અમેરિકા અને કેનેડાની ફ્લાઈટ માટે ઉઘાડી લૂંટ : સ્ટુડન્ટ વિઝા પર જનારા છાત્રો ફસાયા, કોરોનાનો ફાયદો ઉઠાવી રહી છે એરલાઈન
કોરોનાની મહામારી વચ્ચે ધીમેધીમે અમેરિકા અને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા સ્પેશિયલ ફ્લાઇટમાં ફટાફટ બુકીંગ થઇ...