Archive

Tag: Visit

કોંગ્રેસમા તમારું હાર્દિક સ્વાગત છેઃ ખેસ ધારણ કર્યા બાદ પહેલી વખત પાર્ટી ઓફિસ પહોંચ્યો

કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલીવાર હાર્દિક પટેલે કોંગ્રેસ ભવનની મુલાકાત લીધી. અહીં તેણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી. લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલની ભૂમિકા મહત્વની રહેશે તેમ મનાય છે. હાર્દિક પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરી શકે છે. મહત્વનું છે કે…

કર્ણટકમાં આવેલા બાંદીપુર ટાઈગર રિઝર્વ ફોરેસ્ટમાં ભીષણ આગ, વાઈલ્ડ લાઈફને નુકસાન થયું હોવાની આશંકા

કર્ણટકમાં આવેલા બાંદીપુર ટાઈગર રિઝર્વ ફોરેસ્ટમાં ભીષણ આગ લાગી. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પણ ભીષણ આગને કારણે વાઈલ્ડ લાઈફને નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

યુપીમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ રાજકારણ ગરમાયું

યુપીના રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા અને કેબિનેટ પ્રધાન સિદ્ધાર્થનાથસિંહે પ્રિયંકા ગાંધી પર પ્રહાર કરતા કહ્યુ કે, પીએમ મોદી કહે છે કે, બેટી બચાઓ, બેટી પઢાઓ જ્યારે કોંગ્રેસમાં સોનિયાજીનું સ્લોગન છે બેટી લાવો, બેટી બચાવો….

ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ મોદીની પહેલી આંધ્ર મુલાકાતમાં આ કર્યા કટાક્ષો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા આંધ્ર પ્રદેશની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ પર પ્રહારો કર્યા હતા. એનડીએ સાથે છેડો ફાડવા બદલ મોદીએ તેમની ટીકા કરી હતી. સાથે નાયડુ પર પ્રહારો કરતા મોદીએ જણાવ્યું…

ધરમપુરમાં નક્કી થશે કે કોંગ્રેસમાંથી કોણ લડશે લોકસભા, રાહુલ સાથે કોંગ્રેસના કદાવર નેતા નાખશે ધામા

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ કામગીરીનો ધમધમાટ બોલાવી રહી છે. આજે સવારે મળેલી ખબર અનુસાર રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ખ્યાલ નહોતો ત્યારે સર્વે કર્યો, તો હવે એક નવા સમાચાર સામે આવ્યા છે. 14મી ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે…

રાહુલ ગાંધી ઉત્તર ગુજરાત મુલાકાત પહેલા આશા બહેનને મનાવવા કોંગ્રેસની કવાયત

લોકસભાની ચૂંટણી ટાણે ધારાસભ્ય આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ હરકતમાં આવી છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજોએ મહેસાણામાં ધામા નાંખ્યા છે. 15 અને 16 ફેબ્રુઆરી રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતની મુલાકાતે આવે તેવા એંધાણ છે. ત્યારે ડેમેજ કંટ્રોલ માટે પ્રદેશ પ્રમુખ અમિત…

આજે પીએમ મોદી પશ્વિમ બંગાળના પરગના અને દુર્ગાપુરમાં રેલીને સંબોધશે, ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત

ભાજપે મમતા બેનર્જીના ગઢને ધરાશાયી કરવાની તૈયારીઓ શરૂ કરી છે. પીએમ મોદી આજે પશ્વિમ બંગાળના પરગના અને દુર્ગાપુરમાં રેલીને સંબોધીત કરી બંગાળમાં ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. પીએમ મોદીની રેલી પહેલા દુર્ગાપુરમાં પીએમ મોદીના પોસ્ટર પર મમતા બેનર્જીના પોસ્ટર લગાવવામાં…

કુંભ મેળામાં પોષ પૂર્ણિમાના બીજા સ્નાનમાં એક કરોડ શ્રધ્ધાળુઓએ ગંગામાં લગાવી ડૂબકી

ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં પોષ પૂર્ણિમાના બીજા સ્નાનમાં એક કરોડ શ્રધ્ધાળુએ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવિવારની રાત્રિએ જ શ્રધ્ધાળુઓનો પ્રવાહ સંગમ ખાતે આવવો શરૃ થયો હતો. સૂર્યોદય પહેલા જ શ્રધ્ધાળુઓએ ગંગાસ્નાન કરવાનું…

આસામમાં સિટિઝનશિપ બિલ સામેનો વિરોધ સતત ચોથા દિવસે યથાવત

આસામમાં આજે સતત ચોથા દિવસે પણ સિટિઝનશિપ બિલ સામેનો વિરોધ યથાવત રહ્યો હતો અને મુખ્ય પ્રધાન સર્બનંદા સોનોવલને ચિરાંગ જિલ્લામાં કાળા વાવટા દેખાડ્યા હતા. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓ જ્યારે સોલોનવ બિજની નગરમાં એક શાળાનું ઉદઘાટન કરવા આવ્યા હતા ત્યારે…

એક મહિનામાં બીજી વખત પ્રધાનમંત્રી લેશે ગુજરાતની મુલાકાત, સુરતને મળનારી ભેટનું કરશે અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી 30મી જાન્યુઆરીએ સુરત એરપોર્ટ પર બપોરના દોઢ વાગ્યે ઉતરાણ કરશે. જ્યાં તેઓ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે. એરપોર્ટથી પીએમ રામપુરા જશે. રામપુરામાં પીએમ મોદીના હસ્તે વિનસ હોસ્પિટલનું ઉદ્દઘાટન થશે. જ્યાં…

આજે વડાપ્રધાન મોદી સેલવાસની મુલાકાતે, આર્મી ટેન્કનું કરશે લોકાર્પણ, સઘન સુરક્ષા બંદોબસ્ત

બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતના સેલવાસની મુલાકાતે છે. જ્યાં તેઓ 495 આદિવાસી ખેડૂતોને જંગલની જમીનમાં ખેતી કરવાના હક્કપત્રો આપશે. આ સિવાય કરોડો રૂપિયાના અન્ય પ્રકલ્પોનું પણ પીએમ મોદી લોકાર્પણ કરવાના છે. પીએમ મોદી સેલવાસમાં હોસ્પિટલનું…

ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન, નરેન્દ્ર ભાઈ લોકાર્પણ કરશે વિપક્ષ વિરોધ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 17 મીએ બપોરે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવશે. અને એરપોર્ટથી સીધા રાજભવન જશે. અહીં તેઓ થોડો આરામ કર્યા બાદ બપોરે અઢી વાગ્યે ગ્લોબલ ટ્રેન્ડ શોનું લોકાર્પણ કરવાના છે. ત્યાંથી તેઓ…

ક્રિકેટર વી.વી.એસ લક્ષ્મણ બન્યા અમદાવાદના મહેમાન, ગુજરાતના ડિજિટેલાઈઝેશનના કર્યા વખાણ

સ્માર્ટ સ્કૂલની મૂવમેન્ટને સપોર્ટ કરવા માટે આજે કોબા ખાતેની પ્રાથમિક શાળામાં ખ્યાતનામ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે મુલાકાત લીધી હતી. લક્ષ્મણે સરકારના ડિજિટેલાઇઝેશનને આગળ વધારવાના પ્રયાસની પ્રસંશા કરી હતી. ક્રિકેટર વી વી એસ લક્ષ્મણે સ્માર્ટ કલાસ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે ગાંધીનગરના…

રાહુલ ગાંધી દુબઈની મુલાકાતે, સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કરશે સંબોધન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દુબઈની મુલાકાતે છે. રાહુલ ગાંધી દુબઈમાં આવેલા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સંબોધન કરવાના છે. રાહુલ ગાંધી દુબઈમાં વસવાટ કરતા ભારતીય નાગરિકો સાથે સીધો સંવાદ કરશે. રાહુલ ગાંધી બે દિવસ સુધી દુબઈમાં રહેવાના છે. દુબઈ એરપોર્ટ પર…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે લેશે સાસણગીરની મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસ માટે ગુજરાત મુલાકાતે છે. અને આજે તેઓ સાસણગીર જવાના છે. ત્રણ દિવસ ગુજરાતના અતિથિ બનેલા રામનાથ કોવિંદ ગઈકાલે સૌ પ્રથમ ધોરડો હેલપેડના ટેસ્ટસીટી પહોંચ્યા હતા. અને સફેદ રણમાં સનસેટ પોઇન્ટની મુલાકાત લઇને કચ્છના રણમાં સૂર્યાસ્તનો…

પીએમ મોદી ગાઝીપુર અને વારાણસીની મુલાકાતે, જાણો રેલીમાં ક્યાં નેતાઓ રહેશે ગેરહાજર

હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. વારાણસી પહેલા વડાપ્રધાન મોદી ગાઝીપુર મહત્વની મુલાકાતે જવાના છે. ગાઝીપુરમાં રાજભર અને પાસી વોટરોને સાધવાની કોશિશ વચ્ચે પીએમ મોદીને પોતાની યાત્રામાં સ્થાનિક સહયોગી…

આજે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે, આ છે તેમના કાર્યક્રમનું લિસ્ટ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે તેઓ કચ્છના ધોરડોની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સાસણગીરની મુલાકાત લેશે. રાજ્યમાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રપતિની મુલાકાત મહત્વની માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ કોવિંદ સાથે પ્રવાસન મંત્રી ગણપત…

મોદીના કાર્યક્રમનો વિરોધ ન થાય માટે રૂપાણી સરકારે કર્યું આ પ્લાનિંગ

આજથી બે દિવસ માટે અડાલજમાં ભાજપનું રાષ્ટ્રીય મહિલા અધિવેશન શરૂ થવા જઈ રહ્યુ છે.જેમાં આવતીકાલે વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેવાના હોઈ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્રિમંદિર ખાતે આયોજિત અધિવેશનમાં 1700 થી વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત જોવા મળશે. 1 ડીઆઈજી,…

સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તારમાં પીએમ મોદીની રેલી માટે જાણો કેવી કરાઈ તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના ગઢ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તાર રાયબરેલીની મુલાકાતે છે. તેઓ સવારે નવ વાગ્યે અને 50 મિનિટે રાયબરેલી પહોંચવાના છે અને અહીં લગભગ બે કલાક રોકવાના છે. રાયબરેલીમાં પીએમ મોદી લાલગંજ રેલવે કોચ ફેક્ટરીમાં 1100…

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. આ આ સાથે જ તેઓ કેવડિયા ખાતે રેલવે સ્ટેશન બનાવવા માટેના પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરવાના છે. નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ કેવડિયા…

પાંચ રાજ્યોમાં હાર બાદ અમિત શાહે કુરુક્ષેત્રની મુલાકાત કરી રદ્દ

પાંચ રાજ્યોમાં ભાજપની હારની અસર હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુવારથી શરૂ થનારા ગીતા મહોત્સવ પર પણ પડી છે. કારણ કે આ કાર્યક્રમના ઉદ્ઘાટન માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહ આવવાના હતા. પરંતુ અમિત શાહે હાલ કુરુક્ષેત્રની મુલાકાતને રદ્દ કરી છે. ભાજપ અધ્યક્ષ અમિત…

સોમનાથની મુલાકાતે અમિત શાહ, પરિવાર સાથે કરી પૂજા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથની મુલાકાતે છે. અમિત શાહે સોમનાથમાં પોતાના પરિવાર સાથે પૂજા કરી હતી. અમિત શાહ સાથે તેમની સાથે ભાજપના પ્રદેશ અદ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ભીખુભાઈ દલસાણીયા પણ હાજર રહ્યા હતા. અમિત શાહ સોમનાથ મંદિરમાં દર્શન માટે…

ભાગવત બિહાર-ઝારખંડની મુલાકાતે, આ મહત્વની બેઠકોમાં થશે સામેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બિહાર અને ઝારખંડના ત્રિદિવસીય પ્રવાસે છે. તેઓ ઝારખંડના દેવધરથી બિહારના ભાગલપુર પહોંચવાના છે. બિહાર અને ઝારખંડની મુલાકાત દરમિયાન ભાગવત આરએસએસના સ્વયંસેવકો અને પદાધિકારીઓની કેટલીક બેઠકોને સંબોધિત પણ કરવાના છે. આરએસએસ તરફથી સંઘ પ્રમુખ ભાગવતની…

રામનાથ કોંવિદ છ દિવસીય વિદેશ યાત્રાએ, ઓસ્ટ્રેલિયા જનારા ભારતના પહેલા રાષ્ટ્રપતિ

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારથી એક સપ્તાહ સુધી વિદેશ યાત્રાએ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિયતનામ અને ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. તેઓ ઓસ્ટ્રેલિયા જનારા પહેલા ભારતીય રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિના પ્રેસ ઉપસચિવ ડૉ. નિમિષ રુસ્તગીએ જણાવ્યુ છે કે રાષ્ટ્રપતિ કોવિંદ અઠારથી ચોવીસ નવેમ્બર…

ભાજપ સામે નવા રાજકીય સમીકરણની કોશીશ, ચંદ્રાબાબુ નાયડુ સપ્તાહમાં બીજી વખત દિલ્હીમાં

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને તેલુગૂ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ 2019માં ભાજપની વિરુદ્ધ મહાગઠબંધન ઉભું કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિપક્ષી મહાગઠબંધનને આકાર આપવાની રાજકીય કવાયતમાં નવી દિલ્હી ખાતે ચંદ્રાબાબુ નાયડુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરવાના…

જાપાનના ટોકિયોમાં પીએમ મોદીનું ભારતીય સમુદાયના લોકોને સંબોધન

પીએમ મોદીએ જાપાનના ટોકિયોમાં ભારતીય સમુદાયાના લોકોને સંબોધન કર્યુ છે. પીએમ મોદીએ જણાવ્યુ  હતું કે, ભારત સૌથી મોટા પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આજે ભારતના લોકો દુનિયાને ભારતના ચશ્માથી જોવાનું કામ કરી રહ્યા છે. દુનિયાના દેશોમાં પર્યાવરણની સુરક્ષા, આર્થિક…

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, સરહદી સુરક્ષાની સ્થિતિની કરશે સમીક્ષા

જમ્મુ-કાશ્મીરની સરહદ અને એલઓસીમાં તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ રાજ્યના ઉનાળું પાટનગર શ્રીનગર પહોંચી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની એક દિવસીય મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ સરહદી સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. આ મુલાકાતમાં રાજનાથસિંહ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક અને સિવિલ, પોલીસ…

મોદી શિરડી પહોંચ્યા, પોલીસે હોબાળો થવાના ડરે તૃપ્તી દેસાઈની કરી અટકાયત

સાઈંબાબાની સમાધિના એકસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે શિરડીમાં ત્રણ દિવસીય શતાબ્દી સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઈંબાબાની એકસોમી સાધિ વર્ષના સમાપન સમારંભમાં સામેલ થવા માટે શિરડી ખાતે પહોંચી ચુક્યા છે. ઓક્ટોબર-1918માં સાઈંબાબાએ દશેરાના દિવસે…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જાણો કઈ કઈ સમજૂતીઓ પર કરશે હસ્તાક્ષર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ દરમિયાન ઘણી સમજૂતી પર હસ્તાક્ષર થશે. આ દરમિયાન રશિયાનો ભારતની સાથે સૈન્ય ટેકનીક સહયોગ એજન્ડામાં મુખ્ય હશે. અમેરિકાના વિરોધ છતાં ભારત અને રશિયા એસ-400 ડિફેન્સ સિસ્ટમના કરાર માટે અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. ભારત…

રાજકોટમાં પીએમ મોદીના આગમન પહેલા વિરોધ, કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટમાં આગમન પહેલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. કે.કે.વી હોલ પાસે કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવીને પીએમ મોદી સામે દેખાવ કર્યા. તો માલવીયા ચોકમાં મોદીના કાર્યક્રમનો કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી. પોલીસે દેખાવ…