GSTV

Tag : violance

અમિત શાહ કે કેજરીવાલ અને સોનિયા ન પહોંચ્યા પણ ભારતનો જેમ્સ બોન્ડ દિલ્હીની હિંસાગ્રસ્ત ગલીઓમાં પહોંચ્યો

Mansi Patel
નોર્થ ઈસ્ટ દિલ્હીમાં પાછલાં 3 દિવસોથી હિંસા થઈ રહી છે જેમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત થયા છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં...

દિલ્હીકાંડમાં 5 આઈપીએસની બદલી, એક આઈબી અધિકારીની લાશ મળી

Mansi Patel
દિલ્હીમાં જોવા મળતી હિંસાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદબાગ પુલિયા નજીકના નાળા પાસેથી પોલીસને વધુ એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આઈબીના એક કર્મચારી અંકિત શર્માનો...

દિલ્હીમાં હિંસા કેમ વકરી : પોલીસે કર્યો મોટો ખુલાસો, ટ્રમ્પ પણ હતા જવાબદાર

Mansi Patel
દિલ્હીના અનેક વિસ્તારોમાં મંગળવારે પણ હિંસા યથાવત રહી હતી. ત્યારે દિલ્હી પોલીસ દ્વારા ગૃહ મંત્રાલયને સોંપવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે પુરતા સુરક્ષાદળો ન હોવાના...

દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં મોતનો આંક 9એ પહોંચ્યો, 8ની હાલત હજુ ગંભીર

Mansi Patel
દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. જેમાં પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલનો પણ સમાવેશ થાય છે. જ્યારે કે 56...

નાગરિકતા એક્ટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપી ચેતવણી, પ્રદર્શનકારીઓને કાયદો હાથમાં ન લેવાની સલાહ આપી

Mansi Patel
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં શનિવારે બંગળના ઘણા શહેરોમાં હિંસા અને આગની ઘટનાઓ જોવા મળી. કોલકાતા પાસે હાવડામાં પ્રદર્શનકારીઓએ હાઇવે જામ કરીને 10 બસોમાં આગ લગાવી...
Do NOT follow this link or you will be banned from the site!