Archive

Tag: Virat Kohali

ન્યુઝીલેન્ડમાં બે વન-ડે અને T-20માં નહીં હોય કોહલી, BCCIએ લીધો મોટો નિર્ણય

ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સીરીઝની છેલ્લી બે મેચ અને ત્રણ મેચની T-20 સીરીઝમાં આરામ અપાશે. કેપ્ટન કોહલીની ગેરહાજરીમાં “હિટમેન” રોહિત શર્મા ટીમનાં કેપ્ટન રહેશે. ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ પ્રવાસની શાનદાર શરૂઆત કરી છે.બુધવારે રમાયેલી પ્રથમ વન-ડે માં…

300 વનડે રમ્યા પછી પણ આજ સુધી કેપ્ટન નથી બન્યો આ બેસ્ટમેન, જાણો એવું તો શું હતું કારણ?

આ સમય પર જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવામાં આવે તો લગભગ દરેક ટીમમાં વધુ મેચ રમી ચુકેલા અનુભવી ખિલાડીઓ ક્યારેક ને ક્યારેક પોતાની ટીમમાં કેપ્ટન જરૂર બની ચુક્યા છે. આમ છતા ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટા દિગ્ગજમાંથી એક યુવરાજ સિંહને ક્યારેય…

VIDEO-કોહલીની બુલેટ ટ્રેન કરતા પણ ફાસ્ટ રનીંગ- એક, બે ત્રણ અને ચાર….

દુનિયામાં અત્યારે કોઇ ફિટ ક્રિકેટર છે તો તેનું નામ વિરાટ કોહલી છે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી. વિરાટ કોહલીની બેટીંગ સ્ટાઇલ અને તેની ફિટનેસના કારણે દુનિયાના દિગ્ગજ ક્રિકેટરોને તે આસાનીથી પાછળ છોડતો જઇ રહ્યો છે. અત્યારે તો ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે…

વિરાટને 10,000 રન પૂરા કરવા સાથે સાથે આ 8 રેકોર્ડ ફ્રીમાં મળ્યાં

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું ક્રીજ પર આવીને રેકોર્ડ્સ બનાવવો એ આદત જેવું થઈ ગયું છે. વેસ્ટિંડ્ઝ વિરુદ્ધ વાઇજૅગનાં મેદાન પર કોહલીએ બુધવારે એકવાર ફરીથી રેકોર્ડ્સ બનાવ્યો છે. ભારતીય કપ્તાને 129 બોલમાં 13 ચોક્કા અને ચાર છગ્ગા સાથે 157 રન…

IND-WIનો મેચ ભારત હાર્યું હોત તો કોહલીની ખૂશીમાં હંમેશા આ દાગ લાગ્યો હોત

ભારતીય-વેસ્ટ ઈન્ડિઝ આકર્ષક લડાઇ ટાઈ પર છે. છેલ્લે ઈન્ડિઝ બોલ પાંચ રનની જરૂર હતી જીતી, પરંતુ શાહી આશા ટાઇ દ્વારા અધૂરી રહી હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલીની આઉટ ઓફ અણનમ 157 રને 6 વિકેટ ગુમાવી અને 321 રન કર્યા. જવાબમાં,…

મેચ વચ્ચે યુવક ઘુસી ગયો મેદાનમાં, પહેલા વિરાટ સાથે લીધી સેલ્ફી અને પછી પપ્પી…?

સોશિયલ મીડિયા પર હાલ એક ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં એક યુવક મેદાનની અંદર પ્રવેશ કરી જાય છે. મેદાન પર વેસ્ટ ઇન્ડિઝનો દાવ છે અને 15 મી ઓવર ચાલી રહી છે. ભારતીય…

પાંચમી ટેસ્ટમાં વિરાટ કોહલીના નામે અવનવો રેકોર્ડ નોંધાયો, જે દરેક ક્રિકેટર માટે નિરાશા સમાન હોય છે

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પાંચમી ટેસ્ટની શરુઆત થઇ ગઇ છે. અગાઉની ટેસ્ટમેચોમાં ભારતનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. જેના કારણે ભારતીય ટીમ પાંચ ટેસ્ટમેચોની સિરીઝમાં પહેલાથી હારી ચૂકી છે. અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમ સ્વમાન માટે મેદાનમાં ઉતરશે. જોકે આ વચ્ચે…

વિરાટ કોહલી માટે આવ્યા સારા સમાચાર, વનડે બાદ ટેસ્ટમાં મેળવી આ સિદ્ધી

ઈંગ્લેન્ડમાં ત્રીજી ટેસ્ટમાં શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે વધુ એક ખુશીના સમાચાર છે. કેપ્ટન વિરાટ કોહલી વનડે બાદ હવે ટેસ્ટ રેન્કિંગમાં પણ દુનિયાનો પ્રથમ ક્રમાંકનો બેટ્સમેન બની ગયો છે. ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં 97 અને 103…

ઇંગ્લેન્ડના આ ક્રેકટરને ભારતના આ દિગ્ગજ ખેલાડી પાસેથી મળે છે પ્રેરણા

ભારત ઈંગ્લેંડ સીરિઝ શરુ થવાં ને ગણતરીનાં દીવસો જ બાકી રહ્યા છે. ત્યારે બન્ને બાજુથી નિવેદન પર નિવેદન આવી રહ્યાં છે. ઈન ફોર્મ બેટ્સમેન જોસ બટલર માને છે કે તે વિરાટ કોહલી જેવાં બેટ્સમેન પાસેથી પ્રેરણા લેવાં માંગે છે. બટલર…

ફોર્બ્સમાં સૌથી વધારે કમાણી કરનારા 100 ખેલાડીઓની યાદીમાં કોહલી 83માં ક્રમે, કોણ છે નંબર 1 ?

વર્તમાન ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના રનમશીન વિરાટ કોહલી કમાણીની દુનિયામાં પણ મોટી બ્રાન્ડ બનતી જાય છે, સૌથી વધુ કમાણી કરનાર 100 ખેલાડીઓની યાદીમાં કોહલી એકમાત્ર ભારતીય ખેલાડી છે, ફોર્બ્સ મેગેઝીને જાહેર કરેલી આ યાદીમાં કોહલી 83માં ક્રમે છે, ખાસ વાત એ…

વિરાટ કોહલીને આ ક્રિકેટરે આપી ધોબીપછાડ, પોપ્યુલારીટી અને સન્માનિત ક્રિકેટર તરીકે નંબર વન બન્યો

ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેન દ્વારા 12મેથી 25 મે સુધી ચાલેલા સર્વેમાં 4803 ફેન્સે ભાગ લીધો હતો. 10 શહેરોમાં આયોજીત કરવામાં આવેલી આ સ્પર્ધામાં ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. લાગતું હશે કે અત્યારે ક્રિકેટની દુનિયાનો બુલંદ સિતારો વિરાટ કોહલી નંબર વન હશે….

વિરાટ કોહલી ઇજા બાદ મેદાનમાં ઉતરવા તૈયાર, નેટ પ્રેક્ટિસમાં ખાસ્સો સમય પસાર કર્યો

ગઈ કાલે ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી એ મુંબઈનાં બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં જઈ પ્રેક્ટિસ કરી હતી. સાથે ટીમ ઈન્ડિયાના આસીસ્ટંન્ટ કોટ સંજય બાંગર પણ હાજર રહ્યા હતા. આઈ.પી.એલ. ની એક મેચ દરમિયાન બેંગલોર ટીમનાં કેપ્ટન કોહલીને ડોક પર ઈજા થઈ…