GSTV

Tag : Viral Photo

ઓનલાઇન પઝલ / સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો સાથે આ પ્રશ્ન, જવાબ આપવામાં તમે પણ ખાઈ જશો થાપ

Zainul Ansari
સોશિયલ મીડિયાની દુનિયામાં હાલ એક ફોટોવાળી પઝલ ખુબ જ ચર્ચાનો વિષય બની છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, આ પઝલ જોતા સમયે...

કાશી વિશ્વનાથના સુગમ દર્શન માટે લાઈનમાં લાગવું નહિ પડે, પરંતુ ચૂકવવા પડશે 300 રૂપિયા; જાણો…

Damini Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા કાશી વિશ્વનાથ કોરિડોરનું ગત 13 ડિસેમ્બરના રોજ લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ આ યાત્રાધામમાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓની સંખ્યામાં ધરખમ...

વાસ્તવિક જીવનમાં પણ આ કલાકારો બનવા ઈચ્છે છે જીવનસાથી, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કરી સંબંધોની સત્તાવાર જાહેરાત

Zainul Ansari
લોકપ્રિય ટેલિવિઝન શો ‘કુમકુમ ભાગ્ય‘ના બે કલાકારો વાસ્તવિક જીવનમાં પણ એકબીજા સાથે જીવન વિતાવવાની ઈચ્છા ધરાવે છે. આ શોમાં આર્યન ખન્નાનું પાત્ર ભજવતા જાણીતા ‘બિગ...

ઓહ..! આ તે વળી શું…? કૂકર સાથે માંડ્યો આ યુવકે નવો ઘર-સંસાર, જુઓ આ વાઇરલ ફોટોસ

Zainul Ansari
હાલ જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી વિશ્વના કોઈપણ ખૂણે બનેલી ચિત્ર-વિચિત્ર પ્રકારની ઘટના થોડા જ સમયમાં બધી જગ્યાએ વાઇરલ થઇ જાય છે. ત્યારે હાલ...

રસ્તા પર શરબત પી રહ્યો હતો આ વ્યક્તિ, રોહિત શર્મા સમજીને લોકોએ કર્યો સોશિયલ મીડિયા પર વાઇરલ

Zainul Ansari
જ્યારથી સોશિયલ મીડિયા શરુ થયું છે ત્યારથી રોજબરોજ આપણને અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર ઘટના બનતી જોવા મળી રહે છે. ક્યારેક કોઈ પ્રાણી સાથે બનાવેલા રમૂજ વિડીયો...

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

Damini Patel
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવી ફોટો આવતી રહે છે જે દિલને ખુશ કરી નાખે તો ઘણી વખત વિચિત્ર પરિસ્થિતિમાં મૂકી દે છે. વધુ એક તસ્વીરે...

હદ થઇ! કોઇએ બટાકાની ચિપ્સ સાથે બનાવી દીધી કંઇક આવી વિચિત્ર રેસિપી, સોશિયલ મીડિયા યુઝર્સે આપ્યાં આવા જોરદાર રિએક્શન્સ

Bansari Gohel
દુનિયામાં એવો તો કયો વ્યક્તિ હશે જેના મોઢામાં ખાવાનું નામ સાંભળીને પાણી ન આવતું હોય! હકીકતમાં દરેક વ્યક્તિને પોતાનું મનપસંદ ભોજન કરવામાં અનેરો આનંદ આવે...

વેલેન્ટાઇન ડે પહેલાં કૉલેજની દરેક યુવતીએ બૉયફ્રેન્ડ શોધી લેવો : નહીંતર કૉલેજમાં નહી મળે પ્રવેશ, વાયરલ થયો કોલેજનો લેટર

Ankita Trada
ઉત્તર પ્રદેશના આગ્રા શહેરની પ્રસિદ્ધ સેંટ જોન્સ કૉલેજના સત્તાવાર લેટર હે઼ડ પર લખાયેલા એક આદેશે સોશ્યલ મિડિયા પર હોબાળો મચાવ્યો હતો. આ આદેશમાં લખવામાં આવ્યું...

નેપોટિઝમની ચર્ચા વચ્ચે આલિયા ભટ્ટની પોસ્ટ વાયરલ, કહ્યું- હું આગળ વધતી રહીશ

Mansi Patel
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અભિનેતા રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરના જન્મદિવસની પાર્ટીના વીડિયો અંગે ચર્ચામાં છે. આલિયાએ રણબીર સાથે ‘આપ જૈસા કોઈ મેરી જીદંગી મેં...

ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહી છે આલિયા ભટ્ટની આ ફોટો, લખ્યુ મજેદાર કેપ્શન

Ankita Trada
એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ‘સડક 2’ માટે ટ્રોલ થઈ રહી છે પરંતુ તે જીવનમાં આગળ વધવા માટે કટિબદ્ધ છે. આલિયાએ ઉગતા સૂર્યની સામે...

જુપિટર કે ઢોસા ? આ ફોટોને જોઈ મૂંઝવણમાં મૂકાઈ ગયા લોકો !

Ankita Trada
જો તમે ક્યારેય ઢોસા (Dosa) ખાધા હોય તો આ ફોટોને ધ્યાનથી જોવો અને જણાવો કે આ શું છે ? કંફ્યૂજ બિલકુલ પણ ન થતા અને...

સારા અલી ખાને કરી પિતા સૈફની શેવિંગ, ક્યૂટ તસ્વીર થઈ વાયરલ

Arohi
કોરોના વાયરસને પગલે ચાલી રહેલા લોકડાઉનમાં બોલિવૂડના સ્ટાર્સ પોતાના જૂના ફોટો વાગોળી રહ્યા છે અને તેને સોશિયલ  મીડિયા પર શેર પણ કરી રહ્યા છે. ખાસ...

માતા સાથે મુંબઈના વરસાદની મજા માણતી જોવા મળી સુહાના ખાન, Viral થઈ આ Photos

Arohi
બોલિવૂડના સુપર સ્ટાર શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહે છે. મુંબઈમાં નિસર્ગ વાવાઝોડાને કારણે ભાર વરસાદ પડ્યો હતો. ઘણા લોકોને...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈને ખુશ થયો ICUનો દર્દી, તસ્વીર થઈ Viral

Arohi
કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ છે. એવામાં કોઈ પણ સીરિયલ અને ફિલ્મની શૂટિંગ પર રોક લગાવી દેવામાં આવી છે. સ્ટાર્સ પણ હવે ઘરમાં છે...

સોશ્યલ મીડિયામાં હાર ચડાવેલા વાયરલ ફોટોથી ડોક્ટર પરેશાન, પોલીસને કહ્યું હું જીવતી છું…. તપાસ કરો

GSTV Web News Desk
કોરોના વાયરસને કારણે લોકો લોકડાઉનમાં ઘણી વિચિત્ર પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. ગાઝિયાબાદની એક મહિલા પ્રોફેસરને તે જીવંત છે અને મૃત્યુ પામી નથી તેવી માહિતી...

ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે 60 વર્ષીય નીના ગુપ્તાનો“ફ્રોકનાં શૉક”વાળો આ ફોટો

Mansi Patel
બધાઈ હો એક્ટ્રેસ નીના ગુપ્તા પોતાના ઈન્ટેન્સ રોલ માટે ઓળખાય છે. પરંતુ હવે નીના પોતાના ફની અંદાજથી પણ લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. જો તમને...

વિકૃત નરાધમ : યુવતીના અશ્લીલ ફોટા મોકલીને કહ્યું મારા માટે આ કામ કર…

Mayur
શ્રીમંત પરિવારના નબીરાઓ પૈસા માટે કોઈ પણ હદે જઈ શકે છે. આ પ્રકારના એક બનાવમાં સોલા વિસ્તારમાં રહેતી અને સાથે કોલેજમાં ભણતી યુવતીના મોબાઈલમાંથી  અંગત...

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગાડીનો ફોટો વાયરલ કરનારા વ્યક્તિની ધરપકડ

Mayur
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગાડીનો ફોટો વાયરલ કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે એકની ધરપકડ કરી છે. GJ 18 G 9085 નંબરની સરકારી ગાડીનો ફોટો વાઇરલ કરીને ટ્રાફિક...

કોણ છે આ પીળી સાડીમાં સુંદર પોલિંગ ઓફિસર? જેના ફોટો થઈ રહ્યા છે વાયરલ

Mansi Patel
સોશિયલ મીડિયા પર એક મહિલા પોલિંગ ઓફિસરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર કરાઈ રહેલાં દાવા મુજબ, આ મહિલા લોકસભા ચૂંટણી દરમ્યાન પોલિંગ...

પ્રિયંકાએ ફોટોનાં કેપ્શનમાં એવું શું લખ્યું કે લોકો પૂછવા લાગ્યાં કે નિક જોનાસ સિવાય કેટલા પતિ છે

Yugal Shrivastava
પ્રિયંકા ચોપરા નિક જોનાસના બ્રધર્સ સોંગને લઇને ચર્ચામાં છે. આ સોંગમાં પ્રિયંકા ચોપરાથી લઇને તેમની જેઠાણી સોફી ટરનર પણ છે. આ સોંગમાં પ્રિયંકા ચોપરાનો લૂક...

પ્રેમમાં દગો મળતાં સ્કૂલની પ્રિન્સીપાલ એવું કરી બેઠી કે આરોપી બની ગઈ

Karan
અમદાવાદ સાયબર ક્રાઇમે ફેસબુકમાં ફેક આઈડી બનાવી સ્કૂલના પ્રોપરાઇટરના અન્ય મહિલા સાથેના ફોટા વાયરલ કરવાના કેસમાં સ્કૂલની મહિલા આચાર્યની ધરપકડ કરી છે. મહિલાએ પ્રેમ સંબંધમાં...

Viral Pic : આમિર ખાને તોડી રક્ષાબંધનની આ વર્ષો જૂની પરંપરા, આપ્યું અનોખુ ઉદાહરણ

Bansari Gohel
બોલીવુડ સેલીબ્રેટીઓએ તેમના વ્હાલા ભાઈ બહેનોની સાથે રક્ષાબંધનનો તહેવાર સેલીબ્રેટ કર્યો. સેલીબ્રેટીઓએ આ સેલીબ્રેશનના ફોટોઝ તેમના ફેન્સ સાથે શેયર કર્યા. સોશિયલ મીડિયા પર ઓછા એક્ટીવ...

સુરતના પ્રેમપ્રકરણનો અંત, સોશિયલ મીડિયા પર યુવતીના ફોટા વાયરલ કરનાર ‘આશિક’ ઝડપાયો

Mayur
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમપ્રકરણમાં યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરવાના મામલામાં પોલીસે પ્રેમીને ઝડપી લીધો હતો. સુરતમાં એક યુવતીના યુવક સાથે પ્રેમસંબંધ પૂર્ણ થતા બદનામ...

ભૂંડે અાપ્યો બાળક જેવા બચ્ચાંને જન્મ : ફોટોગ્રાફ જોઈ તમારી અાંખો પહોળી થઈ જશે

Karan
હાલમાં સોશિયલ મીડિયામાં અેક ભૂંડે બાળક જેવા બચ્ચાંને જન્મ અાપ્યો હોવાના ફોટોગ્રાફ વાયરલ થઈ રહ્યાં છે. અા ફોટોગ્રાફ ક્યાંના છે તેની કોઈ પુષ્ટી થતી નથી...

શાહરૂખની લાડલીએ ફરી મચાવ્યો તહેલકો, આ અંદાજ પર ફેન્સ થયાં ફિદા

Bansari Gohel
બોલીવુડમાં હાલ સ્ટારકિડ્સની બોલબાલા છે. શાહરૂખની દિકરી સુહાનાથી લઇને શ્રીદેવીની દિકરીઓ જ્હાન્વી અને ખુશી તથા અમિતાભ બચ્ચની દોહીત્રી નવ્યા નંદા પણ ચર્ચામાં છે. અવારનવાર તેમની...

એક ડોકટરને તરબૂચ વાળો સમજી બેઠા લોકો, તસ્વીરો વાયરલ થતા સામે આવી હકીકત

Arohi
પાકિસ્તાનમાં ચા વેચવા વાળો ઘણો ફેમસ થયો હતો. જેનું નામ અરશદ ખાન હતું. તે રાતોરાત મોડલ બની ગયો હતો. ત્યાર બાદ તેણે મ્યુઝિક આલ્બમ પણ...

પ્રિયા પ્રકાશનો નવો લુક ચર્ચામાં, વાયરલ થઇ તસવીરો

Bansari Gohel
પ્રિય પ્રકાશ વારિયરની ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના 26 સેકન્ડના વીડીયોએ ઈન્ટરનેટ પર અફરાતફરી મચાવી હતી. અને રાતોરાત દેશભરમાં લોકપ્રિય થઇ હતી. એક નાનકડા વિડિયો દ્વારા...

મહિલાએ એક સાથે 11 બાળકોને આપ્યો જન્મ, ફોટા જોઈ રહી જશો હેરાન

Arohi
લોકોએ કુદરતના કરિશ્માતો ઘણા જોયા હશે પરંતુ એક મહિલા સાથે એવો ચમત્કાર થયો કે જેને જોઈને તેનો પરિવાર ખૂશીથી જુમી ઉઠ્યા ત્યાં જ ડોક્ટર આશ્ચર્યચકિત...

હાલ ઈન્ટરનેટમાં ધૂમ મચાવે છે આ કુતરાની તસ્વીર

Karan
આપણે આજ દીવસ સુધી પાલતું પ્રાણીઓને લઈને એક થ એક ચડીયાતી વાત છે. પરંતુ હાલમાં ઈન્ટરનેટ પર એક ડોગીની તસ્વીર વાયરલ થઇ રહી છે. આમતો...

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે એશ્વર્યા નો ગ્લેમરસ અવતાર

Bansari Gohel
બોલીવુડની ખુબસુરત અભિનેત્રી એશ્વર્યાની ખુબસુરતીના ચર્ચા તો ચારેકોર થાય જ છે પરંતુ તેની સુંદર તસવીરોની પણ ઓછી બોલબાલા નથી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ...
GSTV