GSTV
Home » violated

Tag : violated

પાકિસ્તાને હોળીના પર્વ પર પોતાનો અસલી રંગ દેખાડ્યો, ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, જવાન શહીદ

Yugal Shrivastava
પાકિસ્તાને હોળીના પર્વ પર પોતાનો અસલી રંગ દેખાડ્યો છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં કંટ્રોલ લાઇન પાસેની ચોકી પર ગોળીબાર કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં...

ભારતની એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાન દ્વારા સરહદે શસ્ત્રવિરામ ભંગનો સિલસિલો, સંરક્ષણ દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ

Yugal Shrivastava
કાશ્મીરના પૂંચ અને બારામુલ્લામા પાકિસ્તાની સેનાએ ફરી સીઝફાયરનો ભંગ કરી ગોળીબાર કર્યો છે. જે પૈકી બારામુલ્લામાં થયેલા ગોળીબારમાં એક મહિલા સહિત ચાર નાગરિકો ઇજાગ્રસ્ત થયા...

એરસ્ટ્રાઇકથી ગભરાયેલા પાકિસ્તાને એલઓસી પર સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, ભારતના 15 સ્થળોને બનાવ્યા નિશાન

Yugal Shrivastava
ભારતે કરેલી એરસ્ટ્રાઇકથી ગભરાયેલા પાકિસ્તાને એલઓસી પર ફરી ગોળીબાર કર્યો છે. રઘવાયેલા બનેલા પાકિસ્તાને એલઓસી પર અનેક સ્થળોએ સ્થળોએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાની સૈન્યએ પુંછ,...

પાકિસ્તાન 48 કલાકથી સતત એલઓસી પર કરી રહ્યુ છે શસ્ત્રવિરામ ભંગ

Yugal Shrivastava
પાકિસ્તાન દ્વારા ગત 48 કલાકથી સતત પુંછ સેક્ટરની એલઓસી પર શસ્ત્રવિરામ ભંગ કરાઈ રહ્યો છે. પાકિસ્તાની સેનાએ શુક્રવારે રાત્રે ફરી એકવાર સીમા પર શસ્ત્રવિરામ ભંગ...

પુંછ સેક્ટરના દેગવાર વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા સતત ફાયરિંગ, શસ્ત્રવિરામ ભંગ

Yugal Shrivastava
જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા તેની આદત બની ચુકેલી શસ્ત્રવિરામ ભંગની ઘટના ફરી એકવાર બની છે. પુંછ સેક્ટરના દેગવાર વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા સતત...
Do NOT follow this link or you will be banned from the site!