મેજર જનરલ વિક્રમ ડોગરાએ પૂરી કરી દુનિયાની સૌથી વધુ કઠિન આયરમેન ટ્રાઈથલોન રેસ, બનાવ્યો રેકોર્ડ
મેજર જનરલ વિક્રમ ડોગરા દુનિયાની સૌથી વધુ કઠિન આયરમેન ટ્રાઈથલોન રેસ જીતનારા ભારતીય સેનાના પહેલા અધિકારી બની ગયા છે. ઓસ્ટ્રિયાના ક્લાગેનફર્ટમાં પહેલી જુલાઈએ યોજાયેલી રેસમાં...