એક જ વ્યક્તિએ એક વર્ષમાં 12 હજારથી વધુ વખત એરપોર્ટ પર કરી ફરિયાદ, કારણ જાણીને તમને ચોક્કસથી નવાઈ લાગશે
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ઉડ્ડયન સેવા માટે ફરિયાદો મેળવવી એ મુસાફરો માટે સારી બાબત નથી. આ તેમના રેટિંગ, રેન્કિંગ અને મુસાફરોની સંખ્યાને પણ અસર કરે છે....