GSTV
Home » visavadar

Tag : visavadar

VIDEO : સિંહણે ખેતરમાં બચ્ચાઓને જન્મ આપતા ખેડૂતોમાં ભય, ખેતરમાં જાય તો પાછળ દોડે છે

Nilesh Jethva
જૂનાગઢના વિસાવદરમાં દીપડા બાદ હવે સિંહનો ત્રાસ શરૂ થયો છે, પાનખરીયા ગામની સીમમાં સિંહણ ખેડૂતો પાછળ દોડતી હોવાની ફરિયાદ ઉઠી છે. બે થી ત્રણ બચ્ચા...

દીપડાના હુમલાથી વૃદ્ધનું મોત થતા લોકોએ વન વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો

Nilesh Jethva
જૂનાગઢના વિસાવદરના નાની પીંડાખાઈ ગામે દીપડાના શિકારનો ભોગ બનેલા વૃદ્ધનું મોત થયુ છે. ત્યારે વનવિભાગ દીપડા પકડવા શા માટે નિંદ્રાધીન જોવા મળી રહ્યુ છે તેવો...

વિસાવદરમાં દિપડાના હુમલા વધતા હર્ષદ રિબડીયાએ વન વિભાગના અધિકારીઓને ઝાટકી નાખ્યા

Mayur
ગીર આસપાસના વિસ્તારમાં દીપડાના હુમલાના બનાવો વધતા લોકોમાં રોષ વ્યાપો છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આ અંગે વન વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો છે. તેમણે રોજ-બરોજ...

જૂનાગઢ : દિપડો બાળકને ઉઠાવવા આવ્યો હતો પણ થયું એવું કે દિપડાએ ઉભી પૂંછડીયે ભાગવાનો વારો આવ્યો

Mayur
જૂનાગઢના વિસાવદરના પ્રેમપરા ગમે દિપડાની દહેશત જોવા મળી રહી છે. જોકે દીપડાએ જે બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો તે બાળકે ગજબની હિંમત બતાવી હતી.અને આથી...

ઢોર ચરવા જેવી નાની બાબતે ખેડૂતે મહિલાના પેટમાં રહેલ બાળકને લાકડી ફટકારી મારી નાખ્યું

Mayur
વિસાવદરના પ્રેમપરા ગામે ખેડૂતે સગર્ભા મહિલાના પેટના ભાગે લાકડી મારતા ગર્ભમાં રહેલા શિશુનું મોત થયુ છે. અને ઢોર ચરવા જેવી બાબતે ખેડૂતે આઠ મહિનાનો ગર્ભ...

વિસાવદરના મોણીયા ગામમાં ત્રણ દિપડા કેનાલની પાઈપમાં ફસાયા

Mansi Patel
વિસાવદરના મોણીયા ગામની સીમમાં કેનાલના પાઇપ માં એક દીપડી અને તેના બે મોટા બચ્ચા સાથે ફસાઈ ગયા હોવાની જાણ વાડીમાલિકે કરતા વન વિભાગનો સ્ટાફ ઘટના...

ફોરેસ્ટ વિભાગનું અદભૂત પીંજરૂ : દિપડાને પકડવા બકરાને પીંજરામાં પુર્યો, દિપડો બકરો લઈ રફૂચક્કર

Mayur
વિસાવદરના કાકચીયાળામાં દીપડા એ મહિલાને ફાડી ખાધાની ઘટના બાદ ગત મોડી રાત્રીના વધુ એકવાર દીપડો મૃતક મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. પરંતુ કોઈ વ્યક્તિ ઓસરીમાં...

ઉંઘતી મહિલાને દીપડો 15થી 20 ફૂટ ઢસડી ગયો અને ફાડી ખાધી

Arohi
વિસાવદરના કાકચીયાળામાં મહીલાને દિપડાએ ફાડી ખાધી છે. મૃતક મહિલા રાતના સમયે પોતાના ઘરે એકલા સુતા હતા તે સમયે મકાનની વંડી ટપી ને  દીપડો ઘરમાં ઘુસી...

વિસાવદરમાં 26 હજાર બોરી તુવેરનું રિચેકીંગ, 291માં નબળી ગુણવત્તા

Dharika Jansari
કેશોદમાં તુવેર કૌભાંડ બાદ વિસાવદરમાં પણ ૨૬ હજાર તુવેરની બોરીનું રિચેકિંગ કરવામાં આવ્યું હતું. બે સપ્તાહ કરતા વધુ સમય સુધી રિચેકીંગ થયું હતું. જેમાંથી ૨૯૧...

રાજ્યનાં આ ગામમાં માતાની બેદરકારીએ લીધો 2 વર્ષના બાળકનો ભોગ

Nilesh Jethva
વિસાવદરના મોટી મોણપરી ગામે બે વર્ષના બાળકનું કૂવામાં ડૂબી જતાં મોત થયું છે. કૂવાની બાજુમાં જ મૃતક બાળકની માતા કપડા ધોઇ રહી હતી. ત્યારે માતાનું...

કેશોદ બાદ રાજ્યના આ શહેરમાં સામે આવી નબળી ગુણવત્તાવાળી તુવેર

Nilesh Jethva
જૂનાગઢના વિસાવદર યાર્ડમાં શંકાસ્પદ તુવેરની તપાસમાં નબળી ગુણવત્તાવાળી તુવેર હોવાનું સામે આવ્યું છે. ગ્રેડરોએ કરેલી તપાસમાં આ ખુલાસો થયો છે. ખેડૂતનું સેમ્પલીંગ થાય તે રીતે...

પહેલા મગફળીકૌભાંડ હવે તુવેરકૌભાંડ, જૂનાગઢ જિલ્લામાં બે જગ્યાએ કૌભાંડની આશંકા…

pratik shah
રાજ્યમાં ટેકાનાં મગફળી ખરીદવાનાં કૌંભાડની શાહી હજી સુકાઈ નથી. ત્યારે કેશોદમાં તુવેરકાંડ થતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે રાજ્યમાં વિસાવદરમાં પણ આ કાંડ...

વિસાવદરમાં ઉંઘી રહેલા પ્રભાબેન પર દિપડો ત્રાટક્યો અને માથુ ફાડી નાખ્યું

Mayur
વિસાવદરના હસનાપુર ગામમાં અંબાળા ગામની સીમમાં પ્રભાબેન ચૌહાણ નામના વૃધ્ધા ગામના છેવાડે પોતાના રહેણાંક મકાનમાં સૂતા હતા ત્યારે વંડી ટપી આવેલા ખૂંખાર દીપડાએ પ્રભાબેન પર...

જૂનાગઢ વિસાવદરના શાકમાર્કેટમાં દુકાનનું બાધકામ અટકાવવા વેપારીઓનું આંદોલન, જાણો કારણ

Shyam Maru
જુનાગઢ વિસાવદરના શાકમાર્કેટમાં બનતી દુકાનોનું બાંધકામ અટકાવવા વેપારીઓએ આંદોલન શરૂ કર્યું હતું. વેપારીઓએ પાર્કિંગની જગ્યામાં નગરપાલિકાના સત્તાધિશો ગેરકાયદે દુકાનો બનાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. વિરોધ...

વિસાવદરનામાં માતા-પુત્રીએ ઝેરી દવા પીને આપઘાતનો કર્યો પ્રયાસ, પંથકમાં બીજો કિસ્સો

Shyam Maru
વિસાવદરના સરસઇ ગામે માતાપુત્રીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ખેત મજૂરી કરતા માતાપુત્રીએને હાલમાં વિસાવદર બાદ જૂનાગઢની સિવિલમાં ખસેડાયા છે. હાલમાં માતાપુત્રીની હાલત...

વિસાવદરઃ પિયાવામાં સામૂહિક આપઘાતની ઘટનામાં સાવલિયા પરિવાર માટે વધુ એક દુઃખની ઘડી

Shyam Maru
જૂનાગઢના વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાત કરનારા સાવલિયા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સામૂહિક આપઘાતમાં પરીણિતાનું મોત થયું છે. તો 4 વર્ષના બાળકનું પણ...

વિસાવદરમાં ભાજપે કોંગ્રેસને આપ્યો વધુ એક આંચકો, પ્રમુખને માત્ર શો પીસ બનાવી દીધા

Karan
જૂનાગઢના વિસાવદર એપીએમસીમાં ભાજપે કોંગ્રેસને વધુ એક આંચકો આપ્યો છે. કોંગ્રેસ શાસિત તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પાસેથી સત્તા આંચકી લેવામાં આવી છે. જે યાર્ડમાં...

જૂનાગઢના વિસાવદર માર્કેટિંગ યાર્ડના બારદાનો સળગ્યા, ત્યારે આગ લાગી કે લગાવી?

Shyam Maru
જૂનાગઢના વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરવાની મગફળીના બારદાનમાં આગ લાગી. બારદાનના વિટલાને લોખંડની કટર વડે તોડવામાં આવતા બારદાન સળગી ગયા હતા. 4 હજાર...

વિસાવદરમાં મગફળી અને ચણાની ખરીદીમાં ભ્રષ્ટ્રાચાર, જાણો કોણે લગાવ્યા આક્ષેપ

Shyam Maru
એક તરફ ભાજપ કિશન મોરચાના પ્રમુખ અને બીજી તરફ ભાજપના જિલ્લા પ્રમુખ અને યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન તેમજ નગરપાલિકાના સભ્ય વચ્ચે આંતરિક મતભેદ વકરતો જાય...

વિસાવદરના રાજપરા ગામની સીમમાં 30 શખ્સોએ એક પરિવારને વિખી નાખ્યો

Shyam Maru
જૂનાગઢ જિલ્લાના વિસાવદરના રાજપરા ગામની સીમમાં 30 જેટલા શખ્સોએ આતંક મચાવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કેટલાક શખ્સો સીમમાં આવેલા એક મકાનમાં ઘુસી આવ્યા હતા....

રઘવાયો થયેલો સિંહ માલધારીની પાછળ દોડ્યો અને…

Mayur
સાસણ ગીરથી વિસાવદર તરફના જંગલના રસ્તા પર એક સિંહ રઘવાયો બનતા વનવિભાગે રસ્તો બંધ કરવો પડ્યો છે. વિસાવદર તરફના જંગલા રસ્તે એક સિંહ-સિંહણે ધામા નાખ્યા...

વિસાવદરના રહેણાંક વિસ્તારમાંથી છેલ્લા આઠ દિવસમાં મગરના ચાર બચ્ચા પકડાયા

Hetal
વિસાવદર શહેરના રહેણાંક વિસ્તારમાંથી છેલ્લા આઠ દિવસમાં મગરના ચાર બચ્ચા પકડાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. વિસાવદરથી જૂનાગઢ રોડ પર નોબલ...
Do NOT follow this link or you will be banned from the site!