતુર્થીથી 10 દિવસ સુધી દૂંદાળા દેવની ભાવ આજે ગણેશ વિસર્જન કરવામાં આવશે. અમદાવાદમાં હજારોની સંખ્યામાં સ્થાપિત કરાયેલી પ્રતિમા વિસર્જીત...