GSTV

Tag : Virpur

ખેડૂતો થશે પાયમાલ/ વરસાદ ખેંચાતા કપાસ-મગફળી જેવા પાકો નિષ્ફળ જવાની દહેશત, આ પંથકને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ

Bansari
યાત્રાધામ વીરપુરના ખેડૂતોએ વાવણી બાદ વરસાદનો એક છાંટો ન પડતા તંત્ર પાસે સહાયની માંગ કરી હતી.ખેડૂતોએ વીરપુર પંથકને અછતગ્રસ્ત જાહેર કરી સહાય આપવા માંગ કરી...

વિરપુરમાં ઘરેઘરે બંધાયા તોરણ: સમર્થ સંત જલારામબાપાની 221મી જન્મજયંતિ ઉજવાઈ

pratik shah
સૌરાષ્ટ્રના સમરથ સંત પૂજ્ય જલારામબાપાની ૨૨૧મી જન્મ જયંતી નિમિતે વિરપુરમાં ઘેર ઘેર રંગોળીઓ કરવામાં આવી. સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૧મી...

વીરપુરમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોનો પાક ધોવાયો, ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ

Mansi Patel
રાજકોટના વીરપુરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. સતત વરસાદી માહોલથી ખેડૂતોનો પાક ધોવાઇ ગયો છે.ભારે વરસાદને પગલે થોરાણા ડેમ વિસ્તારના ચેકડેમો તેમજ ડેમના પારો તૂટી જતા...

શ્રાવણમાં વીરપુરના ખેડૂતોની આંખોમાં અષાઢી અશ્રુ, પ્રભુ ચરણે ધરવાના પુષ્પો ઉકરડે ફેંકવા થયા મજબૂર

pratik shah
વીરપુર જલારામ પાસે આવેલ સરીયામતી નદીના કાંઠે ફૂલોની ખેતી કરતા ખેડૂતોને શિવજીના શ્રાવણ માસમાં પણ મંદિરો  બંધ રહેવાની સ્થિતિમાં તેમજ જલારામ મંદિર, ખોડલધામ મંદિર બંધ...

વીરપુર ખાતેના જલારામ મંદિરના મંગલ દ્વાર ખુલ્લા, આ નિયમો કરવું પડશે પાલન તો જ થશે દર્શન

GSTV Web News Desk
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતેના જલારામ મંદિરના મંગલ દ્વાર ખુલ્લા મુકાયા હતા. સોશ્યલ ડિસ્ટન્સના સરકારી નિયમોને આધીન આજથી શ્રદ્ધાળુઓ માટે મંદિરના દ્વારા ખુલ્લા મુકાયા હતા. સૌ...

વીરપુરમાં ધોરણ 10ની ઉત્તરવહીના ગંભીર કિસ્સામાં તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

Mayur
વીરપુર નજીક હાઇવે પર ધો.10ની ઉત્તરવહીની મળી આવવાના ગંભીર કિસ્સામાં અમદાવાદ ક્રાઇમબ્રાંચને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે જે બસમાં પેપર હતા એ બસની પોલીસ દ્વારા...

વીરપુર બાદ ગોંડલમાં પણ શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, ગુજરાતના ભાવિ સાથે ચેડાં

Mayur
વીરપુર બાદ ગોંડલમાં પણ શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો. ધોરણ 10 અને 12ની ઉત્તરવહી ત્રણ થેલાં મળતાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે...

વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા : વીરપુર નેશનલ હાઈવે પર ઉત્તરવહી રઝળતી મળી

Mayur
એસએસસી બોર્ડની પરીક્ષાના પેપર વીરપુર નેશનલ હાઈવે પર રળઝળતી હાલતે મળી આવતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ચાલુ વર્ષે વિરપુરમાં પેપર ચેકીંગનું મધ્યસ્થ કેન્દ્ર...

આ ગામમાં નવ દિવસ સુધી એક પણ ઘરમાં નહિ બને રસોઈ, આ છે કારણ

GSTV Web News Desk
જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોના સૂત્રને સાર્થક કરનાર જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતના બસો વર્ષ પૂર્ણ થયા છે. જેથી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં કરવામાં આવી રહી...

ખરેખર હદ વટાવી : 2 સગીરાઓને નરાધમ બાપ અને કાકાએ જ પીંખી નાખી, હવે કોનો ભરોસો કરવો

Mayur
હૈદ્રાબાદની ડોકટર યુવતી દિશા પર દુષ્કર્મ ગુજારનાર ચાર નરાધમોનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું. દિલ્હીની નિર્ભયા પર દુષ્કર્મ કરનાર ચાર હેવાનોને ગમે ત્યારે ફાંસી...

જય જલારામ : ભૂખ્યાઓને ભોજન મળી રહે તેવા વીરપૂરના અન્નક્ષેત્રને આજે થયા 200 વર્ષ

Mayur
જેતપુરના વીરપુરમાં આજે મોરારીબાપુ દ્વારા તિરંગો લહેરાવામાં આવ્યો. વીરપુરના જલારામ ગામે પૂજ્ય જલારામબાપાએ વીસ વર્ષની ઉમંરે ભૂખ્યાઓને ભોજન મળે તે અર્થે અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું....

VIDEO : એવી તે કઈ ખેતી કરે છે આ ખેડૂત કે 10 વીઘામાંથી લઈ લે છે 12 લાખ રૂપિયાની આવક

Mayur
જંગલ વિસ્તારમાં વિના માવજતે ઉગી નીકળતા સીતાફળ એ ઓછા પાણીએ સારી આવક અપાવતો બાગાયતી પાક છે. ચાલુ વર્ષે પરંપરાગત રૂટિન પાકમાં ખેડૂતોને પડેલી મુશ્કેલીઓ જોતાં...

વિરપુરમાં હજારો ભાવિકો, પૂ. જલારામ બાપાનાં સમાધી સ્થળે આજે પૂજા-અર્ચના

Arohi
દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ સૂત્રને આત્મસાત કરનાર વિશ્વ પ્રસિદ્ધ પૂજ્ય જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતિની ઉજવણી માટે દેશ વિદેશમાંથી ભાવિકો વીરપુરધામ...

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરમાં ચાલતા સદાવ્રતના 200 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરાશે

GSTV Web News Desk
કારતક સુદ સાતમે પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતિ ધામધૂમપૂર્વક યોજાશે. આગામી રવિવારના રોજ આવતી 220મી જન્મજયંતિએ જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતની બસોમી વર્ષગાંઠ પણ છે. જેથી...

વીરપુરમાં જલારામ બાપાની 220મી જન્મ જયંતીની ઉજવણી કરાશે

Mansi Patel
વીરપુરમાં જલારામ બાપાની 220મી જન્મ જયંતની ઉજવણી કરવામાં આવશે..આગામી રવિવારને કારતક સુદ સાતમના રોજ ૨૨૦મી જન્મ જયંતિ ઉજવવા માટે અત્યારથી જ વિરપુરમાં ભાવિકોમાં જબરો ઉત્સાહ...

વીરપુર : પોલીસ સ્ટેશનની દિવાલને અડીને આવેલી ઓફીસમાં થઈ ચોરી, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

GSTV Web News Desk
વીરપુરમાં બીએસએનએલ ટેલીફોન એક્સચેન્જમાંથી ટેલીફોન તેમજ ઇન્ટરનેટના કેબલ ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. બીએસએનએલ ટેલીફોન એક્સચેન્જની દિવાલ પોલીસ સ્ટેશનની દિવાલને અડીને છે. આટલા...

વીરપુરમાં બે લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી જર્જરીત અવસ્થામાં, તંત્રના આંખ આડા કાન

GSTV Web News Desk
યાત્રાધામ વીરપુરના જલારામ નગર વિસ્તારમાં પાણીની ટાંકી હાલત જર્જરિત થઇ ગઇ છે. 2 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકીમાં લીકેજ છે. ગામના સરપંચે તાલુકા વિકાસ...

વીરપુરમાં આવતીકાલે દિવાળીઃ જલારામ બાપાની 219મી જન્મજયંતિએ છે આવો માહોલ

Karan
સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં આવતીકાલે સંત શીરોમણી જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિ ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવાશે. જલારામ બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકોનો સંઘ સુરતથી પગપાળા વીરપુર...

જલારામ ધામ ખાતે વીરપુર પત્રકાર મીડિયા સંઘ દ્વારા શરદ પુનમ નિમિતે ત્રણ દિવસના રાસોત્સવનું આયોજન

Yugal Shrivastava
વીરપુર જલારામ ધામ ખાતે વીરપુર પત્રકાર મીડિયા સંઘ દ્વારા શરદ પુનમ નિમિતે ત્રણ દિવસના રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ ધામ ખાતે અગાઉ કયારેય...

રજા ન હોવા છતાં વીરપુર મામલતદાર કચેરી રહેશે 2 દિવસ બંધ, કર્મચારીઓ ફફડી ગયા

Karan
મહીસાગર વીરપુર મામલતદાર કચેરીને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કચેરી બંધ રાખવાનું કારણ વીરપુર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓના સ્વાઇન ફલુના...

વીરપુરમાં મૌસમનો પ્રથમ વાવણી લાયક વરસાદ ખેડૂતો ખુશખુશાલ

Mayur
જેતપુરના વીરપુર જલારામ ગામે આજે સવારે મૌસમનો પ્રથમ વરસાદ ધીમી ધારે શરૂ થયો હતો. થોડો વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં જલારામ બાપાના ગામમાં આનંદની...

વીરપુરમાં છઠ્ઠા શાહી સમૂહલગ્ન યોજવામાં આવ્યા : હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

Mayur
વીરપુરમાં છઠ્ઠા શાહી સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં 24 ગરીબ પરીવારની દીકરીઓના શાહી રીતે લગ્ન કરવામાં આવ્યા હતા. જાનૈયા માટે સૌરાષ્ટ્રની પ્રખ્યાત ઠંડી ગરમ ખાણીપીણીની...

રાજકોટના વિરપુરમાં જનજાગૃતિના આયોજનો સામે યોજાયા સમુહલગ્ન

Karan
રાજકોટના વીરપુર જલારામ ધામમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયા હતા. પોલિયો નાબૂદ અભિયાન અંતર્ગત વર અને કન્યાપક્ષના એકથી પાંચ વર્ષના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. સાથે...

અનોખું ગામ : સાબરકાંઠામાં અહીં કાશ્મીરથી કન્યાકુમારીના તમામ લોકો સામેલ થાય છે ધ્વજવંદનમાં

Yugal Shrivastava
વિવિધતામાં એકતા એ ભારતની અનોખી વિશેષતા છે. ત્યારે આજ વિશેષતાને ઉજાગર કરતુ એક ગામ છે સાબરકાંઠા જીલ્લામાં. જ્યાં કાશ્મીરથી માંડીને કન્યાકુમારીનાં લોકો એક જ સ્થળે...

જામનગર નજીક હાપા પાસે આવેલા જલારામ મંદિરમાં 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ યોજાયો

Yugal Shrivastava
વર્ષ 1820ની 17 જાન્યુઆરીએ વીરપુરના સંત જલારામ બાપાએ સદાવ્રતની શરૂઆત કરી હતી ત્યારે જામનગર નજીક હાપા પાસે આવેલા જલારામ મંદિરમાં રોટલાનો અનોખો અન્નકૂટ યોજવામા આવ્યો....

વિરપુરમાં પાણી મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ, સૂત્રોચ્ચાર કરાયા

Yugal Shrivastava
વિરુપુર ગામે સતત બીજા દિવસે પણ મહિલાઓએ પાણી મુદ્દે હલ્લાબોલ કર્યો હતો. મહિલાઓએ ગામમાં રેલી કાઢી હતી. મહિલાઓએ નર્મદાનું પાણી આપો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતાં....
Do NOT follow this link or you will be banned from the site!