Archive

Tag: Virat Kohli

ICC વન ડે રેન્કિંગ :કોહલી-બુમરાહની બાદશાહત યથાવત, આ ખેલાડીઓને પણ થયો ફાયદો

આઇસીસી વર્લ્ડકપને આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે, ત્યારે ભારતીય કેપ્ટન કોહલીએ આઇસીસી વન ડે બેટ્સમેનોના રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે વન ડે બોલરોમાં જસપ્રીત બુમરાહે પણ ટોચનું સ્થાન ટકાવી રાખ્યું છે. ભારત માટે ગૌરવની બાબત એ…

જરૂરી નથી કે ટૉપ ક્રમના બેટ્સમેન મોટા શૉટ રમી શકે

ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ શનિવારે કહ્યું કે આ ખોટી ધારણા છે કે ટૉપ ક્રમે ફક્ત મોટા શૉટ રમનારા બેટ્સમેન જ સફળ થાય છે, જ્યારે સ્કોરબોર્ડને ચલાવવા માટે ખેલાડીઓની પાસે પોતાની પદ્ધતિ હોય છે. રહાણે એક વર્ષથી વધુ…

IPL દરમિયાન ભૂલથી ના કરશો આ કામ, કોહલીએ ખેલાડીઓને આપી ચેતવણી

‘વર્લ્ડ કપ ચાર વર્ષમાં એક વખત થાય છે અને આપણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દર વર્ષે રમીએ છીએ.’ વિશ્વ કપમાં જતા નક્કી ખેલાડીઓને કેપ્ટન વિરાટ કોહલીનો સ્પષ્ટ સંદેશ છે. તેઓ આઈપીએલ દરમ્યાન ઘણાં એવા ખેલાડીઓને ઈજા થશે તેવુ ચલાવશે નહી,…

ધોની વગર ખરેખર ‘અધૂરો’ છે કોહલી? ભારતની શરમજનક હાર બાદ ઉઠ્યા સવાલ

વર્લ્ડ કપની તૈયારીઓને લઇને ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં બુધવારે થયેલી અંતિમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ફક્ત ટીમ ઇન્ડિયાને જ નથી હરાવી પરંતુ સીરીઝ 3-2થી પોતાના નામે પણ કરી છે. તેની પહેલા ટી-20 સીરીઝમાં પણ નિરાશા હાથે લાગી હતી….

વિશ્વનાં ટોપ-100 ફેમસ ખેલાડીઓનું લિસ્ટ જાહેર થયું, ભારતમાંથી કોહલીએ દબદબો યથાવત રાખ્યો, પણ પહેલા નંબરે…..

રમત હોય કે જીવન હોય બધેમાં ફેમસ કોણ છે અને કોણ નહીં આ વસ્તુ જાણવાનો શોખ આજરાલ લોકોને વધુ પડતો હોય છે. તો દર વર્ષે એક રમત જગતની વેબસાઈટ આવા 100 ટોપ ફેમસ ખેલાડીઓની યાદી બહાર પાડે છે. એ જ…

ઓસ્ટ્રેલિયાએ 35 રનોથી ભારતને હરાવ્યું, શ્રેણી 3-2થી જીતી

ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાન પર 5મી અને અંતિમ વન-ડેમાં 35 રનોથી હરાવ્યું. મહેમાન ટીમે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 50 ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને 272 રનનો સ્કોર ઉભો કર્યો. જવાબમાં ભારતીય ટીમ નિરંતર સમયે વિકેટ ગુમાવતી રહી…

બોટીંગ દરમિયાન અનુષ્કા શર્માએ વિરાટ કોહલીનાં ગાલ ખેંચ્યા, પછી શું થયું? VIDEO વાયરલ

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સાથેની વન-ડે સિરીઝમાં રમી રહ્યા છે. તેમની પત્ની અનુષ્કા શર્મા પોતાનાં કામકાજમાં વ્યસ્ત છે. ઘણાં સમયથી બન્ને એક સાથે જોવા મળ્યા નથી. વર્લ્ડકપ આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે કેપ્ટન કોહલી ટીમ ઇન્ડિયા સાથે જીતવા…

પીએમ મોદીએ કોહલી-ધોનીને કરી આ વિનંતી, લોકસભા ચૂંટણી પહેલાં કરવું પડશે આ કામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી પહેલાં મતદાતાઓને મતદાનમાં ભાગ લેવાનો આગ્રહ કરી રહ્યાં છે. સાથે જ તેમણે ટ્વિટ કરીને વિભિન્ન ક્ષેત્રોની જાણીતી હસ્તિઓને લોકોને મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ પણ કરી છે. Dear @msdhoni, @imVkohli and @ImRo45, You are…

ગુજરાતની વિકલાંગ ક્રિકેટ ટીમે દિલ્હી અને મધ્યપ્રદેશને જે રીતે ધૂળ ચટાવી એ કોહલીનાં પરર્ફોમન્સ કરતા ઓછું નથી

ક્રિકેટ વિકલાંગો પણ રમે જ છે. જેમ ભારતની સામાન્ય ક્રિકેટ પોતાનું નામ કરી રહી છે એવી જ રીતે દિવ્યાંગની ગુજરાતની ટીમ પણ આખા દેશમાં ઘણા વર્ષોથી ધૂમ મચાવી રહી છે. એ જ રીતે આ વર્ષે પણ ભીમા ભાઈની કેપ્ટનશીપમાં રમેલી…

વિરાટ ટીમ ઇન્ડિયાનો અડધો જ કેપ્ટન, મહેન્દ્ર સિંહ ધોની વિના પાંગળો છે કોહલી

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2019ની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્રે ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે સીરીઝ વચ્ચે કેટલાંક પૂર્વ દિગ્ગજોએ વિરાટની કેપ્ટન્સી અંગે ચર્ચાઓ શરૂ કરી દીધી છે. તેવામાં પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીએ મહેન્દ્ર સિંહ ધોનીને સિમિત ઓવરોમાં ટીમ ઇન્ડિયાનો ‘અડધો…

INDvAUS: DRSથી નારાજ થયો કોહલી, ગ્રાઉન્ડ પર જ આવું બોલી ગયો

મોહાલીમાં રમાયેલી 5 વન ડે સીરીઝની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું. મેન ઑફ ધ મેચ રહેલા ટર્નરે 43 બોલમાં 84 રનોની જોરદાર ઈનિંગ્સ રમીને ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ…

Viral: બુમરાહે છેલ્લા બોલ પર ફટકારી સિક્સર, જોવા જેવું છે કોહલીનું રિએક્શન

જસપ્રીત બુમરાહના મારક યોર્કર ટીમ ઇન્ડિયા માટે મોટુ હથિયાર સાબિત થાય છે પરંતુ આ ફાસ્ટ બોલર જરૂર પડ્યે સિક્સર પણ ફટકારી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે મોહાલી વન ડેમાં ઇનિંગના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ફક્ત ફેન્સનું જ મન મોહી નથી…

INDvAUS: ઋષભ પંત સૌથી મોટો ‘વિલન’, ટર્નરને આપેલા ‘જીવતદાન’ની ભારતે ચૂકવી ભારે કિંમત

મોહાલી વન ડેમાં એશ્ટન ટર્નરે ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું. 43 બોલમાં અણનમ 84 રનોની ધુંઆધાર ઇનિંગના કારણે આ બેટ્સમેન ઓસ્ટ્રેલિયન હીરો બનીને ઉભરી આવ્યો. કાંગારૂ ટીમે 47.5 ઓવરોમાં 359/6 રન બનાવીને વન ડેના પાંચમાં સૌતી મોટા ટાર્ગેટને હાંસેલ…

INDvAUS: મોહાલીમાં આવતીકાલે ચોથી વન-ડે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા

ટીમ ઇન્ડિયાએ પાંચ વનડે સીરીઝની રાંચીમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ઑસ્ટ્રેલિયા સામે 32 રને કારમા પરાજયનો સામનો કરવો હતો. તે બાદ વિરાટ બ્રિગેડની નજર હવે સીરીઝ જીતવા પર છે. જણાવી દઇએ કે રાંચીમાં વિરાટ સેના સામે  3-0થી સીરીઝ જીતવાની…

કોહલીએ તોડ્યો ડિવિલિયર્સનો રેકોર્ડ, 41મી સદી અને કેપ્ટન તરીકે ફાસ્ટેસ્ટ 4000 રન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જબરજસ્ત ફોર્મ જારી રાખતાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની સતત બીજી મેચમાં સદી ફટકારતાં કારકિર્દીની ૪૧મી વન ડે સદી નોંધાવી હતી. કોહલીએ આ દરમિયાન જ કેપ્ટન તરીકે ૪,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરતાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. કોહલીએ…

INDvAUS : આર્મી કેપ સાથે ઉતરી ટીમ ઇન્ડિયા, પુલવામા શહીદોના પરિવારને આપશે મેચ ફીસ

મહેન્દ્ર સિંહ ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચી પર જ્યારે આજે ટીમ ઇન્ડિયા ઉતરી તો નજારો કંઇક અલગ જ હતો. આવો નજારો ક્રિકેટના મેદાન પર ભાગ્યે જ જોવા મળે. હકીકતમાં ટૉસ પહેલાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મહેન્દ્ર સિંહ ધોનીએ આર્મી કેપ આપી. ટૉસ…

Video: મહિલાઓ અંગે આવી છે વિરાટ કોહલીની વિચારધારા, જાણશો તો આંખો છલકાઇ આવશે

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વન ડે મેચ પહેલા વુમેન્સ ડે માટે એક સ્પેશિયલ મેસેજ આપ્યો છે. કોહલીનો સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. કોહલીનો આ વિડીયો તેની લેડી ફેન્સ વચ્ચે તેનું કદ વધુ ઉંચુ…

સચિનના આ રેકોર્ડ તોડવા તો કોહલીએ પણ બે જન્મ લેવા પડશે

આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં રોજ નવા રેકોર્ડ બને છે, રોજ નવા રેકોર્ડ તુટે છે. પણ કેટલાક ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ અજરાઅમર હોય છે. તેને તોડવું મુશ્કેલ છે. ક્રિકેટ બદલી રહ્યું છે. આ કારણે જ લોકો ટેસ્ટ કરતા વનડે અને વનડે કરતા…

આ ત્રણ ખેલાડી પણ મળીને આપી રહ્યાં નથી ‘કોહલી’ને વિરાટ ટક્કર

ઓસ્ટ્રેલિયાની સામે નાગપુર વન-ડેમાં કારકિર્દીની 40મી સદી ફટકાર્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ખૂબ ચર્ચામાં છે. એક તરફ તેમની તુલના ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે થાય છે, તો બીજી તરફ વર્તમાનમાં પોત-પોતાની ટીમોના સ્ટાર કેન વિલિયમસન, જો રૂટ અને…

ઓસ્ટ્રેલિયા સામે જીત સાથે ધોનીને ‘વિરાટ’ ગિફ્ટ આપશે ટીમ ઈન્ડિયા

ટી-20 સીરીઝ ગુમાવ્યા બાદ પલટવાર કરતા ભારતીય ટીમે પાંચ વન-ડે મેચોની સીરીઝની પ્રારંભિક બંને મેચો જીતીને ટીમનું પરાક્રમ બતાવ્યું છે. જ્યારે ટીમ ઈન્ડિયા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંઘ ધોનીના હોમટાઉન રાંચીમાં યોજાનારી મેચને જીતીને શ્રેણીમાં 3-0ની આગળ રહેવાના પ્રયત્ન કરશે. શક્યતા…

વિશ્વ કપ ટીમમાં ધોનીનું હોવુ મહત્વપૂર્ણ, 5મા ક્રમે કરે બેટિંગ: રૈના

ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ કહ્યું કે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફિનિશર છે અને વિશ્વ કપમાં ભારતના મધ્યક્રમમાં તેમનુ હોવુ ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમનારા…

કોહલીની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ, પોન્ટિંગ-સ્મિથને પાછળ છોડી આ મામલે બન્યો ‘કિંગ’

નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની વન ડે સીરીઝની બીજી મેચ ચાલી રહરી છે. તેવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 22 રન બનાવતાં જ એક સિદ્ધી પોતાના નામે કરી છે. તેણે કેપ્ટન તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટ (ટેસ્ટ, વનડે, ટી-20)માં 159…

INDvAUS: ટીમ ઇન્ડિયાનો ‘વિરાટ’ રેકોર્ડ, વનડેમાં હાંસેલ કરી 500મી જીત

કેપ્ટન Virat Kohliના શતકીય પ્રહાર (116 રન) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે Team Indiaએ નાગપુરમાં ઇતિહાસ રચી દીધો છે. 251 રનના ટાર્ગેટનો પીછો કરતાં કાંગારૂઓ ટીમ અંતિમ ઓવરમાં જીતવા માટે 11 રન  ન બનાવી શકી. નિર્ણાયક ઓવર નાંખનાર વિજય શંકરે…

માહી એટલે માહી: વિરાટને એક સલાહ આપી જે જીતનું કારણ બની, નહીંતર કોહલી આ ભૂલ કરવાનો હતો

નાગપુર વન-ડેમાં માત્ર 250 રન થયાં હોવા છતાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી નાખી. ભારતે 8 રન સાથે આકર્ષક જીત મેળવી. આ વિજયમાં ટીમ ઇન્ડિયાની જીતમાં બોલરોની મહત્વપૂર્ણ ભૂમિકા હતી કે જેમણે ઓસ્ટ્રેલિયાને માત્ર 242 રન જ બનાવવા દીધા. એમાં કોહલી…

વન ડેના બ્રેડમેન કોહલીએ ફટકારી 40મી સદી, ‘ક્રિકેટના ભગવાન’ને પણ છોડ્યા પાછળ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જ્યારે ફુલ ફોર્મમાં હોય છે ત્યારે કોઇને કોઇ રેકોર્ડ પોતાના નામે કરી જ લે છે. મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાયેલી બીજી વનડે મેચમાં તેણે પોતાની 40મી વન ડે ઇન્ટરનેશનલ સદી ફટકારી છે. આ સાથે જ…

વિરાટ-અનુષ્કાએ લગ્ન કરવા માટે ચલાવ્યું હતું આટલુ મોટુ જુઠ્ઠાણુ, એક વર્ષ બાદ સામે આવી હકીકત

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યે અનુષ્કા શર્માને 10 વર્ષ પૂરા થઇ ચુક્યાં છે. અનુષ્કાએ ફિલ્મ ‘રબને બના દી જોડી’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. આ ઉપરાંત અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ડિસેમ્બર 2017માં ઇટલીમાં સિક્રેટ વેડિંગ કર્યા હતા….

ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને 8 રનથી હરાવ્યું, શ્રેણીમાં 2-0થી આગળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચોની વન-ડે શ્રેણીની બીજી વન-ડે વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતે રોમાંચક મુકાબલામાં 8 રનથી શાનદાર જીત પ્રાપ્ત કરીને સીરીઝમાં 2-0થી વિજય પ્રાપ્ત કર્યો છે. કાંગારૂઓએ ટૉસ જીતીને ભારતને પ્રથમ બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું…

ફક્ત 22 રન અને કોહલીના નામે થઇ જશે આ અનોખો વર્લ્ડ રેકોર્ડ,પોન્ટિંગ-સ્મિથ જેવા દિગ્ગજોને છોડશે પાછળ

ટીમ ઇન્ડિયાટીમ ઇન્ડિયાત્યાં બીજી વન ડેની વાત કરીએ તો બીજી વન ડેમાં પણ ભારતીય ટીમની સ્થિતી મજબીત છે. કેપ્ટન કોહલીની વાત કરીએ તો નાગપુરમા રમાનાર બીજી મેચમાં વિરાટ કોહલી પાસે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. કોહલીએ કેપ્ટન…

સિરાજનો ખુલાસો, યુવા ખેલાડીઓ સાથે આ રીતે વર્તન કરે છે ધોની અને કોહલી

ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી રહેલા 24 વર્ષિય યુવા ખેલાડી મોહમ્મદ સિરાજે ટ્રેનિંગ સેશન દરમ્યાન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી દ્વારા યુવા ખેલાડીઓ સાથે થતા વર્તાવને લઇને ખુલાસો કર્યો છે. ફાસ્ટ બોલર સિરાજે પોતાના ટ્રેનિંગ સેશનને શેર કરીને કહ્યું…

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તોડ્યો સર વિવિયન રીચર્ડસનો વધુ એક રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સતત ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા છે. બેટિંગમાં તેમનું કોઈ ધની નથી, સાથે જ કેપ્ટનશિપમાં પણ કોહલી કિંગ સાબિત થઈ રહ્યાં છે. ટીમ ઈન્ડિયાએ શનિવારે ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ વન-ડે જીતી તો કોહલીએ કેપ્ટનશિપમાં વિવ…