Archive

Tag: Viral video

Viral Video: ધોનીએ 6 ભાષાઓમાં પૂછ્યા હાલચાલ, વિચાર્યુ પણ નહી હોય જીવાએ આપ્યા એવા જવાબ

આઇપીએલની 12મી સીઝનની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સાત વિકેટથી હરાવ્યા બાદ ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 26 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આઇપીએલના બિઝી શિડ્યુલ વચ્ચે ધોની પોતાની લાડલી જીવા સાથે ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે….

VIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ

આમ તો ખિલાડી કહેવાતા અક્ષય કુમાર ક્યારેક ક્યાંય હારે એમાંથી નથી. પરંતુ હવે એ શક્ય બન્યું છે. અને એક સેનાની લેડી જવાને અક્ષય કુમારને ધોબી પછાડ આપ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મિડીયા પર શેર કરવામા આવી રહ્યો…

આ ભાઈને પત્નીના પ્રેમના પારખા કરવાનો શોખ થયો, પછી જે હાલત થઈ છે કે… Video Viral થઈ ગયો

અનુરાગ બાસુની ફિલ્મ બર્ફીમાં રણબીર કપૂર પોતાના પ્રેમની પરીક્ષા ખૂબ ખતરનાક અને અનોખી રીતે લે છે. તે સ્ટ્રીટ લાઈટને પાડીને ચેક કરે છે કે છોકરી જો હટી તો તે તેને પ્રેમ નથી કરતી અને જો ન હટી તો તે તેના…

Dancing Uncle એ ફરી મચાવી ધમાલ, ‘ચાચા નાચ’ Video થયો Viral

ડાંસિંગ અંકલ નામથી ફેમસ સંજીવ શ્રીવાસ્તવ થોડા મહિલા પહેલા ખૂબ ચર્ચામાં હતા. ગોવિંદાના ગીત ‘આપ કે આ જાને સે’ પર ઘમાકેદાર ડાન્સ કર્યા બાદ તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગયા છે. દરેક લોકોએ તેમનો ડાંસ ખૂબ પસંદ કર્યો છે. બોલિવુડ સેલેબ્સે…

બોટીંગ દરમિયાન અનુષ્કા શર્માએ વિરાટ કોહલીનાં ગાલ ખેંચ્યા, પછી શું થયું? VIDEO વાયરલ

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સાથેની વન-ડે સિરીઝમાં રમી રહ્યા છે. તેમની પત્ની અનુષ્કા શર્મા પોતાનાં કામકાજમાં વ્યસ્ત છે. ઘણાં સમયથી બન્ને એક સાથે જોવા મળ્યા નથી. વર્લ્ડકપ આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે કેપ્ટન કોહલી ટીમ ઇન્ડિયા સાથે જીતવા…

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પુત્ર બન્યો ‘ચેરબલી’, વીડિયોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી

આજનાં આધુનિક સમયમાં લોકો રૂબરૂ કરતા ઓનલાઈન વધારે મળે છે. જેમાં સેલિબ્રિટીઓ સહિત સામાન્ય લોકો પણ સોશ્યલ મીડિયાની પકડમાં છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાનાં સ્લીમ હોટ ફિગરને લઈને ચર્ચામાં રહે છે. જો કે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ…

શાહરૂખ ખાને સોશ્યલ મીડિયા પર શેર કર્યો રોમાંચક વીડિયો, પછી શું થયું?

કિંગખાનનાં હુલામણા નામથી વિખ્યાત ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન આજકાલ ફિલ્મો માં દેખાતા નથી. પરંતુ તેઓ આજરાલ હવા-ફરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં જ કિંગ ખાને પોતાનાં મનપસંદ શહેર દુબઇમાં એક મિસ્ટ્રી વુમન સાથે મુલાકાત કર્યા પછી વીડિયો દ્વારા એક રોમાંચક અનુભવ શેર…

VIDEO: કોઈ નેતા પર જો રેલી કરતા સમયે હુમલો થાય તો કેવી રીતે જવાનો બચાવશે એ લાઈવ ડેમો

leader હાલમાં જ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ) ના 50માં સ્થાપનાં દિવસ નિમિતે ભાગ લેવા આવ્યા હતા ત્યારે સુરક્ષા દળોએ તેનું લાઈવ ઉદાહરણ આપ્યું હતું. એક મૉક ડ્રિલ દ્વારા, સુરક્ષા દળોએ કોઈપણ કટોકટીનો સામનો કેવી…

VIDEO: રાહુલનું ‘મસૂદ અઝહર જી’ તો રવિશંકરનું ‘હાફિઝ જી’ ભાજપ કૉંગ્રેસમાં થઈ ગયું જી જી જી

પુલવામા આતંકવાદી હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ રાષ્ટ્રવાદનો મુદ્દો ચૂંટણીની રેલીઓમાં છવાયેલો છે. આ મુદ્દે સત્તાધારી ભાજપને ઘેરવાના પ્રયાસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરને ‘મસૂદ અઝહર જી’ કહી બેઠા. જે પછી ભાજપે તેમના પર પ્રહાર કરવામાં…

272 કિલોની મહિલાનો અનોખો એક્સરસાઈઝ Video Viral, 5 કરોડ લોકો જોઈ ચુક્યા

સોશિયલ મીડિયા પર એક એવી મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે એક્સરસાઈઝ કરી રહી છે અને તેનું વજન 600 પાઉન્ડ એટલે કે 272 કિલોથી પણ વધુ છે. આ વીડિયોને પાંચ કરોડથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને 3 લાખ…

સરદારજીએ અરબી ગીત પર ભાંગડા કર્યો અને લોકો જુઓ શું કરતા હતા, Video થઈ ગયો Viral

કહેવાય છે કે સંગીતની કોઈ ભાષા નથી હોતી અને આવું જ કંઈક એક સરદારજીએ સાબિત કરી બતાવ્યું છે. હકીકતમાં અરબી ગીત પર સરદાજીનો ભાંગડા ઈન્ટરનેટ પર છવાયેલો છે. વીડિયોમાં સરદાજી આમાં સ્થાનીય વોલંટિયરની સાથે લેબનાનમાં ભાંગડા કરતા જોવા મળી રહ્યા…

VIDEO: મોટા કૌભાંડી નિરવ મોદીને બિંદાસ ફરતો જોઈને કૉંગ્રેસે કહ્યું, મોદી છે તો શક્ય છે

ભારતની તપાસ એજન્સી જે કૌભાંડના ભાગેડુ નિરવ મોદીની શોધમાં છે તે લંડનની શેરીઓમાં આટાફેરા કરી રહ્યો છે. કૅમેરામાં પહેલી વાર 13 હજાર કરોડનાં હીરાના ઉદ્યોગપતિ નિરવ મોદી કેદ થયો છે. મોટી દાઢીમાં જેવા તેવા દેખાતા હતા. તે જોઈને લોકો કહે…

લખનઉમાં ડ્રાઈફ્રૂટ વેચતા બે કાશ્મીરીને ઢોર માર માર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઉત્તર પ્રદેશના લખનઉમાં ડ્રાઈફ્રૂટ વેચતા બે કાશ્મીરીને માર મારવામાં આવતા પોલીસે બજરંગ સોલંકી નામના શખ્સને ઝડપી પાડ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે બજરંગ સોનકર વિરૂદ્ધ 12 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. ગુનાહીત ઈતિહાસ ધરાવતા બજરંગ સોનકરે બે કાશ્મીરી વેપારીઓને માર માર્યો હતો…

VIDEO: બીજાની હત્યા કરવાને બદલે આપણા વડા પ્રધાન મોદીને જ ગોળી મારીને ઉડાવી દો, હું ખૂબ જ ખુશ થઈશ

કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય બેલુર ગોપાલક્રૃષ્ણનો એક મહિના પહેલાનો વિડિયો વિવાદનું કારણ બની ગયો છે. જે કર્ણાટકમાં વાયરલ થયો હતો. આ વિડિયોમાં તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi )ને શૂટ કરીને ગોળીથી ઉડાવી દેવાની વાત કરી છે….

Viral : આ શું! ‘બાહુબલી’ પ્રભાસને ફિમેલ ફેને જાહેરમાં ઝીંકી દીધો લાફો!, પછી જોવા જેવું થયુ

બાહુબલીની સફળતા બાદ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ પ્રભાસની ફિલ્મ  ‘સાહો’ રીલીઝ થશે. એક્શનથી ભરપૂર ફિલ્મને લઇને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તે લૉસ એન્જલસ જઇ રહ્યો હતો….

VIDEO: સીતારમણ શહીદોની માતાઓને પગે લાગ્યાં, કહ્યું કે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતની એર સ્ટ્રાઇકે નાપાક પાકની ઉંઘ હરામ કરી દીધી છે. આ એર સ્ટ્રાઇક દરમ્યાન ભારતના વિંગ કમાન્ડર અભિનંદને જે સાહસનો પરિચય આપ્યો તે કોઇથી છુપાયેલો નથી. આવા સમયમાં દેશના રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારના રોજ…

Video: સાથીને અંતિમ વિદાય ના આપી શક્યો, શહીદના શબને જોઇ ચોધાર આંસુએ રડી પડ્યો જવાન

1 માર્ચ 2019ના રોજ 52 કલાક સુધી પાકિસ્તાનની કેદમાં રહ્યાં બાદ આપણા વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા. દેશમાં એક તરફ ખુશીઓનો માહોલ હતો ત્યાં બીજી તરફ એક જગ્યા એવી હતી જ્યાં આપણા દેશનાજવાન આંતકીઓ સામે લડી રહ્યાં હતા. આ…

જાતે સોન્ગ ગાયુ અને પછી તેના પર ડાન્સ પણ કર્યો, સલમાનનો આ અંદાજ પહેલી વખત આવ્યો છે સામે

સલમાન સહિત બોલિવુડના સ્ટાર્સે ગુરૂવારે જોરદાર પાર્ટી કરી હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે દરેક પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સ પોતાના ડાન્સનો જલવો વિખેરતા હોય છે પરંતુ આ પાર્ટી ખાસ હતી અને આ ખાસ વાત એ છે કે સ્ટાર્સે જાતે સોન્ગ…

VIDEO: અભિનંદનનો પાક આર્મી સાથે ડાન્સ કરતા વીડિયો પાછળનું સાચુ કારણ તમારી આંખો પહોળી કરી દેશે

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સૌપ્રથમ પાકિસ્તાનમાં થયો અને પછી હવે ભારતમાં પણ શેર થવાનું શરૂ થયું છે. એમા એવો દાવો કરવામાં આવ્યો છે કે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાન આર્મીનાં જવાનો સાથે ડાન્સ કરે છે. ”We…

videoને લઈને થયો મોટો ખૂલાસો: પાકે ઈમેજ સુધારવા માટે આટલી હદે હરકત કરી, તથ્ય જાણશો તો મોંમાથી….

વિશ્વમાં પાકિસ્તાનની ઓળખ આતંકવાદને છાવરતા દેશ તરીકેની છે તેને સુધારવા માટે અને શાંતિપ્રિય દેશ હોવાનો દેખાડો કરવા માટે પાકિસ્તાન અભિનંદનની વતન વાપસીનો પણ તેની રીતે ઉપયોગ કર્યો હતો. તે માટે પાકિસ્તાને અભિનંદનનું વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું. વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની…

VIDEO : મહિલા કોન્સ્ટેબલે વકિલની સરાજાહેર ધોલાઈ કરી નાખી

રાજકોટમાં મોચી બજાર ખાતે કોર્ટની બહાર એક વકીલની સરાજાહેર ધોલાઈ કરતો વીડિયો વાયરલ થયો છે. મહિલા કોન્સ્ટેબલે વકીલની ધોલાઈ કરી હતી. વકીલનો ધોલાઈના કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા. કયા કારણોસર મહિલા કોન્સ્ટેબલે વકીલની ધોલાઈ કરી તેનો ખુલાસો થયો નથી….

viral video: અભિનંદનના માતા-પિતાને જોતા જ લોકો જગ્યા પર ઉભા થઈ ગયા, તાળીઓનો ગળગળાટ કર્યો

ચેન્નઈ એરપોર્ટ પર લોકો ત્યારે ઉત્સાહિત થયા કે જ્યારે ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનનાં માતા-પિતા તેમના પુત્રને લેવા પહોચ્યાં હતા. વિંગ કમાન્ડરનાં માતાપિતા ચેન્નઈથી દિલ્હી વિમાનમાં જતા હતા ત્યારે જ લોકોએ તાળીઓ પાડીને અભિનંદન પાઠવ્યા હતા, એરક્રાફ્ટના તમામ મુસાફરો…

‘ટામેટાનો જવાબ એટમ બોમ્બથી આપીશું’ પાક એન્કરનો આ Video જોઇને હંસી હંસીને લોટપોટ થઇ જશો

સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની ટીવી પત્રકારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પાકિસ્તાની ટીવી પત્રકાર ભારતની વિરુદ્ધ બોલતો નજરે આવી રહ્યો છે. તે ભારત તરફથી ટામેટની નિકાસ બંધ કરવાને લઇને ઘણો ગુસ્સામાં લાગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ પત્રકારને…

પતિનાં શહીદ થયાનાં 10 દિવસ બાદ સંકલ્પ કર્યો કે આર્મી જોઈન કરીશ,પરીક્ષામાં ટોપ કર્યું હવે સેનામાં જોડાશે

શું તમને યાદ છે કે ઉરી ફિલ્મમાં કીર્તિ કુલહારીનો રોલ? પાયલોટની ભૂમિકામાં જોવા મળ્યાં હતા. તેનું નામ સિરત કૌર છે, અને તે તેના પતિ જસકીરતની શહાદચનો બદલો લેવા માટે સર્જિકલ સ્ટ્રાઈક ટીમનો એક ભાગ બને છે. પછી મૂવીના છેલ્લા દ્રશ્યમાં…

VIDEO: ગુસ્સામાં એક બાળક બોલ્યું, પ્લીઝ મોદીજી એમને બચાવી લો હું બદલો લઇશ

એક બાળક રડે છે અને પીએમ મોદી પાસે સૈનિકોની શહાદતનો બદલો લેવા માટે જુસ્સેદાર અપીલ કરે છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે માતા અને પુત્ર ટીવી જોઈ રહ્યા છે જેમાં શહીદને અંતિમ વિદાય આપવામાં આવતી હતી. બાળક તેને જોયા…

VIDEO: સરકાર આ મોટા હુમલા બાદ શું કરી રહી છે, યોગી મંચ પર જ રડવા લાગ્યાં

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિદ્યાર્થીએ એવો પ્રશ્ન કર્યો કે જેનાં જવાબ આપતા આપતા મુખ્યમંત્રી યોગી ભાવનાત્મક બન્યાં અને તેમની આંખોમાંથી આંસુ નીકળી ગયા. થયું એવું કે શુક્રવારે લખનૌઉમાં મન કી બાત દરમિયાન…

Viral Video: કૉંગી નેતાઓએ શહીદોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને મુઝરો સમજીને દે ધનાધન નોટોનો વરસાદ કરી દીધો

ઉત્તરાખંડના રુડકીથી પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પુલવામા આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનાને અહીં શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતના દિકરા વીરેન્દ્ર રાવત ઉપર નોટોનો વરસાદ…

VIDEO: દિપીકાને રાજકાણમાં જવાનાં જાગ્યા અભરખા, જાહેરમાં કહ્યું કે આ પદ આપે તો જંપલાવવું છે

બૉલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથેનાં તેમના લગ્ન પછી ઘણાં ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. હવે તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરશે. પરંતુ તાજેતરમાં જ દીપિકાએ રાજકારણને સંબંધિત એક વિશિષ્ટ ઈચ્છા શેર કરી છે. દીપિકા…

VIDEO: એક જ ધમાકો અને બધા આતંકવાદીનાં ચીથડા ઉડી ગયા, સેલ્ફી લેતા થયો ધમાકો

પુલવામા હુમલા પછી ભારતીય સેના આતંકવાદીઓને સાફ કરવામાં વ્યસ્ત છે, આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વિડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં આતંકવાદીઓની સમગ્ર ટીમ વિસ્ફોટનાં લીધે ઉડી જાય છે અને એના ચીથડે ચીથડા નીકળી જાય છે. ખાસ વાત એ…

શહીદ મેજર વિભુતિના લગ્નનો VIDEO વાયરલ, પહેલા અંતિમ યાત્રામાં પત્નીની વાતોએ આખા દેશને ભાવુક કર્યો હતો

પુલવામા હુમલામાં પહેલા દેશે 40 સીઆરપીએફ જવાન ખોયા અને પછી 18 ફેબ્રુઆરીએ થયેલા એન્કાઉન્ટરમાં સેનાના ચાર જવાન શહીદ થઈ ગયા. પુલવામામાં જૈશ-એ-મોહમ્મદની સાથે થયેલી જંગમાં શહીદ થયેલા ચાર જવાનોમાં મેજર વિભુતિ ઢૌંઢિયાલ પણ હતા. દહેરાદુનના રહેવાસી મેજર વિભુતિ ઢૌંઢિયાલના લગ્ન…