વરવી વાસ્તવિક્તા / ગુજરાતના આ ગામડાઓના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત, વનવિભાગની ગુલામી કરવા મજબૂર ગ્રામવાસીઓ
જનજન સુધી સરકારી સેવાઓ અને યોજનાઓ પહોંચતી હોવાનો દાવો ભલે કરવામા આવતો હોય, પણ આપણા ગુજરાતમાં 3 હજાર વીઘામાં વસતા 3 હજાર જેટલા લોકોને કોઇપણ...